અફધાનિસ્તાનની રાજધાની કાબુલમાં રોકેટથી હુમલો, 90ની મોત

Posted By:
Subscribe to Oneindia News

અફધાનિસ્તાનની રાજધાની કાબુલમાં હાલ કાબુલ પીસ કોન્ફર્ન્સ ચાલી રહી છે જેની પર આતંકી હુમલો થયો છે. આ હુમલો રોકેટથી કરવામાં આવ્યો છે. અને આ રોકેટ ભારતીય ગેસ્ટ હાઉસમાં આવેલા ટેનિસ કોર્ટ પર આવીને પડ્યું છે શરૂઆતી રિપોર્ટ મુજબ આ હુમલામાં 90 લોકોની મોતની ખબર આવી છે. અને વધુ માહિતીની હાલ પ્રાપ્ત નથી થઇ.

world

ઉલ્લેખનીય છે કે શનિવારે જ કાબુલમાં ત્રણ સિરિયલ બ્લાસ્ટ થાય હતા અને ખૈર ખાના વિસ્તારમાં થયેલા આ બ્લાસ્ટમાં અનેક લોકોની મોત થઇ હતી. આ વાતને હજી માંડ 15 દિવસ પણ નથી થયા ત્યાં ફરીથી વધુ એક ખતરનાક વિસ્ફોટ થયો છે. રાષ્ટ્રપતિ અશરફ ઘનીએ આ માટે પાકિસ્તાનને દોષી ગણાવ્યું છે.

English summary
Rocket hits diplomatic area of Kabul, the initial report suggests no casualties.
Please Wait while comments are loading...