• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ગુફામાં આસારામના ગુના, એકાંતવાસના નામ મહિલાઓ સાથે કરતાં હતા ઐય્યાશી

By Kumar Dushyant
|

નવી દિલ્હી, 4 ઓક્ટોબર: ભૂત,પ્રેત, તંત્ર-મંત્ર અને જાદૂ ટોણાંના ઉસ્તાદ આસારામે ખૂબ કરી લીધા હવે તેમના પાપોનો હિસાબ આપવાનો સમય આવી ગયો છે. આસારામ બાપૂના કુકર્મો અને પાખંડોની એક નવી કહાણી એક ગુફામાંથી નિકળી છે. જી હાં આ તે ગુફા છે જેમાં આસારામ લાંબા સુધી બેસીને આધ્યાત્મિક તાકતો પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરતા હતા. પોલીસે હવે માઉન્ટ આબુ નજીક પહાડોમાં દફન આસારામના રાજ શોધી કાઢ્યા છે. પોલીસે જણાવ્યું હતું કે અહીં રહેતાં આસારામ બાપૂએ ના ફક્ત ઘણા લોકોને ઠગ્યા છે પરંતુ સાધુ સંતોની પરંપરાઓની અનદેખી કરી છે.

પ્રાપ્ત જાણકારી અનુસર આસારામ બાપૂએ અહીં 70ના દાયકામાં પોતાનો ડેરો જમાવ્યો હતો. તે સમયે આ ગુફાઓ ઘેરા જંગલોથી ઘેરાયેલી હતી. જંગલી જાનવરોના ડરથી તે દિવસોમાં આ ગુફાઓની તરફ ખૂબ ઓછા લોકો જતા હતા, પરંતુ આસારામે તે દિવસો દરમિયાન ગુફામાં બેસીને તંત્ર-મંત્રની સાધના કરી અને પછી તે નજીક ગામામં એક મકાન લઇને રહેવા લાગ્યા. જો કે અહી પણ આસારામે લોકો ખૂબ ચૂનો ચોપડ્યો અને અમદાવાદ ફરાર થઇ ગયા.

સૂત્રોનું માનીએ તો ગુનાહની ગુફામાંથી નીકળેલા આસારામના તંત્ર-મંત્ર, કાલા જાદૂ અને એકાંતવાસમાં રંગરેલિયાની કહાણીઓ આજે પણ માઉન્ટ આબૂમાં સંભળાવવામાં આવે છે અને સાંભળવા મળે છે. હાલ આસારામ જેલના સળિયા પાછળ છે અને તેમના સમર્થક તેમને આજાદ કરવવાના દરેક પ્રયત્નો કરી રહ્યાં છે. પરંતુ તેમની કેટલીક કરતૂતો જે તેમને લાંબી સજા અપવવા માટે પુરતી છે. તો આવો આસારામની તે કાળી કરતૂતો પર ચર્ચા કરીએ:

અર્ધનગ્ન અવસ્થામાં મહિલા સંગ સ્વિમિંગ પુલમાં નહાતા હતા આસારામ

અર્ધનગ્ન અવસ્થામાં મહિલા સંગ સ્વિમિંગ પુલમાં નહાતા હતા આસારામ

આસારામ બાપૂના અમદાવાદ આશ્રમના પૂર્વ કોર્ડિનેટર અજય કુમારે ખુલાસો કર્યો છે કે તેમને આસારામને એકવાર મહિલાઓ સાથે અર્ધનગ્ન અવસ્થામાં સ્વિમિંગ પુલમાં નહાતા જોયા છે. અજય કુમારના જણાવ્યા અનુસાર આ ઘટના અમદાવાદના મોટેરા આશ્રમની છે જ્યાં તે કામ કરતા હતા.

ટોર્ચ અને જોગનમાં છુપાયેલા હતા આસારામના અશ્લીલ કોડ વર્ડ

ટોર્ચ અને જોગનમાં છુપાયેલા હતા આસારામના અશ્લીલ કોડ વર્ડ

છોકરીને ધ્યાનની કુટિયામાં મોકલો, સર્મપણ કરી દો મીરા, જોગન, એકાંતવાસ કે પછી 400 ડાયલ કરો. આવી કેટલીક લાઇનો છે જે તે બધાની સામે બોલતા હતા પરંતુ તેને તેમના સેવકો જ સમજતા હતા. આવું એટલા માટે હતું કે તેમની વાતોમાં બેશરમ કોડ હતા જેની મદદથી તે છોકરીઓનો શિકારત કરતા હતા.

