For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું ધોની માટે લકી સાબિત થશે ‘અનલકી’ 13?

|
Google Oneindia Gujarati News

બેંગ્લોર, 13 ઑગસ્ટઃ ભારતીય સુકાની મહેન્દ્ર સિંહ ધોની આશા રાખી રહ્યાં છેકે અનલકી કહેવાતો 13 નંબર તેમના માટે લકી સાબિત થાય. ટીમ ઇન્ડિયાના સુકાની તરીકે ધોનીએ વિદેશી ધરતી પર 13 મેચોમાં પરાજયનો સ્વાદ ચાખ્યો છે અને ત્રણ પરાજય જ દૂર છે વિશ્વના સૌથી ખરાબ 16 ટેસ્ટ મેચોના પરાજયથી. જે રેકોર્ડ સ્ટેફન ફ્લેમિંગ અને બ્રાયન લારાના નામે છે.

ગયા અઠવાડિયે માન્ચેસ્ટર ખાતે ઇંગ્લેન્ડ સામે ભારતને મળેલા 54 રન અને ઇનિંગનો પરાજય ધોનીની 13મી વિદેશી ધરતી પરની ટેસ્ટ હાર હતી. ધોની ભારત માટે 57 મેચોમાં નેતૃત્વ કરી ચૂક્યો છે, તેમાંથી 27માં વિજય અને 16માં પરાજય મળ્યો છે જ્યારે 14 મેચ ડ્રોમાં પરિણમી છે.

ચાલું શ્રેણીની પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ 15 ઑગસ્ટના રોજ ધ ઓવેલ ખાતે રમાનારી છે. એલિસ્ટર કૂકના નેતૃત્વ હેઠળની ટીમ સામે હારની હેટ્રિક ન થાય તેવી આશા ધોની અને તેની ટીમ રાખી રહી છે. તો ચાલો તસવીરો થકી જાણીએ ધોનીના વિદેશી ધરતી પરના 13 પરાજય અંગે.

આ પણ વાંચોઃ-પહેલા ઇંગ્લેન્ડ અને હવે ઝારખંડે આપ્યો ધોનીને ઝાટકો
આ પણ વાંચોઃ-કારનો ગંભીર અકસ્માતઃ ચમત્કારિક રીતે બચ્યા ગાવસ્કર
આ પણ વાંચોઃ-' પરાજીત ' ધોની સામે વિજયી બનવા કૂકને બોયકોટે આપી આ સલાહ

પહેલો પરાજય

પહેલો પરાજય

કોની સામેઃ- શ્રીલંકા
સ્થળઃ- ગાલે
વર્ષઃ- જુલાઇ 2010

બીજો પરાજય

બીજો પરાજય

કોની સામેઃ- દક્ષિણ આફ્રિકા
સ્થળઃ- સેન્ચુરિયન
વર્ષઃ- ડિસેમ્બર, 2010

ત્રીજો પરાજય

ત્રીજો પરાજય

કોની સામેઃ- ઇંગ્લેન્ડ
સ્થળઃ- લોર્ડ્સ
વર્ષઃ- જુલાઇ, 2011

ચોથો પરાજય

ચોથો પરાજય

કોની સામેઃ- ઇંગ્લેન્ડ
સ્થળઃ- નોટિંગહામ
વર્ષઃ- જુલાઇ, 2011

પાંચમો પરાજય

પાંચમો પરાજય

કોની સામેઃ- ઇંગ્લેન્ડ
સ્થળઃ- બ્રિમ્હિંગહામ
વર્ષઃ- ઑગસ્ટ, 2011

છઠ્ઠો પરાજય

છઠ્ઠો પરાજય

કોની સામેઃ- ઇંગ્લેન્ડ
સ્થળઃ- ધ ઓવેલ
વર્ષઃ- ઑગસ્ટ, 2011

સાતમો પરાજય

સાતમો પરાજય

કોની સામેઃ- ઓસ્ટ્રેલિયા
સ્થળઃ- મેલબોર્ન
વર્ષઃ- ડિસેમ્બર, 2011

આઠમો પરાજય

આઠમો પરાજય

કોની સામેઃ- ઓસ્ટ્રેલિયા
સ્થળઃ- સિડની
વર્ષઃ- જાન્યુઆરી, 2012

નવમો પરાજય

નવમો પરાજય

કોની સામેઃ- ઓસ્ટ્રેલિયા
સ્થળઃ- પર્થ
વર્ષઃ- જાન્યુઆરી, 2012

10મો પરાજય

10મો પરાજય

કોની સામેઃ- દક્ષિણ આફ્રિકા
સ્થળઃ- ડર્બન
વર્ષઃ-ડિસેમ્બર, 2013

11મો પરાજય

11મો પરાજય

કોની સામેઃ- ન્યુઝીલેન્ડ
સ્થળઃ- ઓકલેન્ડ
વર્ષઃ-ફેબ્રુઆરી, 2014

12મો પરાજય

12મો પરાજય

કોની સામેઃ- ઇંગ્લેન્ડ
સ્થળઃ- સાઉથમ્પટન
વર્ષઃ-જુલાઇ, 2014

13મો પરાજય

13મો પરાજય

કોની સામેઃ- ઇંગ્લેન્ડ
સ્થળઃ- માન્ચેસ્ટર
વર્ષઃ- ઑગસ્ટ, 2010

English summary
India captain MS Dhoni will be hoping that the number 13 proves lucky for him.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X