For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આઇસીસી વિશ્વકપ 2015 સાથે જોડાયેલી 10 વાતો

|
Google Oneindia Gujarati News

દુબઇ, 30 જુલાઇઃ આજે આઇસીસી દ્વારા વિશ્વકપ 2015 માટેની જાહેરાત કરી દેવામાં આવી છે. આ વખતનો વિશ્વકપ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં યોજાવાનો છે અને તેને હવે 563 દિવસ બાકી રહ્યા છે. આ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના પ્રતિષ્ઠિત વિશ્વકપની 11મી શ્રેણી છે અને તે માટેના ગ્રુપ અને ક્યાં રમાશે તે અંગેની તમામ માહિતી આજે ટ્રોફી લોન્ચ કરતી વખતે કરવામાં આવી છે.

આ વિશ્વકપનું હોસ્ટ બનનાર ન્યુઝીલેન્ડ 14 ફેબ્રુઆરીના રોજ ક્રાઇસ્ટચર્ચમાં શ્રીલંકા સામે રમશે. એ જ દિવસે ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લન્ડ વચ્ચે મેલબોર્નમાં ડે એન્ડ નાઇટ મેચ રમાશે. જ્યારે 15 ફેબ્રુઆરીના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાનારી છે. ત્યારે આઇસીસી દ્વારા જ્યારે વિશ્વકપ 2015ની જાહેરાત કરવામાં આવી છે ત્યારે અમે વિશ્વકપ 2015 સાથે જોડાયેલા 10 તથ્યો લઇને આવી રહ્યાં છે.

ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ 23 વર્ષ બાદ કરશે સંયુક્ત રીતે હોસ્ટ

ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ 23 વર્ષ બાદ કરશે સંયુક્ત રીતે હોસ્ટ

ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ સંયુક્ત રીતે ટૂર્નામેન્ટનું હોસ્ટિંગ કરી રહ્યં છે. આ બન્ને દેશોમાં સંયુક્ત રીતે વિશ્વકપનો ઝલવો 23 વર્ષ પછી જોવા મળશે. છેલ્લે બન્ને દેશોએ 1992માં સંયુક્ત રીતે વિશ્વકપનું આયોજન કર્યું હતું.

વિશ્વકપની તારીખ

વિશ્વકપની તારીખ

વિશ્વકપ 2015નું આયોજન 14 ફેબ્રુઆરીથી 29 માર્ચ 2015 દરમિયાન કરવામાં આવ્યું છે.

44 દિવસમાં 49 મેચ

44 દિવસમાં 49 મેચ

14 ટીમો(10 સભ્યો અને 4 ક્વોલિફાયર્સ) ભાગ લેશે અને 44 દિવસમાં 49 મેચો રમ

બે ગ્રુપમાં વહેંચણી

બે ગ્રુપમાં વહેંચણી

તમામ ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ગ્રુપ એ અને બીમાંથી ચાર ટીમો ક્વાર્ટર ફાઇનલમાં પહોંચશે જે નોકાઉટ સ્ટેજ હશે.

14 વેન્યુમાં રમાશે મેચ

14 વેન્યુમાં રમાશે મેચ

વિશ્વકપની મેચો માટે 14 વેન્યુની પસંદગી કરવામાં આવી છે. જેમાં બન્ને દેશોના 7-7 વેન્યુ

ઓસ્ટ્રેલિયામાં ક્યાં રમાશે મેચ

ઓસ્ટ્રેલિયામાં ક્યાં રમાશે મેચ

ઓસ્ટ્રેલિયામાં એડિલેડ, બ્રિસબેન, કેનબેરા, હોબાર્ટ, મેલબોર્ન, પર્થ અને સિડન

ન્યુઝીલેન્ડમાં ક્યાં રમાશે મેચ

ન્યુઝીલેન્ડમાં ક્યાં રમાશે મેચ

ન્યુઝીલેન્ડમાં ઓકલેન્ડ, ક્રાઇસ્ટચર્ચ, ડુનડિન, હેમિલન્ટન, નાઇપેર, નેલ્સન અને વેલિંગટન

કયા દેશમાં કેટલી મેચો

કયા દેશમાં કેટલી મેચો

ઓસ્ટ્રેલિયામાં 26 અને ન્યુઝીલેન્ડમાં 23 મેચો રમાશે.

ફાઇનલ મેચ મેલબોર્નમાં

ફાઇનલ મેચ મેલબોર્નમાં

મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ(એમસીજી) 2015ના વિશ્વકપની ફાઇનલને હોસ્ટ કરશે. નોંધનીય છે કે, 1992ની ફાઇનલમાં આ જ મેદાન પર રમાઇ હતી.

ક્યાં-ક્યાં રમાશે સેમી ફાઇનલ

ક્યાં-ક્યાં રમાશે સેમી ફાઇનલ

સેમીફાઇનલ મેચ (24 અને 26 માર્ચ) ઓકલેન્ડ અને સિડનીમાં રમા

English summary
There are 563 days remaining for the start of the ICC Cricket World Cup 2015 in Australia and New Zealand. On Tuesday, ICC announced the groups, fixtures and venues for the 11th edition of the tournament.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X