ઑસ્કાર 2017માં ફિલ્મ 'લા લા લેન્ડ' છવાઇ

Written By:
Subscribe to Oneindia News

89મો એકેડમી એવોર્ડ એટલે કે ઑસ્કાર સેરેમની લોસ એન્જલસના ડૉલ્બી થિયેટરમાં શરૂ થઇ ચૂક્યો છે. આ વર્ષે ફિલ્મ 'લા લા લેન્ડ' એ તમામ કેટેગરીમાં અન્ય નોમિનીને તગડી ટક્કર આપી છે. આ ફિલ્મને અત્યાર સુધીમાં 6 એવોર્ડ મળી ચૂક્યા છે. બેસ્ટ ઓરિજિનલ સોન્ગ, બેસ્ટ ડાયરેક્ટર અને બેસ્ટ એક્ટ્રેસ જેવા ત્રણ મુખ્ય કેટેગરીના ઓવર્ડ આ ફિલ્મે પોતાને નામ કર્યાં છે.

la la land

12.01 - ફિલ્મ 'લા લા લેન્ડ' ને બેસ્ટ ડાયરેક્શન સહિત 6 એવોર્ડ્સ

10.32 - બેસ્ટ પિક્ચરનો ઑસ્કાર એવોર્ડ ફિલ્મ મૂનલાઇટના નામે, જો કે, કોઇક કન્ફ્યૂઝનના કારણે આ એવોર્ડ પહેલાં ફિલ્મ 'લા લા લેન્ડ' ને એનાયત થયો હતો.

10.27 - બેસ્ટ એક્ટ્રેસને એવોર્ડ એક્ટ્રેસ એમા સ્ટોનના નામે, ફિલ્મ 'લા લા લેન્ડ' માટે

10.19 - બેસ્ટ એક્ટરનો એવોર્ડ Cassey Affleck ના નામે, ફિલ્મ 'મેનચેસ્ટર બાય ધ સી' માટે

10.15 - બેસ્ટ ડાયરેક્ટરનો એવોર્ડ 'લા લા લેન્ડ'ના નામે

10.05 - બેસ્ટ અડેપ્ટેડ સ્ક્રિનપ્લેનો એવોર્ડ 'મૂનલાઇટ' ના નામે

9.53. - આ વર્ષે દુનિયા છોડી જનાર હસ્તીઓને કરી યાદ

9.48 - બેસ્ટ ઓરિજિનલ સોન્ગનો એવોર્ડ 'લા લા લેન્ડ'ના સોન્ગ સિટી ઓફ સ્ટાર્સ ને. આ સાથે જ જસ્ટિનને મળ્યો બીજો એવોર્ડ

9.45 - બેસ્ટ ઓરિજિનલ સ્કોરનો એવોર્ડ ફિલ્મ 'લા લા લેન્ડ' ના નામે

9.20 - લાઇવ એક્શન શોર્ટ ફિલ્મનો એવોર્ડ 'ધ લાયન કિંગ'ને મળ્યો

9.14 - શોર્ટ ડૉક્યુમેન્ટ્રીનો એવોર્ડ 'ધ વ્હાઇટ હેલમેટ્સ' ના નામે

9.06 - બેસ્ટ ફિલ્મ એડિટિંગને એવોર્ડ 'હેક્સા રિઝ' ને

9.00 - બેસ્ટ વિઝ્યુઅ ઇફેક્ટ્સનો એવોર્ડ 'ધ જંગલ બુક' ના નામે

jungle book

8.46 - ઓસ્કર જીતનારા પહેલા મુસલમાન એક્ટર બન્યા મહરશોલા અલી, ફિલ્મ 'મૂનલાઇટ' માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો એવોર્ડ

Mahershala Ali

8.45 - પ્રોડક્શન ડિઝાઇન માટે ફિલ્મ 'લા લા લેન્ડ'ને ઑસ્કાર એવોર્ડ

8.41 - બેસ્ટ એનિમેટેડ ફીચરનો એવોર્ડ ફિલ્મ 'ઝૂટોપિયા'

8.39 - બેસ્ટ એનિમેટેડ શોર્ટ ફિલ્મનો ઑસ્કાર ફિલ્મ 'પાઇપર' ને

8.29 - ફોરેન ફિલ્મ કેટેગરીનો ઑસ્કાર મળ્યો ઇરાની ફિલ્મ 'ધ સેલ્સમેન' ને

8.15 - બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો એવોર્ડ વાઓલા ડેવિસને મળ્યોસ ફિલ્મ 'Fences' માટે

  • ઑસ્કાર રેડ કાર્પેટ પર સ્લમડોગ મિલિયોનરના એક્ટર દેવ પટેલ પોતાના મમ્મી અનિતા પટેલ સાથે જોવા મળ્યા હતા.
dev patel
priyanka chopra
English summary
we bring to you all the updates on your favourite stars and movies. Catch the action live OSCAR 2017.
Please Wait while comments are loading...