For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુવીનું શાનદાર કમબેક, ટી-20માં કાંગારુઓ સામે ભારતનો વિજય

|
Google Oneindia Gujarati News

રાજકોટ, 11 ઓક્ટોબર: ક્રિકેટના ભગવાન માનવામાં આવતા સચિન તેંડુલકરે ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે. ક્રિકેક પ્રેમીયોમાં આ સમાચાર બાદ નિરાશા પ્રસરી ગઇ હતી. પરંતુ નિરાશાને યુવરાજે પોતાના શાનદાર પ્રદર્શન થકી દૂર કરી આપી હતી. રાજકોટમાં રમાયેલી એકમાત્ર ટી-20 મેચમાં ભારતે ઑસ્ટ્રેલિયાને 6 વિકેટથી માત આપી દીધી છે. આ રોમાંચક મેચમાં કમબેક મેન યુવરાજસિંહે 77 રનોની તોફાની પારી ખેલી અને ભારતને જીત અપાવી. ઑસ્ટ્રેલિયાએ ભારતને 202 રનોનું લક્ષ્ય આપ્યું હતું, પરંતુ યુવરાજની પારી સામે કાંગારુઓએ નતમસ્તક થવું પડ્યું.

લગભગ 8 મહીનાથી પણ વધારે સમય બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાછા ફરી રહેલા યુવરાજ જ્યારે ઑસ્ટ્રેલિયા સામે મેદાનમાં ઉતર્યા ત્યારે તેમની સામે પડકાર ખૂબ જ ગંભીર હતો. ટીમ ઇન્ડિયાના ત્રણ સલામી બેટ્સમેન આઉટ થઇ ચૂક્યા હતા. અને ભારત સામે લક્ષ્ય હતું 202 રનોનું. વિરાટ કોહલીની સાથે યુવરાજ પાસે એ મોટી ભાગીદારીની અપેક્ષા હતી. હજી તો બંને તાલમાં આવી રહ્યા હતા કે કોહલીએ ખોટી દિશામાં શૉટ ફટકારી વિકેટ ગુમાવી દીધી.

હવે બધું જ યુવરાજ સિંહ અને કપ્તાન ધોની પર નિર્ભર હતું. પરંતુ સતત વિકેટ પડ્યાનું દબાણ છતાં યુવરાજે પોતાની નેચરલ ગેમ ચાલુ રાખી. 25 બોલોમાં યુવરાજે પોતાની અર્ધસદી પૂરી કરી લીધી. લક્ષ્ય હવે નજીક આવતું જતુ હતું. કેપ્ટન કૂલ પણ યુવરાજને સ્ટ્રાઇક આપીને નોન સ્ટ્રાઇકથી તેમના શૉટનો આનંદ ઉઠાવી રહ્યા હતા. શરૂમાં મુશ્કેલ લાગી રહેલો લક્ષ્ટ ટીમ ઇન્ડિયાએ 2 બોલ બાકી રહેતા હાસીલ કરી લીધો.

યુવરાજે 35 બોલોમાં અણનમ 77 રન બનાવ્યા. જેમાં 8 ચોગ્ગા અને 5 ગગનચુંબ્બી છગ્ગાઓનો સમાવેશ થાય છે. યુવરાજ અને ધોનીની વચ્ચે પાંચમી વિકેટ માટે 102 રનોની ભાગીદારી થઇ. આ જીતે એકવાર ફરી બતાવી દીધું કે યુવરાજ સિંહ ભારતીય મિડલ ઑર્ડરની જરૂરત છે. એટલું જ નહીં યુવરાજે એવું પણ દર્શાવી દીધું કે જેટલી મુશ્કેલીઓ આવશે તેઓ પહેલા કરતા વધારે મજબૂત બનીને આવશે.

ભારતની કાંગારૂઓ સામે જીત

ભારતની કાંગારૂઓ સામે જીત

ક્રિકેટના ભગવાન માનવામાં આવતા સચિન તેંડુલકરે ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે. ક્રિકેક પ્રેમીયોમાં આ સમાચાર બાદ નિરાશા પ્રસરી ગઇ હતી. પરંતુ નિરાશાને યુવરાજે પોતાના શાનદાર પ્રદર્શન થકી દૂર કરી આપી હતી. રાજકોટમાં રમાયેલી એકમાત્ર ટી-20 મેચમાં ભારતે ઑસ્ટ્રેલિયાને 6 વિકેટથી માત આપી દીધી છે. આ રોમાંચક મેચમાં કમબેક મેન યુવરાજસિંહે 77 રનોની તોફાની પારી ખેલી અને ભારતને જીત અપાવી.

