For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટોપ 15 ઓછી કિંમતના ડ્યુએલ કોર પ્રોસેસર સ્માર્ટફોન

|
Google Oneindia Gujarati News

સ્માર્ટફોનમાં પણ પીસીની જેમ સિંગલ કોર અને ક્યુએડ કોર પ્રોસેસર આવવા લાગ્યા છે, પરંતુ મિડ રેંજના સ્માર્ટફોનમાં જ્યાં પહેલા ક્યુએડ કોર ફોનની ઓછી રેંજ હતી ત્યાં હવે કેટલાક ઘરેલુ મેન્યુફેક્ચર્સે ઓછી કિંમતમાં ક્યુએડ કોર પ્રોસેસર સ્માર્ટફોન લોંચ કર્યા છે.

ડ્યુએલ કોર સ્માર્ટફોનની સૌથી મોટી કાસ વાત એ હોય છે કે તેમાં તમે ગેમિંગ ઉપરાંત અનેક મલ્ટિટાસ્કિંગ કામ કરી શકો છો, જેમ કે વીડિયો જોવાની સાથે ઇન્ટરનેટ સર્ફિંગ કરવું અથવાતો એક સાથે અનેક ટેબ ઓપન કરવા, સાધારણ પ્રોસેસરવાળા ફોન આવી સ્થિતિમાં હેંગ થવા લાગે છે. આજે અમે તમારા માટે કેટલાક એવા જ સ્માર્ટફોન લઇને આવ્યા છીએ, જેમની કિંમત 10 હજારની અંદર છે અને તેમાં ક્યુએડ કોર પ્રોસેસર આપવામાં આવ્યા છે. તો ચાલો તસવીરો થકી મેળવીએ આ સ્માર્ટફોન અંગે માહિતી.

કાર્બન ટાઇટેનિયમ એસ 5

કાર્બન ટાઇટેનિયમ એસ 5

સ્ક્રીનઃ- 5 ઇંચ આઇપીએસ કેપેસિટિવ ટચસ્ક્રીન
ઓએસઃ- વી4.1 જેલીબીન
પ્રોસેસરઃ- 1.2 ગીગાહર્ટ્ઝ ક્યુએડ કોર પ્રોસેસર
રેમઃ- 1 જીબી રેમ
મેમરીઃ- 4 જીબી
કેમેરાઃ-8 મેગા પિક્સલ
કિંમતઃ- 9999 રૂપિયા

માઇક્રોમેક્સ એ 111 કેનવાસ ડૂડલ

માઇક્રોમેક્સ એ 111 કેનવાસ ડૂડલ

ઓએસઃ- એન્ડ્રોઇડ વી 4.1.2
પ્રોસેસરઃ- 1.2 ગીગાહર્ટ્ઝ ક્યુએડ કોર
કેમેરાઃ- 8 મેગા પિક્સલ પ્રાઇમરી અને 2 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
કિંમતઃ- 9749 રૂપિયા

જોલો ક્યુ 800

જોલો ક્યુ 800

સ્ક્રીનઃ- 4.5 ઇંચ 960 X 540 રિઝોલ્યુશન
ઓએસઃ- એન્ડ્રોઇડ જેલીબીન
પ્રોસેસરઃ- 1.2 ગીગાહર્ટ્ઝ ક્યુએડ કોર પ્રોસેસર
રેમઃ- 1 જીબી રેમ
કેમેરાઃ- 8 મેગા પિસ્કસલ પ્રાઇમરી અને 1 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
કિંમતઃ- 9850 રૂપિયા

જોલો ક્યુ 700

જોલો ક્યુ 700

સ્ક્રીનઃ- 4.5 ઇંચ ક્યુએચડી આઇપીએસ ડિસપ્લે
ઓએસઃ- વી4.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1.2 ગીગાહર્ટ્ઝ ક્યુએડ કોર પ્રોસેસર
કેમેરાઃ- 5 મેગા પિક્સલ રીયર કેમેરા
બેટરીઃ- 2400 એમએએચ બેટરી
કિંમતઃ- 9699 રૂપિયા

કાર્બન એસ 1 ટાઇટેનિયમ

કાર્બન એસ 1 ટાઇટેનિયમ

સ્ક્રીનઃ- 4.4 ઇંચ કેપેસિટિવ ટચસ્ક્રીન
ઓએસઃ- વી4.1 જેલીબીન
પ્રોસેસરઃ- 1.2 ગીગાહર્ટ્ઝ ક્યુએડ કોર પ્રોસેસર
મેમરીઃ- 32 જીબી સ્ટોરેજ
કેમેરાઃ- 5 મેગા પિક્સલ પ્રાઇમરી કેમેરા
કિંમતઃ- 7499 રૂપિયા

સ્પાઇસ કૂલપેડ એમઆઇ 515

સ્પાઇસ કૂલપેડ એમઆઇ 515

સ્ક્રીનઃ- 5 ઇંચ કેપેસિટિવ ટચસ્ક્રીન
ઓએસઃ- વી 4.1 જેલીબીન
પ્રોસેસરઃ- 1.2 ગીગાહર્ટ્ઝ ક્યુએડ કોર પ્રોસેસર
મેમરીઃ- 32 જીબી રેમ
કેમેરાઃ- 5 મેગા પિક્સલ પ્રાઇમરી અને 0.3 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
કિંમતઃ- 9199 રૂપિયા

