ટ્વિટર પર મળી મહિલા પત્રકારોને ધમકી

મેટ્રોપોલિટન પોલીસના પ્રવક્તાએ જણાવ્યું કે અમે એ વાતની ખરાઇ કરી શકીએ છીએ કે ટ્વિટર દ્વારા ઘણી મહિલાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળવાની ફરિયાદો અમને મળી છે.
આ સિલસિલામાં કોઇ હજી કોઇ ધરપકડ કરવામાં આવી નથી. આ પત્રકારોમાં 'ધ ગાર્જિયન'ની કોલમિસ્ટ હેડલી ફ્રીમેન, 'ધ ઇન્ડિપેન્ડેટ'ની ગ્રેસ ડેન્ટ અને 'ટાઇમ' પત્રિકાની સંપાદક કેથરીન મેયરનો પણ સમાવેશ થાય છે. ટ્વિટરે બુધવારે રાત્રે જ આ અજાણ્યા એકાઉન્ટને સસ્પેન્ડ કરી દીધું હતું, પરંતુ એક પત્રકારે તેને 'રીપોસ્ટ' કર્યું છે.












Click it and Unblock the Notifications
