For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રિલાયન્સ જિયોનું કેનેક્શન લઈને ફસાઈ તો નથી ગયા ને તમે?

|
Google Oneindia Gujarati News

આજકાલ દરેક વ્યક્તિના મોઢા પર એક જ નામ છે અને તે છે રિલાયન્સ જીયો. મુકેશ અંબાણીએ એજીએમ કાર્યલયથી રિલાયન્સ જીયોના ફાયદોઓ વિષે લોકોને જાણકારી આપી હતી. જીયોના ગ્રાહકો માટે તમામ કોલ્સ સંપૂર્ણ પણે મફત રહેશે. જીયોના ગ્રાહકોને વાઇસ કોલ માટે પૈસા આપવાની જરૂર નહીં પડે.

reliance jio

રિલાયન્સ જિયો લોન્ચ થવાની સાથે જ બીજી ટેલિકોમ કંપનીઓની ઊંગ ઉડી ગયી છે. રિલાયન્સ જિયોનો મુકાબલો કરવા માટે તેમને હવે બીજો રસ્તો અપનાવ્યો છે. બીજી કંપનીઓ રિલાયન્સ જિયો નેટવર્કની કોલ પોતાના નેટવર્ક પર કનેક્ટ કરવા માટે વધારે પૈસાની માંગ કરી રહી છે.

reliance jio

નિયમ મુજબ ઇન્ટરકનેક્ટ યુઝર ચાર્જ 14 પૈસા પ્રતિમિનિટ છે. કંપનીઓએ વધારે પૈસાની માંગ ત્યારે કરી જયારે રિલાયન્સ જિયોએ આરોપ લગાવ્યો કે જિયો નેટવર્કની કોલ બીજા નેટવર્ક પર કનેક્ટ નથી થઇ રહી.

reliance jio

રિલાયન્સ જિયોએ બીજી કંપનીઓ પર ટેલિકોમ લાઇસન્સની શરતોનું પાલન ના કરવાનો પણ આરોપ લગાવ્યો છે. રિલાયન્સ જિયોની પ્રતિસ્પર્ધી કંપનીએ બેઠક બોલાવી અને તેમાં પોતાની માંગ રજુ કરી.

reliance jio

બીજી કંપનીઓએ કહ્યું કે તેઓ રિલાયન્સ જિયોની કોલ કનેક્ટ કરી શકે છે. પરંતુ ફ્રી વોઇસ કોલિંગને કારણે જિયોની કોલમાં ખુબ જ વધારે થયો છે. જેના કારણે તેમના ઓપેરશનમાં મુશ્કેલી આવી રહી છે અને તેમના પર આર્થિક બોજો વધી રહ્યો છે.

reliance jio

મળતી માહિતી મુજબ બીજા ટેલિકોમ ઓપેરટરે કહ્યું કે રિલાયન્સ જિયોના કારણે આઉટગોઈંગ કોલ્સનો ફલૉ વધી રહ્યો છે. જેના કારણે તેમના નેટવર્કમાં મુશ્કિલો આવી રહી છે. તેના માટે વધારે પૈસા વધારવાની જરૂર છે. આપણે જણાવી દઈએ કે રેટ વધારવાનો અધિકાર ટ્રાઇ પાસે છે. આ સંબંધમાં સુજાવ પત્ર પણ સામે લાવવામાં આવ્યું છે.

reliance jio
English summary
Rival telecom operators denies to connect reliance jio calls demands higher fee. Reliance goes to TRAI.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X