For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

G-20 ની બેઠકને લઇને સરકાર કરશે સહયોગ:મુખ્યમંત્રી અશોક ગહેલોત

રાજ્સ્થાનમાં જી20 લઇને ઉદ્યોગ અને નાણા મંત્રીઓના બેઠક મળશે જેમા જી20 દેશો ઉપરાંત આમંત્રીત દેશોના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહેશે

|
Google Oneindia Gujarati News

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે શનિવારે મુખ્યમંત્રી નિવાસ સ્થઆે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયુષ ગોયલે મુલાકાત કરી છે. જયપુરમાં આગામી 21 થી 25 ઓગસ્ટ સુધી આયોજિત કરવામાં આવનરા જી-20ના વાણીજ્ય અે નિવેશ મંત્રી સમૂહ બેઠકના સંબંધમાં ચર્ચા કરી હતી. આ અવસરે મુખ્યમંત્રી કહ્યુ કે, જી 20 ના વાણિજ્ય અને નિવેશ મંત્રીસમૂહની બેઠક સમગ્ર દેશ માટે મહત્વની છે . આ દેશ પ્રદેશના વ્યાપક સ્તર પર રોકાણ આવવાની સંભવના છે. તેમણે જણાવ્યુ હતુ કે, જયપુરમાં થનાર બેઠકમાં પૂર્ણ સહયોગ આપવામાં આવશે. ગહેલોતે અધિકારીઓને જી20 વાણીજ્ય અને રોકાણ મંત્રી સમૂહની બેઠક દરમિયાન ઉત્કૃષ્ટ પ્રબંધના નિર્દેશ આપ્યા છે. કેન્દ્રીય વાણીજ્ય અને ઉદ્યોગ મંત્રીએ કહ્યુ છે કે, ઉદયપુરમાં જી20 ની શેરપા બેઠક નુ આયોજની સમગ્ર વિશ્વમાં પ્રશંસા થઇ છેે. તેમણે જણાવ્યુ હતુ કે, ઉદયપુર જી20 શેરપા બેઠક આયોજનના અધ્યન માટે અ્ય રાજ્યોમાં અધિકારીઓના સમૂહ લગાતાર રાજસ્થાન આવી રહ્યા છે. જેથી રાજ્યોમાં થનાર જી 20 બેઠકનું સારુ આયોજન કરી શકાય.

ASHOK
આ દરમિયાન મુખ્ય સચિવ ઉષા શર્મા, ઉમ મુખ્ય સચિવ ઉધ્યોગ એને વાણિજ્ય વીનૂ ગુપ્તા પ્રમુખ શાનસ સચિવ ગૃહ આનંદ કુમાર, પર્યટન વિભાગના પ્રમુખ શાસન સચિવ ગાયત્રી રાઠોડૃ સહતિના કેન્દ્ર અને રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ રહ્યા ઉપસ્થિત તમને જણાવી દઇએ કે, આગામી 21 થી 25 ઓગસ્ટ સઉધી જી 20 ના વાણિજ્યક અને નિવેશ મંત્રી સમૂહની બેઠક આયોજન કરવામાં આવી રહ્યુ છે. આ બેઠકમાં આર્જેન્ટીના, ઓસ્ટ્રેલિયા, બ્રાજિલ, કનાડા, ચીન , ફ્રાસ, જર્મની, ઇંડોનેશિયા, ઇટલી, જાપાન, કોરિયા ગમરાજ્ય, રૂસ, મેક્સિકો, સાઉદી અરબ, દક્ષિણ આફ્રિકા, તૂર્કિ, યૂનાઇટેડ કિંગ્ડમ, અમેરિકા, યૂરોપીયન યૂનિયન, સ્પેન, સહિત કુલ 21 સભ્યો દેશ, મસ્ર, નેધરલેન્ડ, સિંગાપુર, મોરેશસ, સંયુક્ત અરબ અમિતર, આસિયાન, આફ્રિકાન યૂનિયન, સહિત 11 આમંત્રીત દેશો અે ક્ષેત્રીય સમૂહતથા વિશ્વ બેન્ક, વિશ્વ વ્યપાર સંગઠ, આંતરરાષ્ટરીય મુદ્રા કોષ, એશિયાઇ વિકાસ બેક, જેવા વાણિજ્ય અને ઉદ્યોગ ક્ષેત્રના કલ 9 પ્રતિષ્ઠિત આંતરરાષ્ટીય સંગઠનો સહિત કુલ 41 પ્રતિભાગી સામેલ થશે.
English summary
G-20 meeting will be held in Rajasthan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X