ભારત સહિત 60 દેશોમાં રિલીઝ થશે ‘શિવાય’.. બંપર ધમાકા..
અજય દેવગણની ફિલ્મ,અ શિવાય ભારત સહિત 60 દેશોમાં રિલીઝ થવાની છે. ફિલ્મ 28 ઑક્ટોબરે રિલીઝ થશે. ફિલ્મની પૂરી માહિતી અહીં જાણો..
અજય દેવગણની ફિલ્મ શિવાય આ શુક્રવારે રિલીઝ માટે તૈયાર છે. પરંતુ શિવાયનો આ ધમાકો માત્ર ભારતમાં જ નહિ પરંતુ દુનિયાભરમાં થવાનો છે. જી હા, અજય દેવગણની આ ફિલ્મ 60 દેશોમાં રિલીઝ થવાની છે. શિવાયનું એડવાંસ બુકિંગ શરુ થઇ ગયુ છે. એમાં કોઇ બેમત નથી કે આ ફિલ્મને લ ઇને અજય દેવગણે ઘણો હાઇપ ક્રીએટ કર્યો છે. ફિલ્મ અમેરિકા, યુએઇ, દક્ષિણ આફ્રીકા સહિત 60 દેશોમાં રિલીઝ થવાની છે.

કેરિયર
શિવાયને અજય દેવગણના કેરિયરની સૌથી મોટી ફિલ્મ માનવામાં આવે છે.

યુએઇ
યુએઇમાં બોલીવુડ ફિલ્મો સારો બિઝનેસ કરે છે. આશા છે કે શિવાય પણ ત્યાં ધમાકો કરી શકે.

દક્ષિણ આફ્રીકા
શિવાય માટે અજય દેવગણે ઘણા પ્લાન બનાવીને રાખ્યા છે. દક્ષિણ આફ્રીકામાં રિલીઝ થઇ રહી છે.

મિડલ ઇસ્ટ
મિડલ ઇસ્ટમાં પણ ફિલ્મ કતર, કુવેત, ઓમાન વગેરેમાં રિલીઝ થશે.

ઓવરસીઝ
આશા છે કે આ ફિલ્મ ઓવરસીઝમાં પણ સારી કમાણી કરી શકશે.

અમેરિકા
અમેરિકામાં રહેતા ભારતીયો પણ બોલીવુડ ફિલ્મોની રાહ જોતા હોય છે. આશા છે કે શિવાય ત્યાં પણ દિવાળી ધમાકો કરશે.

60 દેશો
શિવાય કુલ 60 દેશોમાં રિલીઝ થ ઇ રહી છે.












Click it and Unblock the Notifications
