For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગિફ્ટસિટીને આં. રા. નાણાકીય સેન્ટર જાહેર કરશે અરૂણ જેટલી

|
Google Oneindia Gujarati News

રોજે રોજ આપણા ગુજરાતમાં અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો આપણે ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

પેટ્રોલ-ડીઝલ ડીલરોની આજથી હડતાલ

પેટ્રોલ-ડીઝલ ડીલરોની આજથી હડતાલ

પેટ્રોલ-ડીઝલ ડીલરોની આજથી તબક્કાવાર હડતાલ. 11મીએસાંજે છથી રાત્રે 12 કલાક સુધી બંધ રહેશે પેટ્રોલપંપ. રવિવારે આખો દિવસ બંધ રહેવાની શક્યતા.

ગિફ્ટસિટી બનશે આંતરરાષ્ટ્રીય નાણાકીય સેન્ટર

ગિફ્ટસિટી બનશે આંતરરાષ્ટ્રીય નાણાકીય સેન્ટર

કેન્દ્રીય નાણાપ્રધાન અરૂણ જેટલી આજે ગુજરાતની મુલાકાતે. સવારે 11.50 વાગે અમદાવાદ એરપોર્ટ પહોંચશે. ગિફ્ટસિટીની લેશે મુલાકાત. ગિફ્ટસિટીને આંતરરાષ્ટ્રીય નાણાકીય સેન્ટર તરીકે જાહેરાત કરશે. ગિફ્ટસિટીની મુલાકાત બાદ ગાંધીનગરમાં કરશે કોન્ફરન્સ. 5 વાગે દિલ્હી જવા રવાના થશે.

આનંદીબહેન પટેલ આજે બનાસકાંઠામાં

આનંદીબહેન પટેલ આજે બનાસકાંઠામાં

મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલ આજે બનાસકાંઠામાં. 110 કરોડના ખર્ચે બનેલી પાણી પુરવઠા યોજનાનું કરશે લોકાર્પણ. સીએમ 15 દિવસમાં બીજીવાર બનાસકાંઠાની મુલાકાતે. મુખ્યપ્રધાનના આગમન પહેલા મુખ્ય ગેટ ધરાશાયી થયો.

હડતાળીયા કર્મીઓ સામે મ્યુનિ.ની લાલ આંખ.

હડતાળીયા કર્મીઓ સામે મ્યુનિ.ની લાલ આંખ.

હડતાળીયા કર્મીઓ સામે મ્યુનિ.ની લાલ આંખ. એલ.જી.હોસ્પિટલના 48 કર્મીઓને નોટિસ. નર્સિંગના 91 કર્મીઓ ફરજ પર પરત ફર્યા.

ઓઇલ ગોડાઉનમાં લાગી આગ

ઓઇલ ગોડાઉનમાં લાગી આગ

ઓઇલ ગોડાઉનમાં લાગી આગ. સરખેજના ઉજાલા સર્કલ પાસે આવેલા ઓઇલનું ગોડાઉન. ફાયર બ્રિગેડની 15 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી
આગ બુઝાવવાનું કામ શરૂ.

કોન્સ્ટેબલનો હત્યારો લખનઉથી ઝબ્બે

કોન્સ્ટેબલનો હત્યારો લખનઉથી ઝબ્બે

કોન્સ્ટેબલ વિનય યાદવની હત્યાનો વોન્ટેડ આરોપી હાસીમ ઉઝમા લખનઉથી ઝડપાયો.એટીએસની ટીમે આરોપીને ઝડપ્યો.નવે. 2007માં થઈ હતી હત્યા.

આંતરરાષ્ટ્રીય ડેરી શોનું ઉદઘાટન

મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલે આજે આણંદના ચિખોદરા ખાતે બીજા આંતરરાષ્ટ્રી ડેરી શોનું ઉદઘાટન કર્યુ હતું.

એક કલાકમાં જ પાઇપલાઇમાં ભંગાણ થયું

બનાસકાંઠામાં 6 તાલુકા અને 42 ગામોની 9000 હેક્ટર જમીનને સિંચાઇનું પાણી પૂરુ પાડવાની પાઇપલાઇનું આનંદીબેને આજે ઉદઘાટન કર્યું હતું. જોકે ઉદઘાટનના એક કલાકમાં જ પાઇપલાઇમાં ભંગાણ થયું હતું.

ગિફ્ટ સિટી

ગિફ્ટ સિટીને ઇંટરનેશનલ ફાનાન્સિયલ સેન્ટર તરીકે જાહેર કરતા કેન્દ્રીય નાણા પ્રધાન અરૂણ જેટલી.

English summary
10 April: Gujarat's top news read with pics.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X