પ્લૂટોમાં હોઇ શકે છે વધુ 10 અજ્ઞાત ચંદ્રમા

આ પ્રારંભિક જાણકારીથી નાસાના 'ન્યૂ હોરાઇજન' મિશનની યોજના બનાવી રહેલી ટીમ માટે જીવન વધુ કઠિન થઇ શકે છે. નાસાના આ દળે વર્ષ 2015માં પ્લૂટો અંગે પહેલીવાર નજીકથી જાણકારી મેળવવાની યોજના બનાવી છે.
અધિકારીઓએ કહ્યું કે પ્લૂટોના પાંચમાં જ્ઞાત ચંદ્રમા બાદ એક નાના ઉપગ્રહ પી5ની ગયા વર્ષે શોધ કરવામાં આવી. તેમણે કહ્યું કે નાસાએ પોતાના અંતરિક્ષયાન માર્ગને ફરીથી નિર્ધારિત કરવો પડશે તેથી આ પ્રકારની અડચણોથી બચી શકાય.
સ્પેસ ડોટ કોમના અહેવાલ અનુસાર હાવર્ડ-સ્મિથસોનિઅન સેન્ટર પોર ઓસ્ટ્રોફિજિક્સના સ્કોટ કેનયોનના નેતૃત્વમાં આ નવા અધ્યનમાં કોમ્પ્યુટર સિમુલેશન(નકલ)નો ઉપયોગ કર્યો.












Click it and Unblock the Notifications
