For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રિલાયન્સ ઇડસ્ટ્રીઝને કેજી-ડી6માંથી મળ્યો ગેસનો ભંડાર

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

kg-d6
નવી દિલ્હી, 25 મે: રિલાયન્સ ઇડસ્ટ્રીઝના પૂર્વી અપતટીય વિસ્તાર કેજી-ડી6 બ્લોકમાં સંભવત અત્યાર સુધીનો સૌથી મોટા ગેસ ભંડારને શોધી કાઢવાની શુક્રવારે જાહેરાત કરવામાં આવી છે.

આ વિસ્તારમાં ઘટતા ઉત્પાદન પર પ્રતિબંધ લગાવવામાં મદદ મળશે. રિલાયન્સ તથા તેના સહયોગી બ્રિટેનની બીપીને 155 મીટર ગેસ મળ્યો છે. આ કુવામાં ગત પાંચ વર્ષોથી ખોદકામ કરવામાં આવતું હતું. આ કુવાના ખોદકામ હાલની ડી1 તથા ડી3 ફિલ્ડથી બે કિલોમીટર નીચે ગઇ છે.

રિલાયન્સ ઇડસ્ટ્રીઝ-બીપીને નિવેદનમાં કહ્યું છે કે કેજી-ડી6 એમજે1 કુવાનું ખોદકામ, 1,24 મીટર પાણીના નીચે ગયું છે. કુલ મળીને 4,509 મીટર (સમુદ્રી તળેટીથી 4.5 કિલોમીટર) ખોદકામ કર્યું.

મેસોજોઇક સિનરિફ્ટ ક્લાસટિક વિસ્તારમાં ગેસની સંભાવનાની શોધ કરવા માટે આ ખોદકામ કરવામાં આવ્યું હતું જે હાલના ઉત્પાદક ભંડાર ધીરૂભાઇ-1 તથા 3 (ડી1 તથા ડી3) ગેસ ફિલ્ડથી 2,000 મીટર નીચે છે. નિવેદન અનુસાર આ કુવામાં લગભગ 155 મીટર ગેસ ભંડાર હોવાના સંકેત મળ્યા છે.

English summary
Reliance Industries (RIL) Friday announced a huge natural gas discovery, possibly the biggest find ever, in the flagging eastern offshore KG-D6 block that will be key to arresting falling output.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X