સીરિયાના રાસાયણિક હથિયાર સુરક્ષિતઃ રશિયા

લોવરોવે માન્યું કે હથિયાર આતંકવાદીઓના હાથમાં લાગી શકે છે. તેમણે કહ્યું કે, પશ્ચિમના દેશોએ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે કે સીરિયાના રાસાયણિક હથિયાર ખોટા હાથોમાં લાગી શકે છે.
લાવરોવએ ફરી એકવાર રશિયાની સ્થિતિ સ્પષ્ટ કરતા કહ્યું કે તે સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ અસદને શરણ નહીં આપે, પરંતુ કેટલાક દેશોએ રશિયાને કહ્યું છે કે તે અસદને દેશ છોડીને સુરક્ષિત બહાર નિકળવાનો માર્ગ બનાવવાની રજૂઆત કરે.












Click it and Unblock the Notifications
