For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શીલા દીક્ષિતના ઘરની બહાર બીજેપીનું 'હલ્લા બોલ'

|
Google Oneindia Gujarati News

shiela
નવી દિલ્હી, 24 મે : ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ વર્ષ 2008ના વિધાનસભા ચૂંટણી પહેલા જનતાના રૂપિયાનો કહેવાતો દુરુપયોગ કરવા બદલ દિલ્હીની મુખ્યમંત્રી શીલા દીક્ષિતના રાજીનામાની માંગને લઇને શુક્રવારે તેમના રહેઠાણ પાસે પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

દિલ્હીના લોકાયુક્ત મનમોહન સરીને શીલા પર જનતાના રૂપિયાનો દુરુપયોગના આરોપ લગાવ્યો છે. તેમનો આરોપ છે કે વર્ષ 2008ના વિધાનસભા ચૂંટણી પહેલા રાજનૈતિક ઉદેશ્ય અંતર્ગત જાહેરાત અભિયાન ચલાવવામાં આવ્યું જેમાં જનતાના રૂપિયાનો મોટાપાયે દુરુપયોગ થયો.

ભાજપાના નજીકના 100 કાર્યકર્તાઓ અને નેતા મુખ્યમંત્રીના ઘરની બહાર એકત્ર થઇને તેમની સામે નારેબાજી કરવા લાગ્યા. પાર્ટીની માંગ છે કે લોકાયુક્તના આધારે શીલાની સામે આ મામલામાં પ્રાથમીક ધોરણે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી શીલા દીક્ષિતને લોકાયુક્તે મોટો ઝટકો આપ્યો આપતા 11 કરોડ રૂપિયા સરકારી ખજાનામાં જમા કરવાવાનો આદેશ કર્યો છે. 2008ની ચૂંટણીમાં કોંગ્રેસે હોર્ડિંગ પર જ લગભગ 22 કરોડનો ધૂમાડો કરી નાંખ્યો.

English summary
The Bharatiya Janata Party (BJP) Friday staged a demonstration near Delhi Chief Minister Sheila Dikshit's residence here demanding her resignation over alleged misuse of public money ahead of the 2008 assembly polls.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X