For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં વૈભવતાનો અહેસાસ કરાવતી પાંચ વૈભવી SUV

|
Google Oneindia Gujarati News

ભારતીય ઓટોમોબાઇલ સેક્ટરમાં વિવિધ કાર નિર્માતાઓ દ્વારા વૈભવી કાર અને એસયુવીને લોન્ચ કરીને એક ખાસ વર્ગને પોતાની તરફ આકર્ષિત કરી દેશમાં પોતાની બ્રાન્ડની વેલ્યુ વધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને તેમાં અનેક કાર નિર્માતાઓ ખાસા સફળ પણ થયા છે. વાત એસયુવીની કરવામાં આવે તો ઑડી, બીએમડબલ્યુ, મર્સીડિઝ બેન્ઝ, પોર્શે સહિતની કાર નિર્માતા કંપનીઓ દ્વારા પોતાની વૈભવી એસયુવી બજારમાં ઉતરીના એસયુવી ચાહકોને પોતાની તરફ આકર્ષિત કર્યાં છે.

આજે અમે અહીં એવી જ પાંચ વૈભવી એસયુવી કાર અંગે માહિતી આપી રહ્યાં છીએ, જેને ખરીદવાનું દરેક એસયુવી ચાહક ઇચ્છતો હશે, તો ચાલો તસવીરો થકી આ એસયુવીની કિંમત, એન્જીન, સુરક્ષાના ફીચર્સ, અન્ય ફીચર સહિતની માહિતી મેળવીએ.

આ પણ વાંચોઃ- કાર પ્રેમીઓને દિવાના બનાવી દે તેવી ભારતની ટોપ પાંચ સ્પોર્ટ્સ કાર
આ પણ વાંચોઃ- 5થી 8 લાખ વચ્ચેની પાંચ બેસ્ટ કોમ્પેક્ટ સેડાન કાર
આ પણ વાંચોઃ- કોલેજીયનોનો મોભો વધારે તેવા પાંચ સ્કૂટર્સ

રેન્જ રોવર

રેન્જ રોવર

કિંમતઃ-49.74થી 63.43 લાખ રૂપિયા
એન્જીન કેપેસિટી:- 2179 સીસી, ડીઝલ, 3500આરપીએમ પર 190પીએસ , 1750આરપીએમ પર 420એનએમ , 1999 સીસી, પેટ્રોલ, 5500આરપીએમ પર 240પીએસ, 1750આરપીએમ પર 340એનએમ.
સુરક્ષા:- એબીએસ,ઇબીડી,એરબેગ્સ-6,ટ્રાક્શન કન્ટ્રોલ,ઇએસપી
ફીચર:- એસી,પાવર વિન્ડો,ઓડિયો સિસ્ટમ ટાઇપ-સીડી,ઓટો વિન્ડો સ્ક્રિન વાઇપર્સ,ઓટો હેડલેમ્પ્સ,સીટ એડજેસ્ટમેન્ટ-મેન્યુઅલ

બીએમડબલ્યુ એક્સ 5

બીએમડબલ્યુ એક્સ 5

કિંમતઃ-60.50થી 80.60 લાખ રૂપિયા
એન્જીન કેપેસિટી:- 2993 સીસી, ડીઝલ, 4000આરપીએમ પર 245પીએસ, 1750-3000આરપીએમ પર 540એનએમ.
સુરક્ષા:- એબીએસ,એરબેગ્સ-6,ટ્રાક્શન કન્ટ્રોલ
ફીચર:- એસી,પાવર વિન્ડો,ઓડિયો સિસ્ટમ ટાઇપ-સીડી,ઓટો વિન્ડો સ્ક્રિન વાઇપર્સ,ઓટો હેડલેમ્પ્સ,સીટ એડજેસ્ટમેન્ટ-ઇલેક્ટ્રિક
એવરેજ(એઆરએઆઇ):- 11.7 કિ.મી પ્રતિ લિટર

ઑડી ક્યૂ 7

ઑડી ક્યૂ 7

કિંમતઃ- 56.90થી 66.56 લાખ રૂપિયા
એન્જીન કેપેસિટી:- 4134 સીસી, ડીઝલ, 4000આરપીએમ પર 340પીએસ, 1750-3000આરપીએમ પર 760એનએમ, 2995 સીસી પેટ્રોલ, 5500-6500આરપીએમ પર 333પીએસ, 2900-5300આરપીએમ પર 440એનએમ.
સુરક્ષા:- એબીએસ,ઇબીડી,એરબેગ્સ-6(ડીઝલ), ,એરબેગ્સ-4(પેટ્રોલ),ટ્રાક્શન કન્ટ્રોલ,ઇએસપી
ફીચર:- એસી,પાવર વિન્ડો,ઓડિયો સિસ્ટમ ટાઇપ-સીડી,ઓટો વિન્ડો સ્ક્રિન વાઇપર્સ,ઓટો હેડલેમ્પ્સ,સીટ એડજેસ્ટમેન્ટ-ઇલેક્ટ્રિક
એવરેજ(એઆરએઆઇ):- 10.10 કિ.મી પ્રતિ લિટર ડીઝલ, 8.62 કિ.મી પ્રતિ લિટર પેટ્રોલ

પોર્શે કેયન્ને

પોર્શે કેયન્ને

કિંમતઃ- 64.46 લાખથી 1.45 કરોડ રૂપિયા
એન્જીન કેપેસિટી:- 2967 સીસી, ડીઝલ, 3800-4400આરપીએમ પર 245પીએસ, 1750-2750આરપીએમ પર550એનએમ, 4806 સીસી પેટ્રોલ, 6000આરપીએમ પર 500પીએસ, 2250-4500આરપીએમ પર 700એનએમ.
સુરક્ષા:- એબીએસ,ઇબીડી,એરબેગ્સ-6(ડીઝલ)-(પેટ્રોલ),ટ્રાક્શન કન્ટ્રોલ,ઇએસપી
ફીચર:- એસી,પાવર વિન્ડો,ઓડિયો સિસ્ટમ ટાઇપ-સીડી,ઓટો વિન્ડો સ્ક્રિન વાઇપર્સ,ઓટો હેડલેમ્પ્સ,સીટ એડજેસ્ટમેન્ટ-ઇલેક્ટ્રિક
એવરેજ(એઆરએઆઇ):- 7.4 કિ.મી પ્રતિ લિટર ડીઝલ, 11.5 કિ.મી પ્રતિ લિટર પેટ્રોલ

મર્સીડિઝ જીએલ ક્લાસ

મર્સીડિઝ જીએલ ક્લાસ

કિંમતઃ- 72.58થી 77.50 લાખ રૂપિયા
એન્જીન કેપેસિટી:- 2987 સીસી, ડીઝલ, 3600આરપીએમ પર 258પીએસ, 1600-2400આરપીએમ પર 619એનએમ.
સુરક્ષા:- એબીએસ,ઇબીડી,એરબેગ્સ-8,ટ્રાક્શન કન્ટ્રોલ,ઇએસપી
ફીચર:- એસી,પાવર વિન્ડો,ઓડિયો સિસ્ટમ ટાઇપ

English summary
india’s top 5 luxury suv
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X