For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓડિશાના આ મંદિરો સુંદર વાસ્તુકલાથી પ્રવાસીઓને આકર્ષિત કરે છે

|
Google Oneindia Gujarati News

ભારતમાં થોડાક જ સ્થળો એવા છે, જે પોતાની સંસ્કૃતિ અને વિરાસતના મામલામાં અદ્વિત્તિય છે. ઓડિશા રાજ્ય પણ તેમાંનું એક છે. પોતાની સમૃદ્ધ પરંપરા અને અપાર પ્રાકૃતિક સંપદાથી ભરપૂર છે તથા પૂર્વ ઓડિશાના નામથી ઓળખાતું ઓડિશા ભારતનો ખજાનો અને ભારતનું સન્માન છે. ઓડિશાને પ્રેમથી 'ભારતની આત્મા' કહેવામાં આવે છે.

ત્રણ પ્રસિદ્ધ મંદિર જે 'સ્વર્ણ ત્રિભુજ' કહેવાય છે, ઓડિશામાં પ્રવાસનના પ્રમુખ બિંદુ ભુવનેશ્વરમાં લિંગરાજન મંદિર, પુરીમાં જગન્નાથ મંદિર અને કોણાર્કમાં સૂર્યમંદિર છે. જોકે ઓડિશાની યાત્રા શરૂ કરવા માટે ભુવનેશ્વર પહોંચવું ખૂબ જ સરળ રીત છે.

શહેરમાં સોથી વધારે મંદિરોની સાથે, તેમાં ઘણા ઘણાની એક સમૃદ્ધ ઐતિહાસિક પ્રાસંગિકતા છે, ઘણી વસ્તુઓ જોવા અને ફરવા લાયક છે. ઓડિશામાં પુરી ખૂબ જ જાણીતું ધાર્મિક સ્થળ છે. આવો આજે આ આર્ટિકલ દ્વારા અમે આપને અવગત કરાવવા જઇ રહ્યા છીએ ઓડિશાના 11 સુંદર અને અનોખા મંદિરથી...

અનંત વાસુદેવ મંદિર

અનંત વાસુદેવ મંદિર

મંદિરની મનમોહી લેનારી તસવીર.
ફોટો કર્ટસી - Sarba

અષ્ટશંભુ શિવ મંદિર

અષ્ટશંભુ શિવ મંદિર

ખૂબ જ પ્રાચીન અને સુંદર ઓડિશા સ્થિત અષ્ટશંભુ શિવ મંદિરની તસવીર.
ફોટો કર્ટસી - Dazzlingdiksha

બ્રહ્મેશ્વર મંદિર

બ્રહ્મેશ્વર મંદિર

બ્રહ્મેશ્વર મંદિરની પાસે આવેલું સુંદર ગાર્ડનની એક તસવીર.
ફોટો કર્ટસી - Muk.khan

કટક ચંડી મંદિર

કટક ચંડી મંદિર

કટક ચંડી મંદિરના ગેટ પર બનેલી સિંહોની પ્રતિમા.
ફોટો કર્ટસી - Sidsahu

જગન્નાથ મંદિર

જગન્નાથ મંદિર

વાસ્તુના શોખીન કોઇ પણ પ્રવાસીને મંત્રમુગ્ધ કરી દેશે આ જગન્નાથ મંદિર.
ફોટો કર્ટસી - Loveless

બેતાલા દેઉલા

બેતાલા દેઉલા

પહાડોને કાપીને બનાવવામાં આવ્યું છે ઓડિશાનું બેતાલા દેઉલાનું આ મંદિર
ફોટો કર્ટસી - Nayansatya

મુક્તેશ્વર દેઉલા

મુક્તેશ્વર દેઉલા

મુક્તેશ્વર દેઉલા મંદિરનો પ્રવેશ દ્વાર.
ફોટો કર્ટસી - Subhasisa Panigahi

રાજારાની મંદિર

રાજારાની મંદિર

રાજારાની મંદિરની એક મનમોહક તસવીર.
ફોટો કર્ટસી - Amartyabag

પુફાગિરી

પુફાગિરી

પુફાગિરી મંદિરની દીવાલો પર કરવામાં આવેલી સુંદર નક્કાશી.
ફોટો કર્ટસી - Tessarman

શાંતિ સ્તૂપ

શાંતિ સ્તૂપ

ધૌલી સ્થિત શાંતિ સ્તૂપમાં દર્શન માટે જતા ભક્તો.
ફોટો કર્ટસી - Debashis Pradhan

કોણાર્કનું સૂર્ય મંદિર

કોણાર્કનું સૂર્ય મંદિર

પૌરાણિક વાસ્તુકલાને બખૂબી દર્શાવતું કોણાર્કનું સૂર્ય મંદિર.
ફોટો કર્ટસી - Vinayreddym

જીવનમાં એકવાર તો ગુજરાતના આ ધાર્મિક સ્થળોએ જવું જ જોઇએ

જીવનમાં એકવાર તો ગુજરાતના આ ધાર્મિક સ્થળોએ જવું જ જોઇએ

ક્લિક કરો...ક્લિક કરો...

English summary
Odisha is a home to many popular temples of India. Check out some of the most popular temples of Odisha.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X