For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IOCL Recruitment 2020: ઈન્ડિયન ઓઈલમાં 600 પદ પર ભરતી, આવી રીતે અરજી કરો

IOCL Recruitment 2020: ઈન્ડિયન ઓઈલમાં 600 પદ પર ભરતી, આવી રીતે અરજી કરો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડે ટેક્નિકલ અપ્રેંટિસ અને નૉન ટેક્નિકલ ટ્રેડ અપ્રેંટિસના પદ પર ભરતી માટે અરજીઓ મંગાવી છે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવારો આઈઓસીએલ અપ્રેંટિસના પદ પર અરજી કરવા માટે સત્તાવાર વેબસાઈટ www.iocl.com પર જઈ શકે છે. આ પદો પર 21 જૂન અથવા તે પહેલા અરજી કરી શકો છો. આ ભરતી પ્રક્રિયાના માધ્યમથી પશ્ચિમ ભારત (મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ગોવા અને દાદરનગર હવેલી)માં 600 પદ ભરવામાં આવશે.

IOCL

અગાઉ અરજી કરવાની અંતિમ તરીખ 20 માર્ચ 2020 હતી. સાથે જ પદોની સંખ્યા ત્યારે 500 હતી, જેને વધારી 600 કરવામાં આવી છે. જે ઉમેદવારો 22 ફેબ્રુઆરીથી 20 માર્ચ 2020 દરમિયાન અરજી કરી ચૂક્યા છે તેઓ બીજીવાર અરજી ના કરે. આઈઓસીએલ અપ્રેંટિસની જાહેરાત ઈમ્પ્લોયમેનટ પેપરમાં 22થી 28 ફેબ્રુઆરી 2020 સુધી છપાણી હતી. કેટલાક ઉમેદવારોએ અરજી કરવા માટે જરૂરી શૈક્ષણિક યોગ્યતાઓ પૂરી કરવી પડશે. આ અહેવાલમાં નીચે સત્તાવાર જાહેરાત, પદો સંબંધિત અન્ય જાણકારી, ઓનલાીન એપ્લિકેશનની ડાયરેક્ટ લિંક પણ આપવામાં આવી છે.

જરૂરી તારીખ

ઓનલાઈન અરજીની અંતિમ તારીખ 21, જૂન 2020 છે. જે બાદ કોઈ ઉમેદવાર અરજી નહિ કરી શકે.

વિવિધ રાજ્યોમાં આ પ્રકારે પદોની સંખ્યા છે

મહારાષ્ટ્ર- 190 પદ+ 37 પદ

  • ટેક્નિકલ અપ્રેંટિસ- મિકેનિકલ
  • ટેક્નિકલ અપ્રેંટિસ- ઈલેક્ટ્રોનક
  • ટેક્નિકલ અપ્રેંટિસ- ઈંસ્ટ્રૂમેંટેશન
  • ટેક્નિકલ અપ્રેંટિસ- સિવિલ
  • ટેક્નિકલ અપ્રેંટિસ- ઈલેક્ટ્રિકલ અને ઈલેક્ટ્રોનિક્સ
  • ટેક્નિકલ અપ્રેંટિસ- ઈેક્ટ્રોનિક્સ

ગુજરાત- 75 પદ+ 15 પદ

  • ટેક્નિકલ અપ્રેંટિસ- મિકેનિકલ
  • ટેક્નિકલ અપ્રેંટિસ- ઈલેક્ટ્રોનિકલ
  • ટેક્નિકલ અપ્રેંટિસ- ઈંસ્ટ્રૂમેંટેશન
  • ટેક્નિકલ અપ્રેંટિસ- સિવિલ
  • ટેક્નિકલ અપ્રેંટિસ- ઈલેક્ટ્રિકલ અને ઈલેક્ટ્રોનિક્સ
  • ટેક્નિકલ અપ્રેંટિસ- ઈેક્ટ્રોનિક્સ

છત્તીસગઢ- 10 પદ + 02 પદ

  • ટેક્નિકલ અપ્રેંટિસ- ફિટર
  • ટેક્નિકલ અપ્રેંટિસ- ઈલેક્ટ્રીશિયન
  • ટેક્નિકલ અપ્રેંટિસ- ઈલેક્ટ્રોનિક્સ
  • ટેક્નિકલ અપ્રેંટિસ- ઈંસ્ટ્રૂમેંટ
  • ટેક્નિકલ અપ્રેંટિસ- મેકેનિસ્ટ

દાદર અને નગર હવેલી- 03 પદ+ 01 પદ

  • ટેક્નિકલ અપ્રેંટિસ- ફિટર
  • ટેક્નિકલ અપ્રેંટિસ- ઈલેક્ટ્રીશિયન
  • ટેક્નિકલ અપ્રેંટિસ- ઈલેક્ટ્રોનિક્સ
  • ટેક્નિકલ અપ્રેંટિસ- ઈંસ્ટ્રૂમેંટ
  • ટેક્નિકલ અપ્રેંટિસ- મેકેનિસ્ટ

