For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Covid-19: મોદી સરકાર એક્શનમાં, પાકિસ્તાન સહિત ચાર દેશની બોર્ડર સીલ

Covid-19: મોદી સરકાર એક્શનમાં, પાકિસ્તાન સહિત ચાર દેશની બોર્ડર સીલ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાવાઈરસના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. તાજા આંકડાઓ મુજબ ભારતમાં કોરોનાવાઈરસથી પીડિત દર્દીઓની સંખ્યા 100ને પાર થઈ ગઈ છે. અત્યાર સુધી આ વાઈરસના લપેટામાં આવવાથી 2 લોકોના મોત થયાં છે. આ વાઈરસ સામે લડવા માટે હવે કેન્દ્ર સરકારે પણ કમર કસી લીધી છે. સરકારે કોરોનાવાઈરસના સંક્રમણને રોકવા માટે દરેક સંભવ કોશિશ કરી રહી છે. સરકારે કોરોનાવાઈરસના સંક્રમણના ખતરાને જોતા Covid-19ને રાષ્ટ્રીય ઈમરજન્સી ઘોષિત કરી દીધી છે. સરકારે સંક્રમણને રોકવા માટે બોર્ડર સીલ કરવાનો ફેસલો લીધો છે.

border

પાકિસ્તાન બોર્ડર પણ સીલ

આ બધાની વચ્ચે કેન્દ્ર સરકારે વિદોશોથી આવતા કોરોના વાઈરસના સંક્રમણને રોકવા માટે પાંચ પાડોસી દેશો સાથેની બોર્ડર સીલ કરવાનો આદેશ આપ્યો છે. આદેશ પર કાર્યવાહી કરતા ભારત-નેપાળ, ભારત-બાંગ્લાદેશ, ભારત-ભૂટાન, ભારત-મ્યાનમાર બોર્ડર સીલ કરી દેવામાં આવી છે. આ કાર્યવાહી 14 માર્ચે રાત્રે 12 વાગ્યે કરવામાં આવી છે. 15 માર્ચે 12 વાગ્યે રાતથી પાકિસ્તાન સાથે લાગેલ સીમા પણ સીલ કરી દેવામાં આવશે.

Coronavirus: સ્પેનના પ્રધાનમંત્રીની પત્નીને કોરોનાવાઈરસCoronavirus: સ્પેનના પ્રધાનમંત્રીની પત્નીને કોરોનાવાઈરસ

English summary
Covid-19: Modi govt suspnded four borders
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X