ભારતની કાંગારૂઓ સામે જીત

ભારતની કાંગારૂઓ સામે જીત

ઑસ્ટ્રેલિયાએ ભારતને 202 રનોનું લક્ષ્ય આપ્યું હતું, પરંતુ યુવરાજની પારી સામે કાંગારુઓએ નતમસ્તક થવું પડ્યું.

ભારતની કાંગારૂઓ સામે જીત

ભારતની કાંગારૂઓ સામે જીત

લગભગ 8 મહીનાથી પણ વધારે સમય બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાછા ફરી રહેલા યુવરાજ જ્યારે ઑસ્ટ્રેલિયા સામે મેદાનમાં ઉતર્યા ત્યારે તેમની સામે પડકાર ખૂબ જ ગંભીર હતો.

ભારતની કાંગારૂઓ સામે જીત

ભારતની કાંગારૂઓ સામે જીત

ટીમ ઇન્ડિયાના ત્રણ સલામી બેટ્સમેન આઉટ થઇ ચૂક્યા હતા. અને ભારત સામે લક્ષ્ય હતું 202 રનોનું. વિરાટ કોહલીની સાથે યુવરાજ પાસે એ મોટી ભાગીદારીની અપેક્ષા હતી. હજી તો બંને તાલમાં આવી રહ્યા હતા કે કોહલીએ ખોટી દિશામાં શૉટ ફટકારી વિકેટ ગુમાવી દીધી.

ભારતની કાંગારૂઓ સામે જીત

ભારતની કાંગારૂઓ સામે જીત

હવે બધું જ યુવરાજ સિંહ અને કપ્તાન ધોની પર નિર્ભર હતું. પરંતુ સતત વિકેટ પડ્યાનું દબાણ છતાં યુવરાજે પોતાની નેચરલ ગેમ ચાલુ રાખી. 25 બોલોમાં યુવરાજે પોતાની અર્ધસદી પૂરી કરી લીધી. લક્ષ્ય હવે નજીક આવતું જતુ હતું

ભારતની કાંગારૂઓ સામે જીત

ભારતની કાંગારૂઓ સામે જીત

કેપ્ટન કૂલ પણ યુવરાજને સ્ટ્રાઇક આપીને નોન સ્ટ્રાઇકથી તેમના શૉટનો આનંદ ઉઠાવી રહ્યા હતા. શરૂમાં મુશ્કેલ લાગી રહેલો લક્ષ્ટ ટીમ ઇન્ડિયાએ 2 બોલ બાકી રહેતા હાસીલ કરી લીધો.

ભારતની કાંગારૂઓ સામે જીત

ભારતની કાંગારૂઓ સામે જીત

યુવરાજે 35 બોલોમાં અણનમ 77 રન બનાવ્યા. જેમાં 8 ચોગ્ગા અને 5 ગગનચુંબ્બી છગ્ગાઓનો સમાવેશ થાય છે. યુવરાજ અને ધોનીની વચ્ચે પાંચમી વિકેટ માટે 102 રનોની ભાગીદારી થઇ.

ભારતની કાંગારૂઓ સામે જીત

ભારતની કાંગારૂઓ સામે જીત

આ જીતે એકવાર ફરી બતાવી દીધું કે યુવરાજ સિંહ ભારતીય મિડલ ઑર્ડરની જરૂરત છે. એટલું જ નહીં યુવરાજે એવું પણ દર્શાવી દીધું કે જેટલી મુશ્કેલીઓ આવશે તેઓ પહેલા કરતા વધારે મજબૂત બનીને આવશે.

ભારતની કાંગારૂઓ સામે જીત

ભારતની કાંગારૂઓ સામે જીત

રાજકોટમાં રમાયેલી એકમાત્ર ટી-20 મેચમાં ભારતે ઑસ્ટ્રેલિયાને 6 વિકેટથી માત આપી દીધી છે. આ રોમાંચક મેચમાં કમબેક મેન યુવરાજસિંહે 77 રનોની તોફાની પારી ખેલી અને ભારતને જીત અપાવી. ઑસ્ટ્રેલિયાએ ભારતને 202 રનોનું લક્ષ્ય આપ્યું હતું, પરંતુ યુવરાજની પારી સામે કાંગારુઓએ નતમસ્તક થવું પડ્યું.

