TMCના પૂર્વ સાંસદની મની લોન્ડરીંગ માટે કરાઇ ધરપકડ
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા બુધવારે તૃણમૂલ કોંગ્રેસના નેતા અને પૂર્વ સાંસદ કે.ડી.સિંઘની ધરપકડ કરવામાં આવી છે. ઇડીએ મની લોન્ડરિંગ સંબંધિત કેસમાં દિલ્હીથી ઉદ્યોગપતિ કે.ડી.સિંઘની ધરપકડ કરી છે. 2016માં ઇડીએ કે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા બુધવારે તૃણમૂલ કોંગ્રેસના નેતા અને પૂર્વ સાંસદ કે.ડી.સિંઘની ધરપકડ કરવામાં આવી છે. ઇડીએ મની લોન્ડરિંગ સંબંધિત કેસમાં દિલ્હીથી ઉદ્યોગપતિ કે.ડી.સિંઘની ધરપકડ કરી છે. 2016માં ઇડીએ કે.ડી.સિંઘની કંપની cheલકમિસ્ટ ઇન્ફ્રા રિયાલિટી લિમિટેડ પર પ્રિવેન્શન ઓફ ઇકોનોમી એક્ટ (પીએમએલએ) હેઠળ કેસ દાખલ કર્યો હતો, બાદમાં ઇડીએ પણ કેડી સિંહ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં તેની ધરપકડ કરવામાં આવી છે. કે.ડી.સિંઘની કંપની પર 1900 કરોડની છેતરપિંડીના આરોપો છે.
એન્ફોર્સમેન્ટ
ડિરેક્ટોરેટે
પીડીએફએલ
હેઠળ
પણ
કેડી
સિંઘની
કંપની
વિરુદ્ધ
2018
માં
કેસ
નોંધ્યો
હતો.
જે
પછી
ઇડીએ
2019
માં
કેડી
સિંઘના
ઠેકાણાઓ
પર
દરોડા
પાડ્યા
હતા
અને
તેમની
સંપત્તિ
પણ
જપ્ત
કરી
હતી.
આ
પછી
તેની
સામે
સતત
કાર્યવાહી
કરવામાં
આવી
રહી
હતી.
કે.ડી.સિંઘ
ઉદ્યોગપતિ
અને
રાજકારણી
છે.
તેઓ
2014માં
તૃણમૂલ
કોંગ્રેસના
કોટાથી
રાજ્યસભા
માટે
ચૂંટાયા
હતા.
જોકે,
તેની
ધરપકડ
પછી,
ટીએમસીએ
કહ્યું
છે
કે
કેડી
સિંહનો
હાલના
સમયમાં
પાર્ટી
સાથે
કોઈ
સંબંધ
નથી.
આ પણ વાંચો: ભાજપના ધારાસભ્ય સંગીત સોમનું મોટું નિવેદન, કહ્યુ - જે મુસ્લિમોને દેશ પર ભરોસો નથી તે પાકિસ્તાન જતા રહે