For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'વન ઇન્ડિયા' ને મળ્યો 'ડિલૉઇટ ટેક્નોલોજી ફાસ્ટ 50 એવોર્ડ'

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

oneindia
બેંગ્લોર, 23 ઑક્ટૉબર: ભારતની 6 ભાષાઓમાં માહિતી પુરી પાડનાર 'વન ઇન્ડિયા' ઓનર કંપની 'ગ્રેનિયમ ઇન્ફોરમેશન ટેક્નોલેજીજ' ને 'ડિલૉઇટ ટેક્નોલોજી ફાસ્ટ 50 એવોર્ડ' પ્રદાન કરવામાં આવ્યો છે. ગેનિયમ, 'ક્લિક ડૉટ ઇન' અને અન્ય ઔદ્યોગિક એકમોની કંપની છે. એવોર્ડ જાહેરાત બેંગ્લોર શહેરમાં 19 ઑક્ટોબરે કરવામાં આવી હતી.

ગત ત્રણ વર્ષોમાં કંપનીએ કરેલી પ્રગતિ માટે આ એવોર્ડ પ્રદાન કરવામાં આવ્યો છે. આ અવસરે કંપનીના સંસ્થાપક અને મેનેજીંગ ડાયરેક્ટર બીજી મહેશે હક્યું હતું કે 'અમે ભારતીય ભાષાઓમાં માહિતી પુરી પાડવા માટે ખૂબ જ સારા પ્રયત્નો કર્યા છે જેના કારણે અમને આ ઓખળ મળી છે. પરંતુ બીજી 49 કંપનીઓના પ્રદર્શન જોતાં એમ લાગે છે કે હજુ અમારે ઘણું બધુ મેળવવાનું છે. અમે તાજેતરમાં જ ગુજરાતી ભાષામાં પોર્ટલ લોન્ચ કર્યું છે.

કાર્યક્રમન મુખ્ય અતિથિ ફનીશ મૂર્થીએ કહ્યું હતું કે કંપનીઓને હંમેશા મોટું લક્ષ્ય નક્કી કરવું જોઇએ અને તેના માટે સાવધાની પૂર્વક સાથીઓની પસંદગી કરવી જોઇએ. ગ્રેનિયમ સિવાય આ એવોર્ડ જીતનારી કંપનીઓમાં રિચાર્જઇટનાઉ ડૉટ કોમ, કોકબસ ટેક્નોલોજીજ પ્રાઇવેટ લિમિટેડ, રેડબસ, પે પ્વાઇંટ, કેપિટેલ્વિયા ગ્લોબલ રિસર્ચ, ઇન્ડિયાઆઇડિયા ડૉટ કોમ, વાઇલ્ડનેટ ટેક્નોલોજીજ પ્રાઇવેટ લિમિટેડ, મૈટ્રીમોની ડૉટ કોમ પ્રાઇવેટ લિમિટેડ છે.

English summary
Oneindia won the Deloitee Technology Fast 50 India 2012 award at a function in Bangalore.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X