Bday SpcL: સની લિયોન બનવું દરેક માટે સહેલું નથી...

By
Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

    સની લિયોન આજે 35 વર્ષની થઇ ગઈ. કરનજીત વોહરા એટલે કે સની લિયોન આજે બોલિવૂડ માં એવું નામ બની ચુક્યું છે કે જેને બધા જ ઓળખે છે. બોલિવૂડમાં સની લિયોનની ફિલ્મો ભલે કઈ જ કમાલ ના કરી શકી હોઈ પરંતુ સની લિયોન નો જાદુ નિર્દેશકોથી લઈને દર્શકો સુધી ફેલાઈ ચુક્યો છે.

    શાહરૂખ ખાન પોતે પોતાની ફિલ્મ રઈસ માં સની લિયોન પાસે આઈટમ સોંગ કરાવવા માંગે છે. સલમાન ખાને પોતે સની લિયોન ને થોડા સમય પહેલા જ બોલિવૂડની સ્ટાર કહી હતી. સની લિયોનની ફેન ફોલો એટલું બધી છે કે ખુબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગૂગલ સર્ચમાં તેના થી પાછળ રહી જાય છે.

     

    સની લિયોનના આત્મવિશ્વાસ અને તેની વિનમ્રતાના જેટલા વખાણ કરીએ એટલા ઓછા છે. સની લિયોન વિશે મિડિયા ગમે તેટલું લખી દે કે ગમે તેટલું બોલી નાખે પરંતુ સની લિયોન દરેક સવાલ નો ખુબ જ શાંતિથી જવાબ આપે છે અને વિવાદને વધવા નથી દેતી. એટલા માટે જ સની લિયોન ની ફિલ્મો ફ્લોપ થવા છતા પણ તેની પાસે ઓફરની કમી નથી આવી.

    સની લિયોન
      

    સની લિયોન

    બૉલીવુડમાં જિસ્મ 2 દ્વારા પોતાની ધમાકેદાર એન્ટ્રી કરનાર એક્ટ્રેસ સન્ની લિયોન ભલે વ્યવસાયે ક્યારેક પોર્ન સ્ટાર રહ્યાં હોય, પરંતુ તેમનું હૃદય સામાન્ય છોકરીઓ જેવું જ છે અને તેઓ પણ સામાન્ય છોકરીઓ જેવા જ શોખ ધરાવે છે.

    સની લિયોન
      

    સની લિયોન

    સન્ની લિયોનને પાણી-પૂરી ખાવી ખૂબ પસંદ છે. જેમ કે દરકે વ્યક્તિ જાણે જ છે કે પાણી-પૂરી દરેક છોકરીની સૌથી વધુ મનપસંદ વસ્તુ છે.

    સની લિયોન
      

    સની લિયોન

    દરેક છોકરીની નબળાઈ હોય છે ખાટી-મીઠી પાણી-પૂરી. સન્ની લિયોનની પણ આ જ નબળાઈ છે.

    સની લિયોન
      
     

    સની લિયોન

    સની લિયોની એટલે કે કરણજીત વોહરાનો જન્મ 13 મે, 1981 કેનેડામાં થયો હતો. તેની પાસે કેનેડા અને અમેરિકાની બેવટી નાગરિકતા છે.

    સની લિયોન
      

    સની લિયોન

    વર્ષ 2011માં સની લિયોનીએ લોકપ્રિય રિયાલિટી શો 'બિગ બોસ'ના સિઝન-5માં ભાગ લીધો હતો, જેનાથી તેમને ઘણા લોકોનો પ્રેમ મળ્યો.

    સની લિયોન
      

    સની લિયોન

    સની લિયોની પોર્ન ઇંડસ્ટ્રી જાણીતો ચહેરો અને નામ રહી ચૂકી છે. પરંતુ બિગ બોસના ઘરમાં તેમની મુલાકાત મહેશ ભટ્ટ સાથે થઇ અને પછી સનીની લાઇફ બદલાઇ ગઇ.

