યુપીએ સરકાર પર બની રહેશે માયાવતીની માયા

માયાવતીએ જણાવ્યુ કે બીએસપી અને યુપીએ વચ્ચે કેટલાક મુદ્દાઓ પર મતભેદ છે પરંતુ તેમની પાર્ટી કેન્દ્રને પોતાનું સમર્થન જારી રાખશે. માયાએ જણાવ્યું કે બસપા 2004થી જ યુપીએને બાહરથી સમર્થન આપી રહી છે.
બસપા પ્રમુખે જણાવ્યું કે યુપીએ સમર્થન પરતનો અર્થ છે સાંપ્રદાયિક તાકતોને તક આપવી અને તેમની પાર્ટી એવું નથી ઇચ્છતી. તેમણે જણાવ્યું કે પ્રમોશનમાં રિઝર્વેશન વિધેયક સંસદમાં પેન્ડીંગ છે અને તેમની પાર્ટી લાંબા સમયથી તેને પસાર કરાવવાની માંગ કરી રહી છે.












Click it and Unblock the Notifications
