For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

24 કલાકમાં કેરળ પહોંચશે મૉનસૂન, હવામાન વિભાગનું રાજ્યમાં Orange Alert

24 કલાકમાં કેરળ પહોંચશે મૉનસૂન, હવામાન વિભાગનું રાજ્યમાં Orange Alert

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ 8 જૂને કેરળમાં મૉનસૂન પહોંચશે પરંતુ તેની પહેલા રાજ્યમાં ભયંકર ગરમીને પગલે ઓરેન્જ અલર્ટ જાહેર કરી દીધું છે, હવામાન વિભાગ તરફથી કહેવામાં આવ્યું છે કે કોલ્લમ અને અલાપ્પુઝા જલ્લામાં ઓરેન્જ અલ્ટ જાહેર છે, વિભાગનું કહેવું છે કે મૉનસૂનને કારણે કેરળ અને કર્ણાટકના અંદરના ભાગમાં સારો વરસાદ થશે અને લોકોને ગરમીથી રાહત મળશે પરંતુ સ્કાઈ મેટ મુજબ આ વખતે મૉનસૂન કમજોર રહેશે અને આ વર્ષે મૉનસૂનના પહેલા વરસાદમાં દુષ્કાળ પડવાની આશંકા 15 ટકા રહી છે અને સામાન્યથી ઓછો વરસાદ થવાની આશંકા 55 ટકા છે.

રંગોના માધ્યમથી લોકોને અલર્ટ કરવાની કોશિશ

રંગોના માધ્યમથી લોકોને અલર્ટ કરવાની કોશિશ

હવામાન ખાતું રંગોના માધ્યમથી લોકોને અલર્ટ કરવાની કોશિશ કરે છે, ખાસ કરીને ભીષણ ગરમી, ઠંડી લહેર, મૉનસૂન અથવા ચક્રવાતી તોફાન વગેરે વિશે જાણકારી આપવા માટે કલર અલર્ટનો ઉપયોગ કરવામાં આવે છે, આ ચાર પ્રકારનું હોય છે, ગ્રીન, યેલો, ઓરેન્જ અને રેડ.

અલર્ટ માત્ર વૉચ સિગ્નલ

અલર્ટ માત્ર વૉચ સિગ્નલ

ગ્રીન અલર્ટ- વિભાગ સૌથી પહેલા ગ્રીન અલર્ટ જાહેર કરે છે જેનો મતલબ કે હવામાન સામાન્ય રહેશે, ખતરાની કોઈ સંભાવના નથી.

યેલો અલર્ટ- યેલો અલર્ટ અંતર્ગત લોકોને સચેત રહેવા માટે અલર્ટ કરવામાં આવે છે, આ અલર્ માત્ર વૉચ સિગ્નલ છે.

લોકો રહે સાવધાન

લોકો રહે સાવધાન

ઓરેન્જ અલર્ટ- જેમ જેમ મોસમનો ખતરો ખરાબ થતો જાય છે એયો અલર્ટને અપડેટ કરી ઓરેન્જ કરી દેવામાં આવે છે, જેમાં લોકોને આમ-તેમ ફરવા સાવધાની રાખવા કેવામાં આવે છે.

રેડ અલર્ટ- જ્યારે વાતાવરણ ખતરનાક સ્તર પર પહોંચી જાય છે અને ભારે નુકસાન થવાની આશંકા હોય છે તો રેડ અલર્ટ જાહેર કરવામાં આવે છે.

આજે અહીં પણ વરસાદ થશે

આજે અહીં પણ વરસાદ થશે

ભારતીય હવામાન ખાતાએ શુક્રવારે એલાન કર્યું છે કે આજે ઉત્તરપૂર્વી રાજ્યો નાગાલેન્ડ, પણિપુર, મિઝોરમ અને ત્રિપુરાના વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત ગંગાના તટ વાળા પશ્ચિમ બંગાળ, કર્ણાટકના અંદરના ક્ષેત્રો, આસામ અને મેઘાલયમાં ભારે વરસાદ થવાની આશંકા છે, એટલું જ નહિ વિબાગ મુજબ છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને તમિલનાડુના અંદરના વિસ્તાર, પોંડીચેરી અને કરાયકલમાં આજે ધૂળની આંધી સાથે વિજળીના કડાકા થઈ શકે છે.

કેરળથી તામિલનાડુ-કર્ણાટક પહોંચી શકે છે નિપાહ વાયરસ, એલર્ટ જાહેર કેરળથી તામિલનાડુ-કર્ણાટક પહોંચી શકે છે નિપાહ વાયરસ, એલર્ટ જાહેર

English summary
monsoon will arrive Kerala within 24 hours, orange alert for state
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X