ગુજરાત-સિંગાપોર વિકાસના પથ પર, મોદી મળ્યા સિંગાપોરના ડેલીગેટ્સને

Posted By:
Subscribe to Oneindia News

ગાંધીનગર, 30 જાન્યુઆરી: મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સૌજન્ય મૂલાકાત બુધવારે સિંગાપોરના વ્યાપાર અને ઉદ્યોગ મંત્રી એસ. ઇશ્વરનના નેતૃત્વમાં આવેલા સિંગાપોર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ઉચ્ચકક્ષાના ડેલીગેશને લીધી હતી. સિંગાપોર તથા ગુજરાત વચ્ચે વ્યાપક ફલક ઉપર સહભાગીતાના ક્ષેત્રો વિકસાવવા વિગતવાર પરામર્શ કર્યો હતો.

ગુજરાત જે રીતે આધુનિક વિકાસની હરણફાળ ભરીને ટેકનોલોજી, ફાર્માસ્યુટીકલ્સ, પોર્ટ ડેવલપમેન્ટ, અર્બન ડેવલપમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રકચર તથા પેટ્રોકેમિકલ્સ, એનર્જી, પાવર, વોટર મેનેજમેન્ટમાં નવી પહેલ સાથે અમાપ આગળ વધી રહયું છે ત્યારે સીંગાપોર સરકાર અને સીંગાપોરની કંપનીઓ ગુજરાતમાં મેડીકલ ટેકનોલોજી, ઇલેકટ્રોનિક ટેકનોલોજી, અર્બન ગવર્નન્સ, પોર્ટ-સિટી નિર્માણ, અર્બન હાઉસીંગ, રાજ્યના પ૦ શહેરોમાં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ એન્ડ વોટર ટ્રીટમેન્ટ રિસાઇકલીંગ ટેકનોલોજી, એફલુઅન્ટ વોટર ટ્રીટમેન્ટ, પેટ્રોલીયમ એનર્જી અને પોર્ટ ડેવલપમેન્ટના ક્ષેત્રોમાં ગુજરાત સાથે પરસ્પર ભાગીદારી માટે તત્પર છે તેમ સિંગાપોરના કેબીનેટ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

સિંગાપોર પૂર્વ પ્રધાનમંત્રી (Mr. GOH CHOK TONG) ગોહ ચોક તોંગ સાથેના મૈત્રીપૂર્ણ સંસ્મરણો સાથે મુખ્યમંત્રીશ્રીએ આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-ર૦૧પમાં કન્ટ્રી પાર્ટનર બનવા સિંગાપોર સરકારને આમંત્રણ આપ્યું હતું. એસ. ઇશ્વરને પણ સિંગાપોરની મૂલાકાત નરેન્દ્રભાઇ મોદીને આમંત્રણ આપ્યું હતું.

આ પ્રસંગે સિંગાપોરના મંત્રી સાથે હાઇકમિશ્નર લીમ થુઆન કુઆન (Mr. LIM THUAN KUAN), કોન્સલ જનરલ અને અગ્રણી કંપનીઓના સંચાલકો ઉપસ્થિત હતા.

ગુજરાત સરકારના ઉદ્યોગના અધિક મુખ્ય સચિવ એમ. શાહુ, અધિક મુખ્ય સચિવ(પોર્ટ) એસ. કે. દાસ, ઇન્ડેક્ષ-બી ના મેનેજિંગ ડિરેકટર બી. બી. સ્વેન તથા મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવશ્રી અરવિંદ શર્મા પણ બેઠકમાં ઉપસ્થિત હતા.

જુઓ તસવીરો...

નરેન્દ્ર મોદી સિંગાપોરના ડેલીગેશનને મળ્યા

મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સૌજન્ય મૂલાકાત બુધવારે સિંગાપોરના વ્યાપાર અને ઉદ્યોગ મંત્રી એસ. ઇશ્વરનના નેતૃત્વમાં આવેલા સિંગાપોર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ઉચ્ચકક્ષાના ડેલીગેશને લીધી હતી.

સિંગાપોર તથા ગુજરાત વચ્ચે વ્યાપક ફલક ઉપર સહભાગીતાના ક્ષેત્રો વિકસાવવા વિગતવાર પરામર્શ કર્યો હતો.

English summary
Singapore delegation meets Narendra Modi, discusses strengthening of ties between Gujarat and Singapore.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.