• search

ગુજરાતઃ મોદીની સુનામીમાં તણાઇ કોંગ્રેસ, જાણો બેઠકવાર પરિણામ

Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  ગાંધીનગર, 16 મેઃ લોકસભા ચૂંટણી 2014માં ભારતીય જનતા પાર્ટી દેશની સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે. ભાજપે એકલા હાથે 283 બેઠકો પર વિજય મેળવીને સંપૂર્ણ બહુમતિ મળી છે. જે સાબિત કરે છેકે દેશમાં મોદીની લહેર અને આંધી નહીં પરંતુ સુનામી છે. રાજ્યની વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યમાં જે રીતે મોદી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો સફાયો કર્યો હતો, તેવી જ રીતે આ વખતે લોકસભા ચૂંટણીમાં પણ કોંગ્રેસનો સફાયો જ નહીં પરંતુ સૂપડાસાફ કરી દીધા છે.

  રાજ્યની વાત કરવામાં આવે તો ભાજપે તમામે તમામ 26 બેઠકો પર વિજય મેળવ્યો છે. કોંગ્રેસના એકપણ દિગ્ગજ નેતા જીતી શક્યા નથી. ભાજપે ગુજરાતમાં 26 બેઠકો મેળવવાની સાથોસાથ એક રેકોર્ડ પણ પોતાના નામે કરી દીધો છે. ગુજરાતમાં તમામ બેઠક પર વિજેતા થનારી ભારતીય જનતા પાર્ટી પહેલો પક્ષ બની ગયો છે. મોદીએ એક ઐતિહાસિક જીત ભાજપને અપાવી છે. આવો ઇતિહાસ 1984માં થયો હતો. 1984માં ગુજરાતમાં કોંગ્રેસ 24 બેઠકો પર વિજેતા થઇ હતી. તો ચાલો તસવીરો થકી જોઇએ કઇ બેઠકમાં કોણ કેટલા મતોથી જીત્યું છે.

  કચ્છ

  કચ્છ

  વિનોદ ચાવડા(ભાજપ)- 528196 મત
  દિનેશ પરમાર(કોંગ્રેસ)- 290349 મત
  તફાવતઃ- 235507
  નોટાનો ઉપયોગઃ- 15740 મત

  બનાસકાંઠા

  બનાસકાંઠા

  હરીભાઇ ચૌધરી(ભાજપ)- 507856 મત
  જ્યોતીબેન પટેલ(કોંગ્રેસ)- 305522 મત
  તફાવતઃ- 202334
  નોટાનો ઉપયોગઃ- 17397 મત

  પાટણ

  પાટણ

  લીલાધર વાઘેલા(ભાજપ)- 514013 મત
  ભાવસિંહ રાઠોડ(કોંગ્રેસ)- 376071 મત
  તફાવતઃ- 137942
  નોટાનો ઉપયોગઃ- 11950

  મહેસાણા

  મહેસાણા

  જયશ્રીબેન પટેલ(ભાજપ)- 580250 મત
  જીવાભાઇ પટેલ(કોંગ્રેસ)- 371359 મત
  તફાવતઃ- 208891 મત
  નોટાનો ઉપયોગઃ- 11615 મત

  સાબરકાંઠા

  સાબરકાંઠા

  દિપસિંહ રાઠોડ(ભાજપ)- 552205 મત
  શંકરસિંહ વાઘેલા(કોંગ્રેસ)- 467750 મત
  તફાવતઃ- 84455 મત
  નોટાનો ઉપયોગઃ- 22334 મત

  ગાંધીનગર

  ગાંધીનગર

  એલ કે અડવાણી(ભાજપ)- 773539 મત
  કિર્તીભાઇ પટેલ(કોંગ્રેસ)- 290418 મત
  તફાવતઃ- 483121 મત
  નોટાનો ઉપયોગઃ- 10492 મત

  અમદાવાદ પૂર્વ

  અમદાવાદ પૂર્વ

  પરેશ રાવલ(ભાજપ)- 633582 મત
  હિંમતસિંહ પટેલ(કોંગ્રેસ)- 306949 મત
  તફાવતઃ- 326633 મત
  નોટાનો ઉપયોગઃ- 14358 મત

  અમદાવાદ પશ્ચિમ

  અમદાવાદ પશ્ચિમ

  કિરીટ સોલંકી(ભાજપ)- 617104 મત
  ઇશ્વર મકવાણા(કોંગ્રેસ)- 296793 મત
  તફાવતઃ- 320311 મત
  નોટાનો ઉપયોગઃ- 16571 મત

  સુરેન્દ્રનગર

  સુરેન્દ્રનગર

  દેવજી ફતેપુરા(ભાજપ)- 529003 મત
  સોમા ગાંડા પટેલ(કોંગ્રેસ)- 326096 મત
  તફાવતઃ- 202907 મત
  નોટાનો ઉપયોગઃ- 11024 મત

  રાજકોટ

  રાજકોટ

  મોહન કુંડારિયા(ભાજપ)- 621524 મત
  કુંવરજી બાવળિયા(કોંગ્રેસ)- 375096 મત
  તફાવતઃ- 246428 મત
  નોટાનો ઉપયોગઃ- 18249 મત

