વિશ્વના સૌથી લાર્જેસ્ટ નેચરલ ગેસ ફિલ્ડ
નેચરલ ગેસ એક એવો સોર્સ છે, જે ઘરો અને ઉદ્યોગોમાં ઉદ્ભવતી એનર્જી સમસ્યાનું નિરાકરણ લાવવામાં મહત્વનો સાબિત થઇ શકે છે. અનેક ડેવલોપર્સ નાના ઉદ્યોગપતિઓ અને રહેવાસીઓને દરરોજ નેચરલ ગેસ પ્રોવાઇડ કરે છે. વિશ્વ ભરમાં અનેક સ્થાનો એવા છે, જ્યાં મોટી માત્રામાં નેચરલ ગેસ ફિલ્ડ આવેલા છે. મિડલ ઇસ્ટ અને રશિયામાં વિશ્વના સૌથી મોટા નેચરલ ગેસ ફિલ્ડ્સ આવેલા છે.
આ ઉપરાંત અનેક આફ્રિકન દેશોમાં પણ નેચરલ ગેસ પ્રોડક્શન જોવા મળે છે. તેમજ ઇરાન અને કતારના દરિયે પણ મોટીમાત્રામાં નેચરલ ગેસ મળી આવે છે. ઉરેન્ગોય અને યમબુર્ગને વિશ્વના સૌથી મોટા નેચરલ ગેસ ફિલ્ડમાં સ્થાન આપવામાં આવ્યું છે. તો ચાલો તસવીરો થકી જાણીએ આ યાદીમાં અન્ય કયા કયા નેચરલ ગેસ ફિલ્ડનો સમાવેશ કરવામાં આવ્યો છે.

સાઉથ પર્સ-નોર્થ ડોમ
દેશઃ- ઇરાન અને કતાર
Cubic feet:- 1,235×10¹² cu ft

ઉરેન્ગોય
દેશઃ- રશિયા
Cubic feet:- 222×10¹² cu ft

યમબુર્ગ
દેશઃ- રશિયા
Cubic feet:- 138×10¹² cu ft

હાસી આરમેલ
દેશઃ-એલજેરિયા
Cubic feet:- 123×10¹² cu ft

શોકમન
દેશઃ- રશિયા
Cubic feet:- 110×10¹² cu ft

સાઉથ લોલોતન-ઓસમાન
દેશઃ-તુર્કમેનિસ્તાન
Cubic feet:- 98×10¹² cu ft

ઝાપોલ્યારનોયે
દેશઃ- રશિયા
Cubic feet:- 95×10¹² cu ft

હુગોતન
દેશઃ- યુએસએ
Cubic feet:- 81×10¹² cu ft

ગ્રોનિનજેન
દેશઃ- નેધરલેન્ડ્સ
Cubic feet:- 73×10¹² cu ft

બોવાનેન્કો
દેશઃ- રશિયા
Cubic feet:- 70×10¹² cu ft

માદવેઝ્યે
દેશઃ- રશિયા
Cubic feet:- 68×10¹² cu ft

નોર્થ પાર્સ
દેશઃ- ઇરાન
Cubic feet:- 48×10¹² cu ft

દાઉલ્તેબાદ-ડોનમેઝ
દેશઃ-તુર્કમેનિસ્તાન
Cubic feet:- 99×10¹² cu ft

કારાચાગનક
દેશઃ- કઝાકિસ્તાન
Cubic feet:- 46×10¹² cu ft

કિશ
દેશઃ- ઇરાન
Cubic feet:- 45×10¹² cu ft

ઓરેનબર્ગ
દેશઃ- રશિયા
Cubic feet:- 45×10¹² cu ft

ખાર્સવેય
દેશઃ- રશિયા
Cubic feet:- 42×10¹² cu ft

શાહ ડેનિઝ
દેશઃ- અઝેર્બાઇજન
Cubic feet:- 42×10¹² cu ft

ગોલ્શન
દેશઃ- ઇરાન
Cubic feet:- 30×10¹² cu ft

તાબનક
દેશઃ- ઇરાન
Cubic feet:- 22×10¹² cu ft