For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દંગલ-સુલ્તાન બાદ સલમાન ખાને ફરી ખેલ્યો દાવ, શું આમીરને લાગશે ઝાટકો?

દંગલ-સુલ્તાન બાદ સલમાન ખાને ફરી ખેલ્યો દાવ, શું આમીરને લાગશે ઝાટકો?

By Staff
|
Google Oneindia Gujarati News

રિપોર્ટ્સ મુજબ સલમાન ખાનની ફિલ્મ ભારત સત્તાવાર રીતે કોરિયન ફિલ્મ Ode To My Fatherથી પ્રેરિત છે. જણાવી દઈએ કે આ કોરિયન ફિલ્મનો કેટલોક ભાગ હૉલીવુડ ફિલ્મ ફૉરેસ્ટ ગંપથી ઑફિશિયલી પ્રેરિત છે. જી હાં, Ode To My Father ને કોરિયન ફૉરેસ્ટ ગંપ કહેવાય છે. જણાવી દઈએ કે આમિર ખાને પોતાના જન્મદિવસ પર ગોષણા કરી હતી કે તેમની આગામી ફિલ્મ ફૉરેસ્ટ ગંપની હિન્દી રીમેક હશે. સ્પષ્ટ છે કે આ બધી વાતોની વચ્ચે એક્શન બનાવી લીધી હશે. કુલ મળીને સલમાન ખાનની ભારત એ ફિલ્મથી પ્રેરિત છે જેને આમિર ખાન બનાવવા માંગે છે. પરંતુ સલમાન ખાનની ભારત ઈદ પર રિલીઝ થઈ રહી છે.

આમિર સાથે ખેલ્યો દાવ

આમિર સાથે ખેલ્યો દાવ

હવે જોવાનું રહેશે કે સલમાન ખાનની ફિલ્મ ભારતને જોયા બાદ આમિર ખાન પોતાની ફોરેસ્ટ ગંપ રીમેકમાં કેટલો અને શું બદલાવ કરે છે. ઉલ્લેખનીય છે કે ત્રણ વર્ષ પહેલા પણ સલમાન ખાનની સુલ્તાન અને આમીર ખાનની દંગલ ફિલ્મમાં આવું જ કંઈક થયું હતું. જ્યાં સુધી આમિર દંગલ લઈને આવત... સલમાન ખાન સુલ્તાન સાથે તૈયાર થઈ ગયા અને ફિલ્મ પહેલા રિલીઝ પણ થઈ ગઈ. બંને ફિલ્મ કુશ્તી પર હતી. અફવાહ પણ ઉડી હતી કે સુલ્તાન જોયા બાદ આમિરે પોતાની ફિલ્મમાં કેટલાક બદલાવ કર્યા હતા.

ફોરેસ્ટ ગંપ

ફોરેસ્ટ ગંપ

ફોરેસ્ટ ગંપ 1994માં આવેલ હૉલીવુડ રોમેન્ટિક કૉમેડી ડ્રામા છે. આ તે વર્ષની સર્વશ્રેષ્ઠ હૉલીવુડ ફિલ્મ હતી. એટલું જ નહિ, આ ફિલ્મે તે વર્ષે 6 ઓસ્કાર અવોર્ડ પોતાના નામે કર્યા હતા જેમાં સર્વશ્રેષ્ઠ અભિનેતાનો અવોર્ડ પણ સામેલ હતો.

ફિલ્મની કહાની

ફિલ્મની કહાની

આ ફિલ્મની કહાની ફોરેસ્ટ ગંપ નામના કેરેક્ટરની આજુબાજુમાં ફર્યા કરે છે. જે દિમાગી રીતે ભલે પૂરી રીતે વિકસિત નથી. પરંતુ તેણે જીવનમાં કોઈ મોડ એવા આવે છે, જ્યાં તેઓ ખુદને સર્વશ્રેષ્ઠ સાબિત કરી આગળ વધી જાય છે અને એક ઐતહાસિક પુરુષ બની જાય છે.

Od To Father

Od To Father

આ કોરિયન ફિલ્મ પિતા અને દીકરા વચ્ચેનો ઈમોશનલ ડ્રામા છે. પરંતુ ફિલ્મના કેટલાય ભાગ ફૉરેસ્ટ ગંપથી પ્રેરિત છે. આ પણ એક આદમીની કહાની છે, જે પોતાની કહાનીમાં 70 વર્ષને સમેટે છે.

આમિર બનાવી રહ્યા છે રીમેક

આમિર બનાવી રહ્યા છે રીમેક

આમીરની આગામી ફિલ્મ છે- લાલ સિંહ ચડ્ડા. જે ફોરેસ્ટ ગંપની હિન્દી રીમેક હશે. ફિલ્મના નિર્દેશક હશે અદ્વેત ચંદન, જેમણે સીક્રેન સુપરસ્ટાર ડાયરેક્ટ કરી હતી. જ્યારે ફિલ્મના પ્રોડ્યૂસર છે આમિર ખાન અને વાયોકોમ 18. ફિલ્મ દિવાલી 2020માં રિલીઝ થશે.

ભારત

ભારત

અલી અબ્બાસ ઝફરના નિર્દેશનમાં બેલ ફિલ્મ ભારત પણ એક ઈમોશનલ ડ્રામા છે. જેમાં ભારત (સલમાન) અને ભારત દેશના 70 વર્ષોને સાથોસાથ દેખાડવામાં આવશે.

નથી માની રહ્યા અક્ષય કુમાર- ઈદ 2020માં સલમાન ખાન સાથે થશે ટક્કરનથી માની રહ્યા અક્ષય કુમાર- ઈદ 2020માં સલમાન ખાન સાથે થશે ટક્કર

ભારત vs લાલ સિંહ ચડ્ડા

ભારત vs લાલ સિંહ ચડ્ડા

હવે જ્યારે બંને ફિલ્મ એક જ ફિલ્મથી પ્રેરિત છે.. કોઈ શક નથી કે આમિર ખાને પોતાની રીમેકમાં કેટલાક બદલાવ કરવા પડશે. જો કે બંને ફિલ્મોની રિલીઝમાં એક વર્ષથી પણ વધુનું અંતર છે.

English summary
As per reports, Salman Khan's Bharat is officially adapted from Korean film Ode To My Father, which has officially adapted some scenes from Forrest Gump.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X