For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અહીં મૃત્યુ અને સેક્સ પર પણ ટેક્સ આપવો પડે છે

|
Google Oneindia Gujarati News

ભારતમાં દરેક જણાને અલગ અલગ જગ્યાએ ટેક્સ ભરવો પડે છે. અને ટેક્સ ભર્યા બાદ પણ જ્યારે આપણે તે મુજબની સવલતો નથી મળતી ત્યારે આપણને અનેક વાર થાય છે કે આપણે આટલો ટેક્સ કેમ ભરીએ છીએ? કેમ આપણે જ સકળનો ભાર ખેંચવો પડે છે?

પણ તમે કદી તેવું વિચાર્યું છે કે જો તમારી સરકાર તમારી પાસેથી મૃત્યુ થવા પર અને સેક્સ કરવા પર પણ ટેક્સ લેવા લાગી તો તમારું શું થશે?

તમને જાણીને નવાઇ લાગશે કે દુનિયામાં અમુક દેશો છે જ્યાં તમારે મૃત્યુ, સેક્સ જેવી બાબતોએ પણ ટેક્સ ચૂકાવો પડે છે. તો ચલો આજે અમે તમને દુનિયાના અજીબો ગરીબ ટેક્સ વિષે જણાવીએ. જે જોઇને તમને જરૂરથી થશે કે સારું છે હું આવી બાબતો માટે તો ટેક્સ નથી ભરતો! જુઓ આ ફોટોસ્લાઇડર...

સેક્સ પર ટેક્સ

સેક્સ પર ટેક્સ

1971માં અમેરિકાના રોડ આઇલેન્ડમાં ભીષણ આર્થિક તંગી ચાલી રહી હતી ત્યારે તેને દૂર કરવા માટે ડેમોક્રેટિક સ્ટેટ લેજિસ્લેટર બર્નાડ ગ્લૈડસ્ટોને એક નવું બિલ પસાર કર્યું, જેમાં રાજ્યમાં સેક્સ માણવા પર 2 ડોલરનો ટેક્સ લેવાની વાત કરવામાં આવી હતી.

મૃત્યુ પર ટેક્સ

મૃત્યુ પર ટેક્સ

સિએટલમાં મૃત્યુ પર પણ ટેક્સ ભરવો પડે છે. મરનારાના પરિવારે 50 ડોલરની ફી ચિકિત્સીય તપાસ કરનાર અધિકારીને આપવી પડે છે. જે બાદ જ અધિકારી અંતિમ સંસ્કારની રજા મળે છે.

ટૈટૂ પર ટેક્સ

ટૈટૂ પર ટેક્સ

અરકર્ન્સામાં ટૈટૂ બનાવા માટે લોકોએ 6 ટકા સેલ્સ ટેક્સ આપવો પડે છે.

ટૈનિંગ ટેક્સ

ટૈનિંગ ટેક્સ

અમેરિકી સરકાર લોકોથી ટૈનિંગ એટલે કે તડકામાં તપવા માટે ટેક્સ લે છે. જે મુજબ લોકો સમુદ્ર કિનારે જઇને ટૈનિંગ કરાવી શકે છે પણ ઇન્ડોર ટૈનિંગ સલૂનમાં જો તમે જાવ તો તમારે 10 ટકા જેવા ટેક્સ ભરવો પડશે.

એર બલૂન ટેક્સ

એર બલૂન ટેક્સ

કૈંજસમાં હોટ એર બલૂનની મઝા માણવા માટે ટેક્સ આપવો પડે છે. જેમાં એરબલૂનની સિમિત સફર માટે ટેક્સ ભરવો પડે છે. જો કે તમે આ જ એરબલૂનમાં બેસીને બીજા રાજ્યમાં જાવ તો તેની પર પાછો કોઇ ટેક્સ નથી. છેને નવાઇની વાત.

કેસ લડવા માટે ટેક્સ

કેસ લડવા માટે ટેક્સ

ન્યૂયોર્કમાં તમારે કેસ લડવા માટે પણ ટેક્સ ચૂકાવો પડે છે.

ફળ વેચવા પર ટેક્સ

ફળ વેચવા પર ટેક્સ

અમેરિકાના કેલિફોર્નિયામાં ફળો વેચવા પર કોઇ ટેક્સ નથી પણ તમે તે ફળોને વેંડિંગ મશીનથી ખરીદો છો તો તેની પર સેલ્સ ટેક્સ તમારે ભરવો પડે છે.

તાશ પર ટેક્સ

તાશ પર ટેક્સ

અલાબામાં જો તમે તાશ એટલે કે બાજી પત્તાની ગડ્ડી ખરીદો છો તો તેના માટે તમારે 10 ટકા ટેક્સ આપવો પડશે.

કેન્ડિઝ પર ટેક્સ

કેન્ડિઝ પર ટેક્સ

ઇલિનોયમાં તમામ કેન્ડિઝ જેમાં લોટ ના હોય તેની પર અતિરિક્ત ટેક્સ છે.

English summary
Throughout history there have been many strange, unusual, and weird taxes. Many of them were implemented to raise additional revenue, while the purpose of others was to promote social change.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X