For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રમણીય કુમારાકોમની એક અનોખી યાત્રા

|
Google Oneindia Gujarati News

કુમારાકોમ નાના અને સુંદર દ્વીપના ઝુંડના રૂપમાં કેરળના સૌથી લોકપ્રીય પ્રવાસન સ્થળોમાનું એક છે. કેરળના સૌથી તાજા પાણીનું તળાવ, વેમ્બાનાડ તળાવના તટ પર વસેલું કુમારાકોમ પોતાના પ્રાચીન અને મોહકથી વિશ્વ ભરમાં પર્યટકોને આકર્ષિત કરે છે.

કોટ્ટયમ જિલ્લામાં લગભગ 16 કિમી દૂર સ્થિત આ સ્થાન પર જળાશયી પર્યટનના કારણે વિશ્વ ભરમાં પ્રસિદ્ધ છે. હરિયાળી અને નદીઓથી ઘેરાયેલા કુમારાકોમનું પ્રાયદ્વીપ પર્યટકોને આરામ કરવા અને ફરીથી સ્ફૂર્તિત થવા માટે આમંત્રિત કરે છે.

હાઉસબોટ સાથે કુમારાકોમમાં અનેક ઐતિહાસિક અને સાંસ્કૃતિક દર્શનીય સ્થળે વિકલ્પ પણ છે. પર્યટન વિકાસમાં યોગદાનના કારણે કેરળની રાજ્ય સરકાર દ્વારા ક્ષેત્રને એક વિશેષ પર્યટન ક્ષેત્રના રૂપમાં ઘોષિત કરવામાં આવ્યું છે. આ ક્ષેત્રને જલીય આકર્ષણમાં પ્રસિદ્ધ વેમ્બાનાડ તળાવ, અરુવિક્કુઝી ઝરણું, કુમારાકોમ સમુદ્ર કિનારો સામેલ છે.

અન્ય પર્યટન સ્થલોમાં આઇલેન્ડ ડ્રિફ્ટવુડ સંગ્રહાલય, જામા મસ્જિદ અને પથિરામન્નલ પ્રમુખ છે. ક્ષેત્રમાં ઝડપથી વધતા પર્યટનને અહીંની ધાર્મિકતા સાથે છેડછાડ નથી કરી અને કુમારાકોમમાં તથા આસપાસના વિસ્તારોમાં અનેક મંદિરો અને ચર્ચ છે. પ્રમુખ મંદિરો અને ચર્ચોમાં થિરુનક્કારા મહાદેવ મંદિર, એટ્ટૂમાન્નૂર મહાદેવ મંદિર, ચેરિયાપલ્લીનું સેન્ટ મેરી ચર્ચ, અથિરામપુઝાનું સેન્ટમેરી ચર્ચ અને વાઇકોમ મહાદેવ મંદિર સામેલ છે. કુમારાકોમ માર્ગ, રેલ અને વાયુમાર્ગો દ્વારા જઇ શકાય છે.

જલકાગ

જલકાગ

વેમ્બાનાડ તળાવમાં જલકાગ

સ્વામ્પ હેન

સ્વામ્પ હેન

વેમ્બાનાડ તળાવમાં સ્વામ્પ હેન

કુમારાકોમનું તળાવ

કુમારાકોમનું તળાવ

કુમારાકોમમાં આવેલું વેમ્બાનાડ તળાવ

કુમારાકોમનું વેમ્બાનાડ તળાવ

કુમારાકોમનું વેમ્બાનાડ તળાવ

કુમારાકોમનું દર્શનીય વેમ્બાનાડ તળાવ

કવાનર નદી

કવાનર નદી

કવાનર નદી પાસે આવેલુ કુમારાકોમ પક્ષી અભ્યારણ્ય

પક્ષી અભ્યારણ્ય

પક્ષી અભ્યારણ્ય

કુમારાકોમ પક્ષી અભ્યારણ્યમાં એક વૃક્ષ પર બેસેલું પક્ષી

મંદિર પરિસર

મંદિર પરિસર

વાઇકોમ મહાદેવ મંદિરનું પરિસર

બેન્ક વોટર્સ

બેન્ક વોટર્સ

કુમારાકોમમાં બેન્ક વોટર્સ

એટ્ટૂમાન્નૂર મહાદેવ મંદિર

એટ્ટૂમાન્નૂર મહાદેવ મંદિર

કુમારાકોમમાં આવેલું એટ્ટૂમાન્નૂર મહાદેવ મંદિર

દર્શનીય વેમ્બાનાડ

દર્શનીય વેમ્બાનાડ

કુમારાકોમનું જોવાલાયક વેમ્બાનાડ

હાઉસ બોટ

હાઉસ બોટ

વેમ્બાનાડ તળાવમાં હાઉસ બોટ

English summary
Kumarakom, one of the most sought-after travel destinations in Kerala, is a collection of small and scenic islands. Nestled on the Vembanad Lake (which is regarded as the biggest freshwater lake in Kerala), Kumarakom attracts travelers from all over the world with its pristine and crystal beauty.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X