25 વર્ષની ટીચરને 16 વર્ષના વિધાર્થી સાથે પ્રેમ, સંબંધ બનાવતા થઇ ધરપકડ
નાબાલિક વિધાર્થી સાથે શારીરિક સંબંધ બનાવવાવાળી 25 વર્ષની ટીચરની ધરપકડ કરી લેવામાં આવી છે. વોશંગ્ટનમાં રહેવાવાળી ટીચરને બુધવારે તેના ઘરેથી ધરપકડ કરી લેવામાં આવી. આ મામલાની જાંચ કરી રહેલા ડિટેક્ટિવે સર્ચ વોરંટ પણ જાહેર કર્યું.
ડેલી મેલની રિપોર્ટ મુજબ ઓલિવિયા સાંધેમ નામની મહિલા લિનવૂડ હાઈસ્કૂલમાં ટીચર હતી. તેના પર નાબાલિક વિધાર્થી પર યૌનગતિવિધિ માં શામિલ હોવાનો આરોપ લાગ્યો છે. અધિકારીઓના જણાવ્યા મુજબ 16 વર્ષના વિધાર્થીએ ટીચર સાથે પોતાના સંબંધની વાત સ્વીકારી હતી.

પોલીસે આરોપી ટીચરની ધરપકડ કરીને તેને જેલમાં મોકલી આપી છે સાથે સાથે ટીચરને સ્કુલથી પણ રજા આપવામાં આવી છે જ્યાં સુધી આખો કેસ પૂરો ના થઇ જાય.












Click it and Unblock the Notifications
