For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો કેજરીવાલની સાથે સાથે કોણ બન્યું 'ઇન્ડિયન ઓફ ધ યર 2013'

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 21 ડિસેમ્બર: સીએનએન-આઇબીએન ઇન્ડિયન ઓફ ધ યર 2013નું સમ્માન ગઇકાલે સાંજે આપવામાં આવ્યું. આમ આદમી પાર્ટી થકી રાજકારણમાં શાનદાર શરૂઆત કરનાર અરવિંદ કેજરીવાલને સીએનએન-આઇબીએન તરફથી રાજનૈતિક શ્રેણીમાં ઇન્ડિયન ઓફ ધ યર સમ્માનથી નવાજવામાં આવ્યા છે.

જ્યારે લક્ષ્મીના એનજીએ 'ટીમ સ્ટોપ એસિડ એટેક્સ'ને ઇન્ડિયન ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવી. એસિડ હુમલાની વિરુદ્ધ અભિયાન ચલાવનાર લક્ષ્મી પોતે એસિડ હુમલાની શિકાર રહી છે. જ્યારે રમતમાં બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુને આ સમ્માન મળ્યું, વ્યાપાર જગતમાં ઓટોના એમડી રાજીવ બજાજને આ સમ્માન આપવામાં આવ્યું.

ઉત્તરાખંડમાં આવેલા પૂર અને કૂદરતી આફત દરમિયાન બચાવ કાર્યોમાં શાનદાર કાર્ય કરવા માટે ITBP- NDRFની ટીમને સ્પેશિયલ એચિવમેન્ટ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા. સ્ટેન્ડ અપ કોમેડિયન કપિલ શર્માને એન્ટરટેઇનમેન્ટની શ્રેણીમાં ઇન્ડિયન ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવ્યા. જ્યારે એક વર્ષમાં 100 કરોડથી પણ વધારે બિઝનેસ કરનાર 4 હિટ ફિલ્મોની અભિનેત્રી દીપિકા પાદુકોણને સ્પેશિયલ એચિવમેન્ટ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે.

જ્યારે આઉટસ્ટેન્ડિંગ એચિવમેન્ટ એવોર્ડ ટેનિસ ખેલેડી લિએન્ડર પેસ અને સચિન તેંડુલકરના ગુરુ રમાકાંત આચરેકરને મળ્યો. જ્યારે મહિલા સુરક્ષા માટે કાયદાઓમાં મહત્વના પરિવર્તન માટે સ્વ. જસ્ટિસ જેએસ વર્માને લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો છે.

રાજકારણ ક્ષેત્રે: અરવિંદ કેજરીવાલ

રાજકારણ ક્ષેત્રે: અરવિંદ કેજરીવાલ

આમ આદમી પાર્ટી થકી રાજકારણમાં શાનદાર શરૂઆત કરનાર અરવિંદ કેજરીવાલને સીએનએન-આઇબીએન તરફથી રાજનૈતિક શ્રેણીમાં ઇન્ડિયન ઓફ ધ યર સમ્માનથી નવાજવામાં આવ્યા છે.

'ટીમ સ્ટોપ એસિડ એટેક્સ'

'ટીમ સ્ટોપ એસિડ એટેક્સ'

લક્ષ્મીના એનજીઓ 'ટીમ સ્ટોપ એસિડ એટેક્સ'ને ઇન્ડિયન ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવી. એસિડ હુમલાની વિરુદ્ધ અભિયાન ચલાવનાર લક્ષ્મી પોતે એસિડ હુમલાની શિકાર રહી છે.

રમતગમત ક્ષેત્રે: પીવી સિંધુ

રમતગમત ક્ષેત્રે: પીવી સિંધુ

રમતમાં બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુને આ સમ્માન મળ્યું, વ્યાપાર જગતમાં ઓટોના એમડી રાજીવ બજાજને આ સમ્માન આપવામાં આવ્યું.

લિએન્ડર પેસ અને રમાકાંત આચરેકર

લિએન્ડર પેસ અને રમાકાંત આચરેકર

આઉટસ્ટેન્ડિંગ એચિવમેન્ટ એવોર્ડ ટેનિસ ખેલેડી લિએન્ડર પેસ અને સચિન તેંડુલકરના ગુરુ રમાકાંત આચરેકરને મળ્યો.

સ્વ. જસ્ટિસ જેએસ વર્માને લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડ

સ્વ. જસ્ટિસ જેએસ વર્માને લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડ

મહિલા સુરક્ષા માટે કાયદાઓમાં મહત્વના પરિવર્તન માટે સ્વ. જસ્ટિસ જેએસ વર્માને લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો છે.

પબ્લિક સર્વિસ: ITBP- NDRFની ટીમને

પબ્લિક સર્વિસ: ITBP- NDRFની ટીમને

ઉત્તરાખંડમાં આવેલા પૂર અને કૂદરતી આફત દરમિયાન બચાવ કાર્યોમાં શાનદાર કાર્ય કરવા માટે ITBP- NDRFની ટીમને સ્પેશિયલ એચિવમેન્ટ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા.

મનોરંજન ક્ષેત્રે: કપિલ શર્મા

મનોરંજન ક્ષેત્રે: કપિલ શર્મા

સ્ટેન્ડ અપ કોમેડિયન કપિલ શર્માને એન્ટરટેઇનમેન્ટની શ્રેણીમાં ઇન્ડિયન ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવ્યા.

દીપિકા પાદુકોણેને સ્પેશિયલ એચિવમેન્ટ એવોર્ડ

દીપિકા પાદુકોણેને સ્પેશિયલ એચિવમેન્ટ એવોર્ડ

એક વર્ષમાં 100 કરોડથી પણ વધારે બિઝનેસ કરનાર 4 હિટ ફિલ્મોની અભિનેત્રી દીપિકા પાદુકોણને સ્પેશિયલ એચિવમેન્ટ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે.

English summary
Stop Acid Attacks is Indian of the Year, Arvind Kejriwal wins for politics.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X