For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પુંછ આતંકી હુમલામાં શહીદ થયા પંજાબના 4 જવાન, CM ભગવંત માને કર્યુ 1-1 કરોડ આપવાનુ એલાન

|
Google Oneindia Gujarati News

ચંદીગઢઃ જમ્મુ-કાશ્મીરમાં ગુરુવારે આતંકી હુમલો થયો હતો. ફરી એકવાર આતંકીઓએ સેનાના વાહનને નિશાન બનાવીને હુમલો કર્યો. આ હુમલામાં સેનાના પાંચ જવાન શહીદ થયા છે, જ્યારે એક જવાનની હાલત ગંભીર છે. શહીદ થયેલા પાંચ સૈનિકોમાંથી ચાર પંજાબના છે.

bhagwant mann

પંજાબે તેના ચાર પુત્રો ગુમાવ્યા છે. રાજ્યમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. શુક્રવારે રાજ્યના મુખ્યમંત્રી ભગવંત માને શહીદ થયેલા જવાનોના પરિવારજનોને વળતરની જાહેરાત કરી હતી. સીએમ માન પંજાબના શહીદ થયેલા જવાનોના પરિવારજનોને એક-એક કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.

હાઈટેક થશે દિલ્લીની સ્કૂલ, કેજરીવાલ સરકારે જાહેર કર્યા 400 કરોડ રુપિયાહાઈટેક થશે દિલ્લીની સ્કૂલ, કેજરીવાલ સરકારે જાહેર કર્યા 400 કરોડ રુપિયા

પંજાબના ચાર જવાનોએ દેશની રક્ષા માટે બલિદાન આપ્યું હતું. મનદીપ સિંહ ચંકોઈયાં કાકન ગામનો રહેવાસી હતો, તલવંડી બારથ ગામના હરકૃષ્ણ સિંહ, ચારિકનો કુલવંત સિંહ અને પંજાબના વાઘાનો સેવક સિંહ હતો. પંજાબમાં શોકનું વાતાવરણ છે. શહીદ જવાનોના પરિવારો પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. કોઈએ વિચાર્યું ન હતું કે આવા સમાચાર આવશે.

Salary Hike: દિલ્લી સરકારનો મોટો નિર્ણય, કર્મચારીઓની સેલેરી વધારવાનુ એલાનSalary Hike: દિલ્લી સરકારનો મોટો નિર્ણય, કર્મચારીઓની સેલેરી વધારવાનુ એલાન

English summary
CM Mann announced 1-1 crore to 4 soldiers of Punjab martyred in Poonch terror attack.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X