For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Rajkot MNC Result 2021 Live: બે વોર્ડમાં ભાજપના ઉમેદવારની જીત

Rajkot MNC Result 2021 Live: રાજકોટ વોર્ડ નંબર 1માં પોસ્ટલ બેલેટની ગણતરી પૂર્ણ

|
Google Oneindia Gujarati News

- રાજકોટ- વોર્ડ નંબર 13માં ભાજપનો વિજય

- વોર્ડ નંબર ૧૦માં ભાજપનો ભવ્ય વિજય. નરેન્દ્ર સિંહ વાઘેલા, ચેતનભાઈ સુરેજા, જ્યોત્સનાબેન તિલાળા, ડૉ રાજેશ્રીબેન ડોડીયાનો ભવ્ય વિજય.

- રાજકોટ વોર્ડ નંબર ૧ માં 3 રાઉન્ડ મત ગણતરી પૂર્ણ. 3 રાઉન્ડના અંતે ભાજપ તમામ 4 બેઠક પર આગળ. અલ્પેશ મોરજરીયા 9410 , દુર્ગાબા જાડેજા 8407 , ભાનુબેન બાબરીયા 8357 અને હિરેન ખીમાંણીયાને મળ્યા 8407 મત

- રાજકોટ વોર્ડ 7માં ભાજપનો 30 હજાર મતોથી ભવ્ય વિજય, ભાજપી કાર્યકરોએ સરઘસની તૈયારીઓ આરંભી

- વોર્ડ નં ૧૩ evm પ્રથમ રાઉન્ડ પૂર્ણ. ભાજપ ના તમામ ઉમેદવારો આગળ. જયાબેન ડાંગર ૨૮૬૦ , સુરેન્દ્રસિંહ વાળા ૨૬૦૦ , સોનલ બેન સેલારા ૨૬૧૯ , નિતીન રામાણીને ૩૨૫૮ મત. જ્યારે કોંગ્રેસના જાગૃતિ બેન ડાંગરને - ૭૮૪, રવી વેકરીયાને - ૧૨૭૦, આદિત્ય સિંહ ગોહિલને - ૭૯૨, ગીતા બેન મૂછડિયને - ૬૯૨ મત મળ્યા.

- રાજકોટ વોર્ડ નંબર 7માં ભાજપની પેનલ 18000થી આગળ, મુખ્ય મંત્રી વિજય રૂપાણી એ કશ્યપ ભાઈ ને શુભેચ્છા પાઠવી.

- રાજકોટ : કોંગ્રેસ માટે અપસેટ, ભાજપ માટે સારા સમાચાર, વોર્ડ નંબર 13માં ભાજપ ના તમામ ઉમેદવાર આગળ, 2 રાઉન્ડ પૂર્ણ, 1725 મત થી ભાજપની પેનલ આગળ

- વોર્ડ નંબર 14, 15 અને 16માં ભાજપ આગળ

- રાજકોટ વોર્ડ નંબર ૧ માં બે રાઉન્ડ મત ગણતરી પૂર્ણ. બે રાઉન્ડ ના અંતે ભાજપ તમામ 4 બેઠક પર આગળ. અલ્પેશ મોરજરીયા 5432 , દુર્ગાબા જાડેજા 4824 , ભાનુબેન બાબરીયા 4856 અને હિરેન ખીમાંણીયા ને મળ્યા 4872 મત.

- રાજકોટ : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ને લઈ મોટા સમાચાર, વોર્ડ નંબર 7 અને વોર્ડ નંબર 10માં ભાજપની પેનલની જીત

- રાજકોટઃ વોર્ડ નંબર 10ના ભાજપના ચારેય ઉમેદવાર, 4 હજાર મતથી આગળ....

- રાજકોટ વોર્ડ નંબર ૧ માં પ્રથમ રાઉન્ડ મત ગણતરી પૂર્ણ. પ્રથમ રાઉન્ડ ના અંતે ભાજપ તમામ 4 બેઠક પર આગળ. અલ્પેશ મોરજરીયા 2215 , દુર્ગાબા જાડેજા 2032 , ભાનુબેન બાબરીયા 2011 અને હિરેન ખીમાંણીયાને મળ્યા 2178 મત

- રાજકોટ : વોર્ડ નંબર 4માં ભાજપના ઉમેદવારો આગળ, પરેશ પીપળીયા 1400, કાળું કુગશિયા 2200, નયના બેન 1200 અને કંકુબેન 1100 મતથી આગળ

