ભૂજમાંથી 27 લાખની બે હજારની નોટો ઝડપાઈ

Subscribe to Oneindia News

ભૂજના માધાપર પાસેથી 27 લાખની નોટો ઝડપાઈ હતી. આ નોટો સાથે એક વ્યક્તિ ઝડપાઈ છે. બે હજાર અને સો રૂપિયાના દરની નોટો સાથે તે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.

bhuj note

ભૂજ એસલીબીએ કારમાં જતા ત્રણ શખ્સોને ઝડપ્યા હતા. જેમાંથી એક વ્યક્તિએ 27 લાખ રૂપિયા તેના હોવાનું કબૂલ્યું હતુ. આ કબૂલાત બાદ LCB એ આવકવેરા વિભાગને જાણ કરી હતી. બે હજારના દરની આ નવી નોટો આરોપીએ કોઇની પાસેથી કમિશનથી લીધી હતી. હાલમાં કમિશનથી નવી નોટો બદલી આપનાર આ વ્યક્તિની પણ શોધખોળ ચાલુ છે.

English summary
27 lakhs in new rs. 2000 notes sezed from bhuj
Please Wait while comments are loading...