For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જમ્મુ-કાશ્મીર : કુલગામના મુનંદમાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં એક આતંકવાદી ઠાર

જમ્મુ-કાશ્મીરના કુલગામના મુનંદમાં 25 જુલાઈની સવારથી સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. જમ્મુ-કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર મુનંદમાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં એક આતંકીને ઠાર કરવામાં આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરના કુલગામના મુનંદમાં 25 જુલાઈની સવારથી સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. જમ્મુ-કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર મુનંદમાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં એક આતંકીને ઠાર કરવામાં આવ્યો છે.

હાલ પોલીસ અને સુરક્ષાકર્મીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. હજૂ સુધી મૃતક આતંકવાદીની ઓળખ થઈ શકી નથી. આ સાથે આસપાસના વિસ્તારમાં એક એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Jammu Kashmir encounter

પોલીસ અને સેનાની સંયુક્ત ટીમ દ્વારા મુનંદ વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો

પોલીસ અને સેનાની સંયુક્ત ટીમ દ્વારા મુનંદ વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે. ગુપ્તચર વિભાગ દ્વારા પોલીસ અને સુરક્ષા દળોને આ વિસ્તારમાં આતંકવાદીઓ છૂપાયા હોવાની માહિતી આપવામાં આવી હતી. પોલીસ અને સેનાની સંયુક્ત ટીમે ઇનપુટ્સ મેળવ્યા બાદ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જે દરમિયાન આતંકવાદીઓ છૂપાયેલા તે સ્થળે સુરક્ષા દળ અને આતંકવાદીઓ વચ્ચો ગોળીબાર શરૂ થયો હતો.

પોલીસ અને સુરક્ષા દળોની સંયુક્ત ટીમ દ્વારા સર્ચ ઓપરેશન શરૂ

શનિવાર (24 જુલાઇ)ના રોજ બાંદીપોરાના શોકબાબા સુમલર-અરાગામના જંગલ વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદી વચ્ચે થયેલા એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ વિસ્તારમાં પણ પોલીસ અને સુરક્ષા દળોની સંયુક્ત ટીમ દ્વારા સર્ચ ઓપરેશન શરૂ હાથ ધરવામાં આવ્યું હતું.

English summary
An encounter is going on between security forces and terrorists since the morning of today (Sunday 25 July) in Munad, Kulgam, Jammu and Kashmir. According to the Jammu and Kashmir Police, one terrorist has been killed in the ongoing encounter in Munad. Police and security personnel are present at the spot and the operation is on. The slain terrorist is yet to be identified. His search is on and an alert has been issued nearby. The Jammu and Kashmir Police has said that it is currently waiting for more updates in the matter.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X