For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીએ દિલ્હીના વિદ્યાર્થીઓને ભણાવ્યા વિકાસના પાઠ, જુઓ વીડિયો

|
Google Oneindia Gujarati News

narendra modi
નવી દિલ્હી, 6 ફેબ્રુઆરી: ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આજે દિલ્હી પ્રવાસ પર ગયા છે. અત્રે તેમણે દેશના પ્રધાનમંત્રી મનમોહનસિંહ સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ હવે તેઓ દિલ્હી યુનિવર્સિટીની શ્રીરામ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓને વિકાસલક્ષી વિવિધ મુદ્દાઓ થકી અવગત કરાવ્યા હતા. નાનામોટા વિરોધની વચ્ચે નરેન્દ્ર મોદી શ્રીરામ કોલેજના વિદ્યાર્થીઓને સંબોધ્યા હતા. મોદીની સ્પિચને વનઇન્ડિયાએ આપને લાઇવ બતાવી હતી અહી તમે મોદીની સ્પિચને વીડિયો રેકોર્ડમાં સાંભળી શકો છો.

આ પહેલા નરેન્દ્ર મોદી સવારે પ્રધાનમંત્રી મનમોહનસિંહ સાથે મુલાકાત કરવા માટે તેમના નિવાસ સ્થાને પહોંચી ગયા હતા. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર મોદી અને મનમોહનસિંહ વચ્ચે 40 મીનીટ સુધી આ મુલાકાત ચાલી હતી. નરેન્દ્ર મોદીની પ્રધાનમંત્રી સાથેની આ સંયોજક મુલાકાત છે, જેનો કોઇ રાજકિય એજન્ડા નથી પરંતુ તેઓ આ મુલાકાત દરમિયાન ગુજરાતના આર્થિક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.

English summary
Shri Modi to address youngsters at Delhi’s prestigious SRCC.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X