For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

39 નવી સ્પેશિયલ ટ્રેન શરૂ થશે, રેલવે બોર્ડે મંજૂરી આપી દીધી

39 નવી સ્પેશિયલ ટ્રેન શરૂ થશે, રેલવે બોર્ડે મંજૂરી આપી દીધી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ રેલવે બોર્ડે આજે વધારાની 39 સ્પેશિયલ ટ્રેન માટે ઝોનને મંજૂરી આપી દીધી છે. જેમાં મોટાભાગની ટ્રેન એસી એક્સપ્રેસ, દુરંતો, રાજધાની અને શતાબ્દી શ્રેણીની છે. 18 એક્સપ્રેસ અને ચાર ડબલ ડેકર ટ્રેન પણ હશે. બોર્ડ તરફથી વિવિધ ઝોનને આ મંજૂરી આપવામા ંઆવી છે. આ 18 એડિશનલ ટ્રેનના સંચાલનની તારીખોને લઈ હજી સરકારે એલાન નથી કર્યું. રેલવે મંત્રાલયે કહ્યું કે આ ટ્રેનોને જલદી જ સુવિધાજનક તારીખ પર આ વિશેષ સુવિધાઓ તરીકે શરૂ કરી દેવામાં આવશે.

train

રેલવે બોર્ડે જે ટ્રેનોને મંજૂરી આપી છે તેમાંથી 5 ટ્રેન દિલ્હીથી ચાલશે. આ ઉપારંત 15 ટ્રેન અઠવાડિયામાં એકવાર, 6 ટ્રેન અઠવાડિયામાં 2 વાર અને 4 ટ્રેન અઠવાડિયામાં ત્રણવાર ચાલશે. સાત ટ્રેન એવી છે જે દરરોજ દોડશે.

English summary
railway board approved 39 additional trains
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X