Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

RBIએ નાણીકીય નીતિની બેઠકમાં વ્યાજદરો યથાવત રાખ્યા

નવી દિલ્હી, 2 ડિસેમ્બર : આપ લોન પર વ્યાજદર ઘટવાની રાહ જોઇ રહ્યા હોવ તો તમારી આશા ઠગારી નિવડી શકે છે. તમારી લોનની ઈએમઆઈ ઘટવાની કોઈ આશા નથી. કારણ કે આજે મળેલી નાણાકીય નીતિની બેઠકમાં રિઝર્વ બેંકે ક્રેડિટ પોલિસીમાં દરોમાં કોઈ કપાત નથી કરી. રિઝર્વ બેંકે રેપો રેટ, રિવર્સ રેપો રેટ અને સીઆરઆર ત્રણેયમાં કોઈ બદલાવ નથી કર્યો.

raghuram-rajan-rbi-logo-600

રિઝર્વ બેંકે રેપો રેટને 8%, રિવર્સ રેપો રેટને 7% પર અખંડ રાખ્યું. જે આરબીઆઈએ સીઆરઆર 4% પર અકબંધ રાખ્યું છે. આ સમય પૉલિસીમાં ભલે દરોમાં કટોકટીનથી કરવામાં આવી, પરંતુ આરબીઆઈએ કહ્યું કે હાલની પરિસ્થિતી બની રહી તો આગળ વર્ષના શરૂમાં વ્યાજ દર ઘટી શકે છે. આરબીઆઈએ ક્રેડ્ટ પૉલિસીથી પહેલા પણ દરોમાં કટોકટી કરવાની વાત કહી છે.

આરબીઆઈના મુજબ રેપોના દ્રારા રોકડ રકમ સિસ્ટમમાં નાખતા રહીશું. જે આરબીઆઈએ રિટેલ મોંઘવારીનું લક્ષ્ય ઘટાડી દીધું છે. આરબીઆઈને માર્ચ 2015 સુધી રિટેલ મોંઘવારી દર 6% પર આવવાની આશા છે. આરબીઆઈએ ગ્રોથનો લક્ષ્ય 5.5% પર બનાવી રાખ્યો છે.

આરબીઆઇની નીતિને પગલે માર્કેટમાં કોઇ ખાસ હલચલ જોવા મળી નથી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X