For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનની રણનીતિ ઘડવા અણ્ણા દિલ્હીમાં

|
Google Oneindia Gujarati News

Anna Hajare
નવી દિલ્હી, 18 સપ્ટેમ્બર: ભ્રષ્ટાચાર સામેના આંદોલનમાં આગળની રણનીતિ નક્કી કરવા માટે અણ્ણા હઝારે આજે દિલ્હી પહોંચી રહ્યા છે. પરંતુ સોમવારે અરવિંદ કેજરીવાલની ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શને એવો દાવો કર્યો હતો કે તેમના સર્વે પ્રમાણે 76 ટકા લોકો એવું માને છે, કે રાજનૈતિક દળ બનાવવું જોઇએ.

આઇએસી અનુસાર સર્વેક્ષણ દરમિયાન સાત લાખ 37 હજાર 41 લોકોમાંથી પાંચ લાખ 61 હજાર 791 લોકો પક્ષ બનાવવાની તરફેણમાં છે. આ સર્વે મોબાઇલ એસએમએસ, ઇમેઇલ દ્વારા આ સર્વે કરવામાં આવ્યો હતો.

અણ્ણા હઝારે કહેતા આવ્યા છે કે તેઓ કોઇ પક્ષ રચવાના નથી અને કોઇ ચૂંટણી લડવાના નથી. જોકે કેજરીવાલ અલગ પક્ષ રચી ચૂંટણી લડવાના હિમાયતી છે.

English summary
Anna Hazare in Delhi today. he will take some action for Movement against corruption.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X