- રાજકોટ ભગવતીપરા વિસ્તારની મતગણતરી પૂર્ણ, ભાજપને 1500 વોટની લીડ મળી

- રાજકોટ વોર્ડ નંબર 1માં પ્રથમ રાઉન્ડની મતગણતરી પૂર્ણ. અલ્પેશ મોરજરીયા 2215, દુર્ગાબા 2032, ભાનુબેન બાબરીયા 2011, હિરેન ફીમાણીયાને 2178 મત

- રાજકોટ વોર્ડ નંબર1માં ભાજપની પેનલ 2 હજાર મતોથી આગળ

- રાજકોટ વોર્ડ નંબર 7 માં પ્રથમ રાઉન્ડ પૂર્ણ, પ્રથમ રાઉન્ડના અંતે ભાજપની પેનલ આગળ

- રાજકોટઃ વોર્ડ નંબર 10માં ભાજપ આગળ

- રાજકોટ વોર્ડ નંબર 1માં પોસ્ટલ બેલેટની ગણતરી પૂર્ણ

- શરૂઆતી ટ્રેન્ડમાં રાજકોટમાં ભાજપ 3 બેઠક પર આગળ

- રાજકોટમાં કુલ 72 સીટ પર મતગણતરી ચાલી રહી છે, બહુમતી માટે 37 સીટની જરૂર

- વોર્ડ નંબર 1 થી 3 વીરબાઈ મહિલા કોલેજ, વોર્ડ નંબર 4 થી 6 એ.એસ.ચૌધરી હાઇસ્કુલ, વોર્ડ નંબર 7 થી 9 એસ.વી.વિરાણી હાઇસ્કુલ, વોર્ડ નંબર 10 થી 12 એવીપીટીઆઈ,હેમુ ગઢવી હોલ પાસે, વોર્ડ નંબર 13 થી 15 પી.ડી.માલવીયા કોલેજ, વોર્ડ નંબર 16 થી 18 રણછોડદાસજી કોમ્યુનિટી હોલ ખાતે મતગણતરી હાથ ધરાઈ રહી છે.

- વોર્ડ નંબર 1 થી 3 માં 12 રાઉન્ડ માટે 184 નો સ્ટાફ મતગણતરી કરશે, વોર્ડ નંબર 4 થી 6 માં 12 રાઉન્ડમાં 140 નો સ્ટાફ મતગણતરી કરશે, વોર્ડ નંબર 7 થી 9 માં 12 રાઉન્ડમાં 174 નો સ્ટાફ મતગણતરી કરશે, વોર્ડ નંબર 10 થી 12 માં 12 રાઉન્ડમાં 170 નો સ્ટાફ મતગણતરી કરશે, વોર્ડ નંબર 13 થી 15 માં 11 રાઉન્ડમાં 152 નો સ્ટાફ મતગણતરી કરશે, વોર્ડ નંબર 16 થી 18 માં 14 રાઉન્ડમાં 162 નો સ્ટાફ મતગણતરી કરશે

- રાજકોટ મનપાની ચૂંટણીમાં કુલ 50.75 ટકા મતદાન નોંધાયું હતું. આજે 6 સ્થળોએ મતગણતરી થઈ રહી છે. 6 સ્થળોએ 11થી 14 રાઉન્ડમાં 982 ચૂંટણી સ્ટાફ મતગણતરી કરશે. બપોર સુધીમાં રાજકોટ મનપાની તમામ 72 બેઠકોનું ચિત્ર સ્પષ્ટ થશે.

rajkot municipal corporation

રાજ્યની 6 મહાનગરાપિલામાં મત ગણતરી હાથ ધરવામાં આવી છે. તમામ છ મહાનગરપાલિકામાં આ વખતે બહુ ઓછું વોટિંગ થયું છે. ગુજરાતમાં સરેરાશ 42.67 ટકા જેટલું મતદાન થયું છે. રાજકોટ મનપાની આજે 72 બેઠકોની મતગણતરી હાથ ધરવામાં આવી છે. અત્યારે બેલેટ પેપર પરના મતની ગણતરી થઈ રહી છે, જે બાદ ઈવીએમ પરના વોટની ગણતરી હાથ ધરવામાં આવશે. 11 વાગ્યેથી રિઝલ્ટ આવતાં શરૂ થઈ જાય તેવી ઉમ્મીદ છે.

English summary
Rajkot Municipal Corporation Result 2021 Live
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X