પેનાસોનિક ટી 11

પેનાસોનિક ટી 11

સ્ક્રીનઃ- 4 ઇંચ કેપેસટિવ ટચ સ્ક્રીન
ઓએસઃ- વી4.1 જેલીબીન
પ્રોસેસરઃ-1.2 ગીગાહર્ટ્ઝ ક્યુએડ કોર પ્રોસેસર
મેમરીઃ- 32 જીબી સ્ટોરેજ કેપેસિટી
કેમેરાઃ- 5 મેગા પિક્સલ પ્રાઇમરી અને 0.3 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
કિંમતઃ- 9650 રૂપિયા

જોલો ક્યુ 600

જોલો ક્યુ 600

સ્ક્રીનઃ- 4.5 ઇંચ વીડબલ્યુવીજીએ ડિસપ્લે
ઓએસઃ- વી 4.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1.2 ગીગાહર્ટ્ઝ ક્યુએડ કોર પ્રોસેસર
કેમેરાઃ-5 મેગા પિક્સલ પ્રાઇમરી અને 0.3 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
કિંમતઃ- 7799 રૂપિયા

કાર્બન એસ 2 ટાઇટેનિયમ

કાર્બન એસ 2 ટાઇટેનિયમ

સ્ક્રીનઃ- 5 ઇંચ ટીએફટી કેપેસિટિવ ટચસ્ક્રીન
ઓએસઃ- વી4.2.1 જેલીબીન
પ્રોસેસરઃ- 1.2 ગીગાહર્ટ્ઝ ક્યુએડ કોર પ્રોસેસર
મેમરીઃ- 32 જીબી સ્ટોરેજ કેપેસિટી
કેમેરાઃ- 8 મેગા પિક્સલ પ્રાઇમરી અને 2 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
કિંમતઃ- 7199 રૂપિયા

જિયોની જી પેડ જી 3

જિયોની જી પેડ જી 3

સ્ક્રીનઃ- 5.5 ઇંચ એફડબલ્યુવીજીએ ટીએફટી ડિસપ્લે
ઓએસઃ- 4.2.1 જેલીબીન
પ્રોસેસરઃ- 1.2 ગીગાહર્ટ્ઝ ક્યુએડ કોર
રેમઃ- 1 જીબી રેમ
મેમરીઃ- 4 જીબી ઇન્ટરનલ
કેમેરાઃ- 5 મેગા પિક્સલ પ્રાઇમરી અને 0.3 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 2250 એમએએચ
કિંમતઃ- 9488 રૂપિયા

જિયોની CTRL V4

જિયોની CTRL V4

સ્ક્રીનઃ- 4.5 ઇંચ ટીએફટી ડિસ્પ્લે
ઓએસઃ- વી 4.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1.2 ગીગાહર્ટ્ઝ ક્યુએડ કોર પ્રોસેસર
કેમેરાઃ- 5 મેગા પિક્સલ પ્રાઇમરી અને 0.3 મેગા પિક્સલ સેકન્ડરી
કિંમતઃ- 8779 રૂપિયા

સ્પાઇસ કૂલપેડ 2

સ્પાઇસ કૂલપેડ 2

ઓએસઃ- વી4.1 જેલીબીન
સ્ક્રીનઃ- 4.5 ઇંચ કેપેસિટિવ ટચસ્ક્રીન
પ્રોસેસરઃ- 1.2 ગીગાહર્ટ્ઝ ક્યુએડ કોર પ્રોસેસર
મેમરીઃ- 32 જીબી સ્ટોરેજ કેપેસિટી
કેમેરાઃ- 5 મેગા પિક્સલ પ્રાઇમરી કેમેરા
કિંમતઃ- 9499 રૂપિયા

જેડટીઇ બ્લેડ જી 2

જેડટીઇ બ્લેડ જી 2

સ્ક્રીનઃ- 4.5 ઇંચ કેપેસિટિવ ટચસ્ક્રીન
ઓએસઃ- વી4.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1 ગીગાહર્ટ્ઝ ક્યુએડ કોર પ્રોસેસર
મેમરીઃ- 32 જીબી સ્ટોરેજ
કેમરાઃ- 5 મેગા પિક્સલ પ્રાઇમરી અને 0.3 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
કિંમતઃ- 9999 રૂપિયા.

લેમન એસ્પાયર એ2 એચડી

લેમન એસ્પાયર એ2 એચડી

સ્ક્રીનઃ- 5 ઇંચ બીગ આઇપીએસ ડિસપ્લે
ઓએસઃ- 4.2.1 જેલીબીન
પ્રોસેસરઃ- ક્યુએડ કોર પ્રોસેસર
રેમઃ- 1 જીબી
મેમરીઃ- 64 જીબી એક્સપાન્ડેબલ
કેમરાઃ-8 મેગા પિક્સલ પ્રાઇમરી અને 2 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 2000 એમએએચ
કિંમતઃ- 9199 રૂપિયા

ફ્લાઇ F45Q

ફ્લાઇ F45Q

સ્ક્રીનઃ- 4.5 ઇંચ ટીએફટી ડિસપ્લે
ઓએસઃ- 4.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1.2 ગીગાહર્ટ્ઝ ક્યુએડ કોર પ્રોસેસર
રેમઃ- 1 જીબી રેમ
મેમરીઃ- 4 જીબી ઇન્ટરનલ અને 32 જીબી એક્સપાન્ડેબલ
કેમરાઃ- 8 મેગા પિક્સલ પ્રાઇમરી અને 2 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 2000 એમએએચ બેટરી
કિંમતઃ- 8836 રૂપિયા

English summary
smartphone, mobile, android, cheapest, photos, gadget, સ્માર્ટફોન, મોબાઇલ, એન્ડ્રોઇડ, સસ્તા, તસવીરો, ગેજેટ
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X