For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પશ્ચિમ બંગાળ, કેરળ સહિત પાંચ રાજ્યોમાં ચૂંટણી તારીખોનુ આજે એલાન કરશે ચૂંટણી પંચ

કેન્દ્રીય ચૂંટણી પંચ આજે પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખોનુ એલાન કરશે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કેન્દ્રીય ચૂંટણી પંચ આજે પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખોનુ એલાન કરશે. પશ્ચિમ બંગાળ, કેરળ, અસમ, તમિલનાડુ અને પુડુચેરીમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે અને તારીખો વિશે આજે દિલ્લીમાં ચૂંટણી પંચની પ્રેસ કૉન્ફરન્સ થશે. માહિતી મુજબ સાંજે 4.30 વાગે ચૂટણી પંચ તરફથી તારીખોની ઘોષણા કરવામાં આવશે. કોરોના મહામારી વચ્ચે થનાર આ પાંચ રાજ્યોની ચૂંટણીમાં ઈલેક્શન કમિશન કોરોના વાયરસ માટે ગાઈડ લાઈન્સ પણ જાહેર કરશે. ચૂંટણી પંચે પહેલા જ સ્પષ્ટ કર્યુ છે કે કોરોના વાયરસના સંક્રમણને જોતા બધા જરૂરી ઉપાય અપનાવવામાં આવશે.

voting

આ પહેલા બુધવારે ચૂંટણી પ્રક્રિયા વિશે દિલ્લીમાં ચૂંટણી પંચના અધિકારીઓએ એક મહત્વની બેઠક કરી. ચૂંટણી પંચે પહેલા જ સ્પષ્ટ કર્યુ છે કે કોરોના વાયરસના સંક્રમણે જોતા બધા જરૂરી ઉપાય અપનાવવામાં આવશે.

શેર બજારઃ 1000 પોઈન્ટ ઘટીને 50 હજારની નીચે પહોંચ્યુ સેંસેક્સશેર બજારઃ 1000 પોઈન્ટ ઘટીને 50 હજારની નીચે પહોંચ્યુ સેંસેક્સ

English summary
Election Commission will declare poll date for 5 States Assembly Elections today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X