    સની લિયોન
      

    સની લિયોન

    વર્ષ 2012માં સની લિયોનીએ પહેલી બોલીવુડ ફિલ્મ રિલીઝ થઇ જીસ્મ-2. જોકે ફિલ્મ સંપૂર્ણ રીતે ફ્લોપ ગઇ, પરંતુ બોલીવુડમાં સનીની ગાડી ચાલી પડી.

    સની લિયોન
      

    સની લિયોન

    ત્યારબાદ સની લિયોની હેટ સ્ટોરી-2, રાગિની એમએમએસ-2, મસ્તીઝાદે, એક પહેલી લીલા જેવી ફિલ્મોમાં કામ કર્યું.

    સની લિયોન
      

    સની લિયોન

    સની લિયોનીને બેબી ડોલ હોય કે પિંક લિપ્સ... તેમની પર ફિલ્માવવામાં આવેલા આઇટમ નંબર ગજબના હિટ રહ્યા.

    સની લિયોન
      

    સની લિયોન

    ફિલ્મો ઉપરાંત સની લિયોન ટેલિવિઝન પર પણ એંટ્રી કરી ચૂકી છે. સની એમટીવી શો સ્પ્લિટ્સવિલા હોસ્ટ કરી ચૂકી છે.

    સની લિયોન
      

    સની લિયોન

    સનીની અત્યાર સુધીની બોલીવુડમાં યાત્રા ખુબ જ સારી રહી છે, સની અનુસાર તે તેના પતિ સાથે ભારતમાં જ રહેવાનું એન્જોય કરી રહી છે.

    સની લિયોન
      

    સની લિયોન

    વિવાદોમાં પણ સનીનું નામ આવી ચૂક્યું છે.

    સની લિયોન
      

    સની લિયોન

    પોતાની અદાઓથી લોકોના દિલ જીતતી સની.

    સની લિયોન
      

    સની લિયોન

    સની લિયોને ઘણી ફિલ્મોમાં આઇટમ સોંગ પણ કર્યા છે.

    સની લિયોન
      

    સની લિયોન

    ટાઇમ્સ ઓફ ઇન્ડિયાએ 2014ની મોસ્ટ ડિઝાઇરેબલ વુમનનું લિસ્ટ બહાર પાડ્યું છે. જેમાં બોલિવૂડની અનેક મોટી હિરોઇનોના નામ છે. પણ આ લીસ્ટમાં 2014ની મોસ્ટ ડિઝાઇરેબલ વૂમનનો તાજ બોલીવૂડ એકટ્રેસ સની લિયોનીને મળ્યો છે.

    સની લિયોન
      

    સની લિયોન

    સનીએ આ વાતનો ખુલાસો પોતાના એક ઇન્ટરવ્યૂમાં કર્યો હતો. સની નાનપણ થી જ એક નર્સ બનાવા માંગતી હતી. અને તેને કદી સ્વપ્ને પણ વિચાર નહતો કર્યો કે પોર્ન ઇન્ડસ્ટ્રીમાં આવશે.

    સની લિયોન
      

    સની લિયોન

    યુએસમાં જ્યારે સની, 15 વર્ષની હતી ત્યારે તે એક બેકરી શોપમાં કામ કરતી હતી. અને ત્યારબાદ તેને ટેક્સ અને રિટાયર્ડ સેન્ટરમાં કામ કર્યું.

    સની લિયોન
      

    સની લિયોન

    એટલું જ નહીં પોતાનું નાનપણનું સપનું પૂરું કરવા સનીએ ઓરેન્જકન્ટ્રી ઇન્ટ્રિટ્યૂટમાં એનરૉલ પણ કરાવ્યું.

    સની લિયોન
      

    સની લિયોન

    સનીને કેંડીઝ એટલે કે ચોકલેટ ખાવાનો ઘણો શોખ છે. ફિલ્મ લીલાના સેટ પર તે ઘણી વખત કેંડીઝ સાથે દેખાઇ આવી છે.

    English summary
    Sunny Leone 35th birthday see how sunny made career in bollywood
    Please Wait while comments are loading...

    For Breaking News from Gujarati Oneindia
    Get instant news updates throughout the day.

    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more