For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નિહાળો સુંદર અને રમણિય પોન્ડેચરીનો નજારો

By Super
|
Google Oneindia Gujarati News

આધિકારિક રીતે 2006થી પુડુચેરીના નામથી જાણીતું થયેલુ પોન્ડેચરી, આ જ નામના પ્રસિદ્ધ સંઘ ક્ષેત્રની રાજધાની છે. આ શહેર અને ક્ષેત્ર, બન્ને જ ફ્રેન્ચ ઉપનિશદથી પ્રાપ્ત વિરાસતથ સમૃદ્ધ છે, જેનો આ ક્ષેત્રની અદ્વિતિય સંસ્કૃતિ અને વિરાસતમાં મહત્વપૂર્ણ યોગદાન છે. પોન્ડેચરીનો સંઘ ક્ષેત્ર ત્રણ ભારતીય રાજ્યોમાં ફેલાયેલ ચાર તટીય ક્ષેત્રોથી બનેલું છે. યામન(આંધ્રપ્રદેશ), પોન્ડેચરી શહેર, કરાઇકલ(બન્ને તમિળનાડુના પૂર્વ સમુદ્રતટ પર સ્થિત) અને માહે(કેરળના પશ્ચિમી તટ પાસે સ્થિત છે.

બંગાળની ખાડીના કોરોમંડલ તટ પર સ્થિત, પોન્ડેચરી શહેર, ચેન્નાઇથી 162 કિમી દૂર છે. આ ક્ષેત્ર ફ્રાન્સીસી શાસનને આધિન હતુ અને 1670થી 1954 સુધી એક પ્રમુખ ફ્રાન્સીસી ઉપનિવેશ હતુ. ફ્રાન્સીસીઓએ પોન્ડેચરીમાં લગભગ ત્રણ સદી સુધી નિર્બાઘ શાસન કર્યું અને શહેરમાં સૌથી સારી સંસ્કૃતિ અને વાસ્તુકળાના રૂપમાં એક મહાન વિરાસત છોડીને ગયા.

યાત્રાના વિવિધ અનુભવ લેવાની ઇચ્છા રાખનારા યાત્રીઓ માટે પોન્ડેચરી એક ઉત્કૃષ્ઠ સ્થાન છે. આ શહેરમાં ચાર સારા તટ છે.પ્રોમનેડ તટ, પેરાડાઇઝ તટ, સેરેનિટી તટ અને આરોવિલે તટ જ્યાં આવનારા યાત્રીઓની રજાઓના એક નવો અનુભવ પ્રદાન કરે છે. આ સ્થાને એક અન્ય પ્રમુખ આકર્ષણ, શ્રી અરબિંદો આશ્રમ, ભારતનું પ્રસિદ્ધ આશ્રમ અને યોગ કેન્દ્ર છે.

પ્રાતઃકાળના શહેરના નામથી પણ પ્રસિદ્ધ આરોવિલે શહેર પોતાની અદ્વિતીય સંસ્કૃતિ, વિરાસત રૂપી સ્મારક અને વાસ્તુકળાથી પર્યટકોને આકર્ષિત કરે છે. પોન્ડેચરીમાં અનેક સ્મારક તથા મૂર્તિઓ છે, જેમ કે ગાંધીજીની મૂર્તિ, માતૃમંદિર, ફ્રાન્સીસી યુદ્ધ સ્મારક, જોસફ ફ્રેકોઅસ ડુપ્લીક્સની મૂર્તિ તથા ગૂબર્ટ માર્ગ પર સ્થિત સંગેમરમરથી બનેલી આર્ક કે જોનની મૂર્તિ. આ શહેરના અન્ય આકર્ષણ છે, પોન્ડેચરી સંગ્રહાલય, જવાહર રમકડા સંગ્રહાલય, બોટનિકલ ગાર્ડન, ઓસટેરી વેન્ટલેન્ડ, ભારથિદસન સંગ્રહાલય તથા રાષ્ટ્રીય પાર્ક, અરિકામેડુ, રાજ નિવાસ.

આ શહેરમાં ધાર્મિક સ્થાનોનું એક રોચક મિશ્રણ છે, જેમાં ચર્ચ અને હિન્દુ મંદિર સંમિલિત છે. પોન્ડેચરીનું સૌથી વધુ પસંદ કરવામાં આવતું ધાર્મિક સ્થળ છે, એગલાઇસ ધિ નોત્રે દેસ એન્જલસ, ધ ચર્ચ ઓફ સૈક્રેડ હાર્ટ ઓફ જીસસ, ધિ કૈથેડ્રલ ઓફ અવર લેડી ઓફ ઇમ્મેક્યૂલેટ કોનસેપ્શન, શ્રી મનાકુલા વિનયાગર મંદિર, વરદરાજા પેરુમલ મંદિર તથા કન્નિગા પરમેશ્વરી મંદિર.

English summary
Pondicherry, officially known as Puducherry since 2006, is the capital city of the union territory known by the same name.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X