રાત્રે સુંદર છોકરીઓને પ્રાઇવેટ રૂમમાં મળતા હતા આસારામ

રાત્રે સુંદર છોકરીઓને પ્રાઇવેટ રૂમમાં મળતા હતા આસારામ

આસારામની ધરપકડ બાદ હવે તેમના કુકર્મોમાં ભાગીદારી ભજવનારોની સામત આવી ગઇ છે. કિશોર છોકરી સાથે યૌન શોષણના કેસમાં હવે રોજબરોજ નવા-નવા ખુલાસા સામે આવી રહ્યાં છે. આ ક્રમમાં મંગળવારે જ્યારે પોલીસે આસારામના ખાસ સેવક શિવા સાથે પૂછપરછ કરવામાં આવી તો કેટલાક એવા રાજ સામે આવ્યા જેને જાણ્યા બાદ તમે મોંઢામાં આંગળી દબાવી લેશો. શિવાએ જણાવ્યું હતું કે આસરામ 8 વાગ્યા પછી સુંદર છોકરીઓને એકલામાં મળતા હતા.

આસારામે મહિલા પત્રકારને કહ્યું 'આવો મારા ખોળામાં સૂઇ જાવ'

આસારામે મહિલા પત્રકારને કહ્યું 'આવો મારા ખોળામાં સૂઇ જાવ'

એક ન્યૂઝ ચેનલે પોતાના સ્ટિંગ ઓપરેશનમાં ખુલાસો કર્યો કે આસારામે ચેનલની એક મહિલા પત્રકારની સાથે જબરજસ્તી રાત વિતાવવા માંગતા હતા. સ્ટિંગ ઓપરેશનમાં સ્પષ્ટ બતાવવામાં આવ્યું હતું કે આસારામ મહિલા પત્રકાર સાથે જીદ કરી હતી કે તે તેમના ખોળામાં સુઇ જાય. આટલું જ નહી તે સ્ટિંગમાં આસારામને એ પણ બોલતાં સાંભળી શકાય છે કે મારા આશ્રમમાં ચંબલના લોકોને આશરો મળે છે અને પોલીસ તેમનું કંઇ ઉખાડી શકતી નથી.

નગ્ન અવસ્થામાં આસારામે લાઇટ બંધ કરી દિધી પછી ચૂમવા લાગ્યા

નગ્ન અવસ્થામાં આસારામે લાઇટ બંધ કરી દિધી પછી ચૂમવા લાગ્યા

16 વર્ષની છોકરીએ પોતાની લેખિત એફઆરઆઇમાં જણાવ્યું હતું કે જેવી તે રૂમમાં ગઇ આસારામે લાઇટ બંધ કરી દિધી. પીડિતાના જણાવ્યા અનુસાર આસારામ નગ્ન અવસ્થામાં હતા. પીડિત છોકરીએ જણાવ્યું હતું કે આસારામે રૂમની લાઇટ બંધ કરી દિધી અને મારી સાથે છેડતી શરૂ કરી દિધી. મેં બુમો પાડવાનું શરૂ કર્યું તો મારા માતા-પિતાને મારવાની ધમકી આપવા લાગ્યા, અને મારું મોઢું બંધ કરી દિધું. તેમને મને ચૂમી અને આપત્તિજનક રીતે મને અડક્યા.

કિશોર છોકરી પાસે મુખ્યમૈથુન કરવાના માંગતા હતા

કિશોર છોકરી પાસે મુખ્યમૈથુન કરવાના માંગતા હતા

જોધપુર પોલીસનું જે વર્જન સામે આવી રહ્યું છે તે મુજબ સ્પષ્ટ થઇ ગયું છે કે છોકરીની સાથે આસારામે અશ્લીક અને અભદ્રતા જરૂર કરી હતી પરંતુ છોકરી દ્વારા કડકાઇ વર્તવામાં આવતાં તે તેની સાથે મુખ મૈથુન કરાવવાની પોતાની ઇચ્છા પુરી ન કરી શક્યા અને તેનું કૌમાર્યપણ ભંગ ન કરી શક્યા.

English summary
A new thing revealed about godman Asaram Bapu is that he used to stay in cave to grab supernatural powers.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more