For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ છે ભારતીય રાજકારણના ધનિક નેતાઓ

|
Google Oneindia Gujarati News

એ વાતથી આપણે સૌ માહિતગાર છીએ કે રાજકારણમાં જોડાયેલી વ્યક્તિ આર્થિક રીતે શિખર પર ચઢી જતી હોય છે. કેટલાક રાજકારણીઓ ઉદ્યોગ ક્ષેત્રે ઝંપલાવીને તો કેટલાક રાજકારણીઓ ભ્રષ્ટાચારનો માર્ગ અપનાવીને પોતાની તિજોરીઓ ભરતા હોય છે. ત્યારે આજે અહી એવા જ કટેલાક રાજકારણીઓની સંપત્તિ અંગે આછેરી માહિતી આપવામાં આવી છે, કે જેઓ અન્ય રાજકારણીઓની સરખામણીએ આર્થિક રીતે સધ્ધર છે. જેમાં કેટલાક ફિલ્મ ક્ષેત્રે તો કેટલાક ઉદ્ધોગ ક્ષેત્રે જોડાયેલા છે.

આ યાદીમાં વિજય માલ્યા, જયા બચ્ચન, સત્યનારાયણ ચૌધરી, અભિષેક સંઘવી સહિતના નામો છે. આ નામો એવા છે કે જેમણે પોતાના ક્ષેત્રોમાં સફળતા સર કર્યા બાદ રાજકારણ ક્ષેત્રે પણ પોતાની કારકિર્દી બનાવવામાં સફળ નીવડ્યા હતા. તો ચાલો તસવીરોના માધ્યમથી આવા જ કેટલાક નેતાઓ અને તેમની કુલ સંપત્તિ અંગે માહિતી મેળવીએ.

આ છે ભારતીય રાજકારણના ધનિક નેતાઓ

આ છે ભારતીય રાજકારણના ધનિક નેતાઓ

અનિલ એચ લાડ

અનિલ એચ લાડને કોંગ્રેસ દ્વારા રાજ્યસભામાં કર્ણાટક તરફથી સાંસદ તરીકે રિપ્રેઝન્ટ કરવામાં આવ્યા હતા. તેમની કૂલ સંપત્તિ 179 હોવાનું તેમણે જણાવ્યું હતું.

આ છે ભારતીય રાજકારણના ધનિક નેતાઓ

આ છે ભારતીય રાજકારણના ધનિક નેતાઓ

નામા નાગેશ્વર રાવ

નામા નાગેશ્વર રાવ તેલુગુદેશમ પાર્ટીના નેતા અને સાંસદ છે, તેમણે તેમની કુલ સંપત્તિ 174 કરોડ રૂપિયા દર્શાવી હતી.

આ છે ભારતીય રાજકારણના ધનિક નેતાઓ

આ છે ભારતીય રાજકારણના ધનિક નેતાઓ

સત્યનારાયણ ચૌધરી

સત્યનારાયણ ચૌધરી સુજાના ગ્રુપ ઓફ કંપનીના ચેરમેન અને પ્રિન્સિપાલ ફાઉન્ડર અને રાજકારણી છે. 2010માં તેલેગુ દેશમ પાર્ટી દ્વારા તેમને રાજ્યસભામાં રિપ્રેઝન્ટ કરવામાં આવ્યા હતા. તેમણે તેમની કુલ સંપત્તિ 190 કરોડ દર્શાવી હતી.

આ છે ભારતીય રાજકારણના ધનિક નેતાઓ

આ છે ભારતીય રાજકારણના ધનિક નેતાઓ

તકમ ટાગર

તકમ ટાગર અરુણાચલ પ્રદેશની પિપ્લસ પાર્ટીના નેતા છે. તેમણે તેમની કુલ સંપત્તિ 209 કરોડ દર્શાવી હતી

આ છે ભારતીય રાજકારણના ધનિક નેતાઓ

આ છે ભારતીય રાજકારણના ધનિક નેતાઓ

અભિષેક સંઘવી

અભિષેક સંઘવી રાજસ્થાનથી રાજ્યસભામાં સાંસદ છે. તેઓ કોંગ્રેસના પ્રવક્તા પણ રહી ચૂક્યા છે. તેમની કુલ સંપત્તિ 226 કરોડ છે.

આ છે ભારતીય રાજકારણના ધનિક નેતાઓ

આ છે ભારતીય રાજકારણના ધનિક નેતાઓ

સુબ્બરામી રેડ્ડી

સુબ્બરામી રેડ્ડી આંધ્ર પ્રદેશમાંથી રાજ્ય સભાના સભ્ય છે અને જાણીતા ઉદ્યોગપતિ છે. તેમની કુલ સંપત્તિ 258 કરોડ છે.

આ છે ભારતીય રાજકારણના ધનિક નેતાઓ

આ છે ભારતીય રાજકારણના ધનિક નેતાઓ

જગમોહન રેડ્ડી

જગમોહન રેડ્ડી કડપાના સાંસદ છે અને તેમની કુલ સંપત્તિ 446 કરોડ છે.

આ છે ભારતીય રાજકારણના ધનિક નેતાઓ

આ છે ભારતીય રાજકારણના ધનિક નેતાઓ

જયા બચ્ચન

જયા બચ્ચન જાણીતા અભિનેત્રી અને રાજ્યસભામાં સમાજવાદી પાર્ટીના સાંસદ છે. તેમણે તેમની કુલ સંપત્તિ 484 કરોડ છે.

આ છે ભારતીય રાજકારણના ધનિક નેતાઓ

આ છે ભારતીય રાજકારણના ધનિક નેતાઓ

વિજય માલ્યા

વિજય માલ્યા એક ઉદ્યોગપતિ અને રાજ્યસભાના સભ્ય છે. તેમણે તેમની કુલ સંપત્તિ 615 કરોડ રૂપિયા દર્શાવી છે.

આ છે ભારતીય રાજકારણના ધનિક નેતાઓ

આ છે ભારતીય રાજકારણના ધનિક નેતાઓ

મહેન્દ્ર પ્રસાદ

મહેન્દ્ર પ્રસાદ રાજ્યસભામાં બિહારથી જેડીયુના સાંસદ છે અને તેમની કુલ સંપત્તિ 692 કરોડ રૂપિયા છે.

English summary
here the list of Wealthiest leaders of indian politics.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X