ગોવા- 10 પદ+ 01 પદ

  • ટેક્નિકલ અપ્રેંટિસ- ફિટર
  • ટેક્નિકલ અપ્રેંટિસ- ઈલેક્ટ્રીશિયન
  • ટેક્નિકલ અપ્રેંટિસ- ઈલેક્ટ્રોનિક્સ
  • ટેક્નિકલ અપ્રેંટિસ- ઈંસ્ટ્રૂમેંટ
  • ટેક્નિકલ અપ્રેંટિસ- મેકેનિસ્ટ

ગુજરાત- 10+02 પદ

  • ટેક્નિકલ અપ્રેંટિસ- ફિટર
  • ટેક્નિકલ અપ્રેંટિસ- ઈલેક્ટ્રીશિયન
  • ટેક્નિકલ અપ્રેંટિસ- ઈલેક્ટ્રોનિક્સ
  • ટેક્નિકલ અપ્રેંટિસ- ઈંસ્ટ્રૂમેંટ
  • ટેક્નિકલ અપ્રેંટિસ- મેકેનિસ્ટ

મહારાષ્ટ્ર- 30 પદ +06 પદ

  • ટેક્નિકલ અપ્રેંટિસ- ફિટર
  • ટેક્નિકલ અપ્રેંટિસ- ઈલેક્ટ્રીશિયન
  • ટેક્નિકલ અપ્રેંટિસ- ઈલેક્ટ્રોનિક્સ
  • ટેક્નિકલ અપ્રેંટિસ- ઈંસ્ટ્રૂમેંટ
  • ટેક્નિકલ અપ્રેંટિસ- મેકેનિસ્ટ

મધ્ય પ્રદેશ- 40 પદ+ 08 પદ

  • ટેક્નિકલ અપ્રેંટિસ- ફિટર
  • ટેક્નિકલ અપ્રેંટિસ- ઈલેક્ટ્રીશિયન
  • ટેક્નિકલ અપ્રેંટિસ- ઈલેક્ટ્રોનિક્સ મેકેનિક
  • ટેક્નિકલ અપ્રેંટિસ- ઈંસ્ટ્રૂમેંટ મેકેનિક
  • ટેક્નિકલ અપ્રેંટિસ- મેકેનિસ્ટ

ટ્રેડ અપ્રેંટિસ- અકાઉંટેન્ટ

  • છત્તીસગઢ- 4 પદ + 1 પદ
  • ગોવા- 3 પદ+ 1 પદ
  • ગુજરત- 24 પદ+ 4 પદ
  • મહારાષ્ટ્ર- 59 પદ + 12 પદ
  • મધ્ય પ્રદેશ- 22 પદ + 4 પદ

ટ્રેડ અપ્રેંટિસ- ડેટા એન્ટ્રી ઓપરેટર (ફ્રેશર અપ્રેંટિસ)

ગુજરાત- 2 પદ
મહારાષ્ટ્ર- 9 પદ + 1 પદ
મધ્ય પ્રદેશ- 1 પદ

ટ્રેડ અપ્રેંટિસ- ડેટા એન્ટ્રી ઓપરેટર (સ્કિલ સર્ટિફિકેટ હોલ્ડર)

ગુજરાત- 2 પદ
મહારાષ્ટ્ર- 9 પદ + 1 પદ
મધ્ય પ્રદેશ- 1 પદ

ટ્રેડ અપરેંટસ- રીટેલ સેલ્સ એસોસએટ

ફ્રેશર અપ્રેંટિસ મહારાષ્ટ્ર- 2 પદ
સ્કિલ સર્ટિફિકેટ હોલ્ડર મહારાષ્ટ્ર- 2 પદ

શૈક્ષણિ લાયકાત

  • ટ્રેડ અપ્રેંટિસ- 10 પાસ અને ટ્રેડમાં 2 વર્ષનું આઈટીઆઈ
  • ટેક્નિકલ અપ્રેંટિસ- ત્રણ વર્ષનો સંબંધિત ક્ષેત્રમાં ડિપ્લોમા
  • નૉન ટેક્નિકલ અપ્રેંટિસ- સામાન્ય અને ઓબીસી ઉમેદવાર 50 ટકા અંકો સાથે કોઈપણ વિષયમાં ગ્રેજ્યુએટ હોય. એસસી/ એસટી/ પીડબલ્યૂડી ઉમેવારોને 45 ટકા હોવા જોઈએ.

કેવી રીતે સિલેક્શન થશે

ઑબ્જેક્ટવ ટાઈપ લેખિત પરીક્ષા હશે.

English summary
IOCL Recruitment 2020: apply in various apprentice post, details in gujarati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X