For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટેસ્ટ અન વ્હાઇટ બોલ માટે અલગ અલગ ટીમ બનવી જોઇએ. અનિલ કુંબલેનું નિવેદન

ટી20 વિશ્વકપમાં સેમિફાનલમાં શરમજનક હાલ બાદ ભારતીય ક્રિકેટ ટીમમાં મોટા બદલાવની માગ થઇ રહી છે. ઘણા પૂર્વ ક્રિકેટર કોચ અને કેપ્ટનને બદલવાની માગ ઉઠી રહી છે. ભારતીય ટીમના પૂર્વ કેપ્ટેન અને કોચ અનિલ કુંબલેએ પણ પોતાનો સુજાવ ભા

|
Google Oneindia Gujarati News

ટી20 વિશ્વકપમાં સેમિફાનલમાં શરમજનક હાલ બાદ ભારતીય ક્રિકેટ ટીમમાં મોટા બદલાવની માગ થઇ રહી છે. ઘણા પૂર્વ ક્રિકેટર કોચ અને કેપ્ટનને બદલવાની માગ ઉઠી રહી છે. ભારતીય ટીમના પૂર્વ કેપ્ટેન અને કોચ અનિલ કુંબલેએ પણ પોતાનો સુજાવ ભારતીય ક્રિકેટ ટીમ આ માટે આપ્યો છે. અનિલ કુંબલેનું માનવુ છે કે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આગળ વધવા માટે સીમિત ઓવર અને ટેસ્ટ ફોર્મેટમાં માટે અલગ અલગ ટીમ હોવી જોઇએ. કુંબલે જણાવ્યું હતુ કે, વન-ડે અને ટી20 ફોર્મેટમાં અલગ અલગ ટીમો હોવી જોઇએ. ટેસ્ટ ફોર્મેટ માટે પણ અલગ ટીમ તૈયાર કરવી જોઇએ.

ELECTION

ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ અનુસાર અનિલ કુંબલેએ એક ઇન્ટરવ્યુમાં કહ્યુ છે કે, નિશ્ચિત રીતે વન-ડે અને ટી20 માં ઇંગ્લેન્ડે જેવી રીતે સફળતા મેળવી છે. હવે વ્હાઇટ બોલ ક્રિકેટ અને રેડ બોલ ક્રિકેટ માટે અલગ અલગ ક્રિકેટ ટીમની જરૂર પડવાનઈ છે. કુંબલએ કહ્યુ કે, તમે ઇંગ્લેન્ડની બેટિંગ ક્રમ પર નજર કરો તો ખબર પડશે. 7 અને 8 નંબર પરના બેટ્સમેન પણ ટીમમાં છે. ઇંગ્લેન્ડે જ એ દખાડ્યુ છે કે, અલગ અલગ ફોરમેટ માટે અલગ અલગ ટીમ હોવી જોઇએ.

લિવિંગસ્ટોન અને સ્ટોયનિસ જેવા ખેલાડા ટીમમાં હોવા જોઇએ

અનિલ કુંબલે ઇએસપીએનઇન્ફો ને આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યુ કે, ઇંગ્લેન્ડ વિશ્વ ચેમ્પિયન બનીને દેખાડી દિધુ છે કે, ટી20 ક્રિકેટમાં તમારે ઓલરાઉન્ટર્સ પર નિવેશ કરવાની જરીર છે. આજે આપણ ઇંગ્લેન્ડની ટીમ માટે લિવિંગસ્ટોનને જોઇ શકીએ છીએ. જે 7 નંબર પર પમ ધાકડ બેટિંગ કરી શકે છે. બીજી કોઇ ટીમ પાસે આવી બેટિંગ કરના કોઇ ખેલાડી હશે ખરો. ઇંગ્લેન્ડ તરપ ઓસ્ટ્રેલિયાની ટીમમાં પણ 6 નબર પર સ્ટોનિસ બેસ્ટમેન છે. જે સારી બેટિગ કરે છે. આજે આપણે પણ આવી તૈયારી કરવી જરૂરી છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Separate teams for Test and white ball: Anil Kuble
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X