  પોરબંદર

  પોરબંદર

  વિઠ્ઠલ રાદડિયા(ભાજપ)- 508437 મત
  કાંધલ જાડેજા(કોંગ્રેસ)- 240466 મત
  તફાવતઃ-267971 મત
  નોટાનો ઉપયોગઃ- 16443 મત

  જામનગર

  જામનગર

  પૂનમ માડમ(ભાજપ)- 484412 મત
  વિક્રમ માડમ(કોંગ્રેસ)- 309123 મત
  તફાવતઃ- 175289 મત
  નોટાનો ઉપયોગઃ- 6588 મત

  જુનાગઢ

  જુનાગઢ

  રાજેશ ચુડાસમા(ભાજપ)- 513179 મત
  પુંજાભાઇ વંશ(કોંગ્રેસ)- 377347 મત
  તફાવતઃ- 135832 મત
  નોટાનો ઉપયોગઃ- 17022 મત

  અમરેલી

  અમરેલી

  નારણ કાછડિયા(ભાજપ)- 436715 મત
  વિરજીભાઇ ઠુમ્મર(કોંગ્રેસ)- 280483 મત
  તફાવતઃ- 156232 મત
  નોટાનો ઉપયોગઃ- 19143 મત

  ભાવનગર

  ભાવનગર

  ભારતીબેન શિયાળ(ભાજપ)- 549529 મત
  પ્રવિણ રાઠોડ(કોંગ્રેસ)- 254041 મત
  તફાવતઃ- 295488
  નોટાનો ઉપયોગઃ- 9590 મત

  આણંદ

  આણંદ

  દિલીપ પટેલ(ભાજપ)- 490829 મત
  ભરત સોલંકી(કોંગ્રેસ)- 427403 મત
  તફાવતઃ- 63426 મત
  નોટાનો ઉપયોગઃ- 16872 મત

  ખેડા

  ખેડા

  દેવુસિંહ ચૌહાણ(ભાજપ)- 568235 મત
  દિનશા પટેલ(કોંગ્રેસ)- 335334 મત
  તફાવતઃ- 232901 મત
  નોટાનો ઉપયોગઃ- 20333 મત

  પંચમહાલ

  પંચમહાલ

  પ્રભાતસિંહ ચૌહાણ(ભાજપ)- 508274મત
  રામસિંહ પરમાર(કોંગ્રેસ)- 337678 મત
  તફાવતઃ- 170596 મત
  નોટાનો ઉપયોગઃ- 25981 મત

  દાહોદ

  દાહોદ

  જસવંતસિંહ ભાભોર(ભાજપ)- 511111 મત
  પ્રભાબેન તાવિયાડ(કોંગ્રેસ)- 280757 મત
  તફાવતઃ- 230354 મત
  નોટાનો ઉપયોગઃ- 32268 મત

  વડોદરા

  વડોદરા

  નરેન્દ્ર મોદીનો વિજય
  નરેન્દ્ર મોદી(ભાજપ)- 845464 મત
  મધુસુદન મિસ્ત્રી(કોંગ્રેસ)- 275336 મત
  તફાવતઃ-570128 મત
  નોટાનો ઉપયોગઃ- 18053નો ઉપયોગ કર્યો.

  છોટા ઉદેપુર

  છોટા ઉદેપુર

  રામસિંહ રાઠવા(ભાજપ)- 607916 મત
  નારણ રાઠવા(કોંગ્રેસ)- 428187 મત
  તફાવતઃ- 179729 મત
  નોટાનો ઉપયોગઃ- 28815 મત

  ભરૂચ

  ભરૂચ

  મનસુખ વસાવા(ભાજપ)- 548902 મત
  જયેશ પટેલ(કોંગ્રેસ)- 395629 મત
  તફાવતઃ- 153273 મત
  નોટાનો ઉપયોગઃ- 23615 મત

  બારડોલી

  બારડોલી

  પ્રભુ વસાવા(ભાજપ)- 622769 મત
  તુષાર ચૌધરી(કોંગ્રેસ)- 498885 મત
  તફાવતઃ- 123884 મત
  નોટાનો ઉપયોગઃ- 19991 મત

  સુરત

  સુરત

  દર્શનાબેન જરદોસ(ભાજપ)- 718412 મત
  નૈશધ દેસાઇ(કોંગ્રેસ)- 185222 મત
  તફાવતઃ- 533190 મત
  નોટાનો ઉપયોગઃ- 10936 મત

  નવસારી

  નવસારી

  સીઆર પાટીલ(ભાજપ)- 820831 મત
  મકસુદ મિર્ઝા(કોંગ્રેસ)- 262715 મત
  તફાવતઃ- 558116 મત
  નોટાનો ઉપયોગઃ- 8746 મત

  વલસાડ

  વલસાડ

  ડો. કેસી પટેલ(ભાજપ)- 617772 મત
  કિશનભાઇ પટેલ(કોંગ્રેસ)- 409768 મત
  તફાવતઃ- 208004 મત
  નોટાનો ઉપયોગઃ- 26606 મત

  English summary
  poll result who won in which seat of gujarat

  For Breaking News from Gujarati Oneindia
  Get instant news updates throughout the day.

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more