For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ કસરત દૂર કરે છે હતાશા, આટલો સમય આ કરસત કરવાથી મળશે ડિપ્રેશનમાંથી મુક્તિ

વર્તમાન કોરોના મહામારીના સમયગાળામાં વાતાવરણમાં માનસિક સ્વાસ્થ્ય એક ગંભીર વિષય છે, જેના પર ખૂબ ધ્યાન આપવાની જરૂર છે.

|
Google Oneindia Gujarati News

વર્તમાન કોરોના મહામારીના સમયગાળામાં વાતાવરણમાં માનસિક સ્વાસ્થ્ય એક ગંભીર વિષય છે, જેના પર ખૂબ ધ્યાન આપવાની જરૂર છે. WHOના આંકડા અનુસાર, વિશ્વમાં લગભગ 5 ટકા પુખ્ત વયના લોકો ડિપ્રેશનનો શિકાર છે, પરંતુ શું તમે જાણો છો કે, કેટલીક કસરતો ડિપ્રેશનની સમસ્યાને બેઅસર કરી શકે છે અને તમારો મૂડ સુધારી શકે છે? આવો જાણીએ ડિપ્રેશનમાંથી દૂર કરવા અને ડિપ્રેશનના લક્ષણો ઘટાડવાની અસરકારક કસરતો વિશે.

ડિપ્રેશનના લક્ષણો ઘટાડવા માટેની કસરત

ડિપ્રેશનના લક્ષણો ઘટાડવા માટેની કસરત

NHS મુજબ, ડિપ્રેશનના લક્ષણો ઘટાડવા માટે પુખ્ત વ્યક્તિએ અઠવાડિયામાં 12-15 કલાક કસરત કરવી જોઈએ.

1. દોડવાના ફાયદા

1. દોડવાના ફાયદા

તમે માત્ર દોડીને ડિપ્રેશનને હરાવી શકો છો. નિષ્ણાતોના મતે દોડવાથી મગજના રસાયણો ઉત્તેજિત થાય છે અને એન્ડોર્ફિન હોર્મોન્સનું ઉત્પાદન વધવા લાગે છે. જેનાકારણે પીડા અને નકારાત્મક વિચારો તમને ઓછા પરેશાન કરે છે.

2. વેઈટ લિફ્ટિંગ કરવાના ફાયદા

2. વેઈટ લિફ્ટિંગ કરવાના ફાયદા

વેઈટ લિફ્ટિંગ કરવું મગજ માટે પણ ફાયદાકારક છે અને તે ડિપ્રેશનના લક્ષણોને ઘટાડે છે. જામામાં પ્રકાશિત એક રિપોર્ટ અનુસાર, જે લોકો નિયમિત વેઈટ લિફ્ટિંગ કરેછે, તેમને માનસિક સમસ્યાઓ ઓછી થાય છે.

3. યોગના ફાયદા

3. યોગના ફાયદા

દોડવા અને વેઈટ લિફ્ટિંગ ઉપરાંત, યોગ કરવાથી તમને ડિપ્રેશનને દૂર કરવામાં અને તમારા માનસિક સ્વાસ્થ્યને સુધારવામાં પણ મદદ મળી શકે છે. જો તમેડિપ્રેશનની સારવાર સાથે યોગ કરો છો, તો તમને ખૂબ જ જલ્દી પરિણામ મળી શકે છે. યોગ તમારા માનસિક સ્વાસ્થ્યને સુધારે છે, તેમજ ઊંઘ અને સંતુલન સુધારે છે.

English summary
This exercise eliminates depression, doing so much time will get relief from depression.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X