For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બ્લેકબેરી લિપ: એક સાથે 9 નંબર ચાલશે આ સ્માર્ટફોનમાં

|
Google Oneindia Gujarati News

જો તમને કોઇ કહે કે તેની પાસે 9 ફોન નંબર છે જે તેના ફોનમાં ચાલે છે તો આ વ્યક્તિની વાત માની લેજો કારણ કે બની શકે કે આ વ્યક્તિ પાસે બ્લેકબૈરીનો લિપ સ્માર્ટફોન હોય.

કનાડાની સ્માર્ટફોન મેકર કંપનીએ બ્લેકબૈરીને લિપ નામથી નવા સ્માર્ટફોનને લોન્ચ કર્યો છે. જૂનથી ઇન્ડિયન સ્માર્ટફોન કંપનીમાં આ ફોન મળવા લાગશે. આ ફોનમાં અનેક વિશેષતાઓ છે.

તેમાં વર્ચ્યુઅલ સિમ ટેક્નોલોજી છે જેનાથી તમે એક ફોનમાં 9 નંબરનો પ્રયોગ કરી શકો છો. જો કે કંપનીએ અત્યાર સુધીમાં લિપ સ્માર્ટફોનની કિંમત નક્કી નથી કરી. પણ જૂનમાં જ્યારે આ ફોન ભારતમાં આવશે ત્યારે આ વાત પણ જાહેર થઇ જશે.

ત્યારે આ ફોનની કેટલીક ખાસિયતો વિશે જાણો આ ફોટોસ્લાઇડરમાં...

સ્ક્રીન

સ્ક્રીન

આ ફોનમાં 5 ઇંચની સ્ક્રીન છે.

ફોન એસેસરીઝ

ફોન એસેસરીઝ

ફોનની સાથે ફ્લિપકવર અને હેડફોન જેવી અન્ય એસેસરીઝ પણ લોન્ચ કરવામાં આવશે.

કેમરો

કેમરો

ફોનનો મેન કેમેરો 8 મેગાપિક્સલ અને સેકેન્ડરી કેમેરા 5 મેગાપિક્સલનો છે.

વોઇઝ સર્ચ

વોઇઝ સર્ચ

ફોનમાં વોઇઝ અને ટેક્ આસિસ્ટન્ટ પણ આપવામાં આવ્યું છે. જેની મદદથી તમે ફોનમાં વોઇઝ સર્ચ પણ કરી શકો છો.

બેટરી

બેટરી

ફોનમાં 2800 MHની બેટરી આપવામાં આવી છે. જે એક પૂરી રાત અને દિવસ સુધી તમને બેકઅપ આપે છે.

બ્લેકબૈરી હબ

બ્લેકબૈરી હબ

હેન્ડસેટમાં બ્લેકબૈરી હબની મદદથી તમે તમારા બધા અકાઉન્ટ નોટિફિકેશ એક જ જગ્યાએ ચેક કરી શકો છો.

બ્રાઉઝર

બ્રાઉઝર

બીબી 10 ઓએસ વાળા આ ફોનનું બ્રાઉઝર ખૂબ જ સ્મૂધ છે. જેનાથી તમે સરળતાથી અને ઝડપી સર્ચ કરી શકશો.

English summary
BlackBerry has announced the launch of its recently-announced mid-range smartphone Leap for the Indian market. The phone, however, will be available in the country from June.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X