For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જો આપ FB પર સતત ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલતા હોવ તો સાવધાન!

|
Google Oneindia Gujarati News

facebook
ભોપાલ, 26 એપ્રિલ: મદદનીશ જાહેર કાર્યવાહી અધિકારીઓએ પોલીસ જવાનોને જાણકારી આપી કે જો કોઇ ફેસબુક પર મહિલાને સતત ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલે છે તો તેને ગૂનો માનવામાં આવશે. આ અંગેની ફરિયાદને પોલીસ નજરઅંદાજ ના કરી શકે. અને જો પોલીસ ફરિયાદને નજરઅંદાજ કરે છે તો તેને પણ દોષી માનીને આરોપી બનાવી શકાય છે.

કાનૂનમાં થયેલા નવા સંશોધન પર શનિવારે પોલીસ કંટ્રોલ રૂમમાં ઓફિસરોની ક્લાસ લગાવી ગઇ હતી. આ દરમિયાન ઘણા સંશોધનોથી ઓફિસરો અજાણ હતા. મદદનીશ જાહેર કાર્યવાહી અધિકારીઓએ કાનૂનના નવા સંશોધનોની જાણકારી આપતા જણાવ્યું કે આમા સમાજને પણ જોડવામાં આવ્યું છે.

ઘણા મામલામાં સામે આવ્યું છે કે વ્યક્તિ ઘટના દેખ્યા બાદ મૂકદર્શક બની રહે છે. સંશોધનોમાં આવા વ્યક્તિની સામે પણ કાર્યવાહી કરવાનમા સંબંધમાં કાનૂન બનાવવામાં આવ્યો છે. બાળકોના શારિરીક શોષણના મામલામાં જો કોઇ વ્યક્તિ જાણકારી હોવા છતા પોલીસને માહિતગાર નતી કરતો તો, તે ધારા 21ની ભંગની શ્રેણીમાં આવશે. જો કોઇ સૂચના આપે છે અને તેને પોલીસ નોંધતી નથી તો તેને પણ એ જ શ્રેણીનો મામલો માનવામાં આવશે.

English summary
If you sending friend request often, you are doing crime.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X