ભારતની કાંગારૂઓ સામે જીત

ભારતની કાંગારૂઓ સામે જીત

લગભગ 8 મહીનાથી પણ વધારે સમય બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાછા ફરી રહેલા યુવરાજ જ્યારે ઑસ્ટ્રેલિયા સામે મેદાનમાં ઉતર્યા ત્યારે તેમની સામે પડકાર ખૂબ જ ગંભીર હતો.

ભારતની કાંગારૂઓ સામે જીત

ભારતની કાંગારૂઓ સામે જીત

યુવરાજ સિંહ અને કપ્તાન ધોની પર નિર્ભર હતું. પરંતુ સતત વિકેટ પડ્યાનું દબાણ છતાં યુવરાજે પોતાની નેચરલ ગેમ ચાલુ રાખી. 25 બોલોમાં યુવરાજે પોતાની અર્ધસદી પૂરી કરી લીધી. લક્ષ્ય હવે નજીક આવતું જતુ હતું. કેપ્ટન કૂલ પણ યુવરાજને સ્ટ્રાઇક આપીને નોન સ્ટ્રાઇકથી તેમના શૉટનો આનંદ ઉઠાવી રહ્યા હતા. શરૂમાં મુશ્કેલ લાગી રહેલો લક્ષ્ટ ટીમ ઇન્ડિયાએ 2 બોલ બાકી રહેતા હાસીલ કરી લીધો.

ભારતની કાંગારૂઓ સામે જીત

ભારતની કાંગારૂઓ સામે જીત

યુવરાજે 35 બોલોમાં અણનમ 77 રન બનાવ્યા. જેમાં 8 ચોગ્ગા અને 5 ગગનચુંબ્બી છગ્ગાઓનો સમાવેશ થાય છે. યુવરાજ અને ધોનીની વચ્ચે પાંચમી વિકેટ માટે 102 રનોની ભાગીદારી થઇ.

ભારતની કાંગારૂઓ સામે જીત

ભારતની કાંગારૂઓ સામે જીત

એટલું જ નહીં યુવરાજે એવું પણ દર્શાવી દીધું કે જેટલી મુશ્કેલીઓ આવશે તેઓ પહેલા કરતા વધારે મજબૂત બનીને આવશે.

ભારતની કાંગારૂઓ સામે જીત

ભારતની કાંગારૂઓ સામે જીત

ક્રિકેટના ભગવાન માનવામાં આવતા સચિન તેંડુલકરે ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે. ક્રિકેક પ્રેમીયોમાં આ સમાચાર બાદ નિરાશા પ્રસરી ગઇ હતી. પરંતુ નિરાશાને યુવરાજે પોતાના શાનદાર પ્રદર્શન થકી દૂર કરી આપી હતી. રાજકોટમાં રમાયેલી એકમાત્ર ટી-20 મેચમાં ભારતે ઑસ્ટ્રેલિયાને 6 વિકેટથી માત આપી દીધી છે. આ રોમાંચક મેચમાં કમબેક મેન યુવરાજસિંહે 77 રનોની તોફાની પારી ખેલી અને ભારતને જીત અપાવી. ઑસ્ટ્રેલિયાએ ભારતને 202 રનોનું લક્ષ્ય આપ્યું હતું, પરંતુ યુવરાજની પારી સામે કાંગારુઓએ નતમસ્તક થવું પડ્યું.

ભારતની કાંગારૂઓ સામે જીત

ભારતની કાંગારૂઓ સામે જીત

બધું જ યુવરાજ સિંહ અને કપ્તાન ધોની પર નિર્ભર હતું. પરંતુ સતત વિકેટ પડ્યાનું દબાણ છતાં યુવરાજે પોતાની નેચરલ ગેમ ચાલુ રાખી. 25 બોલોમાં યુવરાજે પોતાની અર્ધસદી પૂરી કરી લીધી. લક્ષ્ય હવે નજીક આવતું જતુ હતું. કેપ્ટન કૂલ પણ યુવરાજને સ્ટ્રાઇક આપીને નોન સ્ટ્રાઇકથી તેમના શૉટનો આનંદ ઉઠાવી રહ્યા હતા. શરૂમાં મુશ્કેલ લાગી રહેલો લક્ષ્ટ ટીમ ઇન્ડિયાએ 2 બોલ બાકી રહેતા હાસીલ કરી લીધો.

English summary
Yuvraj Singh, in his comeback match, powered India to a brilliant six-wicket win over Australia in the lone Twenty20 International at the Saurashtra Cricket Association Stadium here Thursday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X