જોક્સ : આમા કવિ અભણ છે!

Posted By:
Subscribe to Oneindia News

લગ્ન પછી છોકરીઓના નામ કે અટક બદલવાની પ્રથા બંધ થવી જોઈએ....!!!
.
.
.
.
આમાં કવિ ને ફેસબુક પર સ્કૂલની જુની છોકરીઓ ગોતવામાં તકલીફ થાય છે.
--------
She : I am Lisa

કવિ : આઈ એમ ખરબચડા
.
.
.
.
.
.
આમા કવિ અભણ છે.

jokes

માં બાપ તમને રાત્રે એટલે વેલા આવવાનું કહે છે,
કે ઉજાગરા તો કોઈ નહિ જુએ,
પણ ધજાગરા આખું જગત જોસે.....

આમાં કવિ ફાર્મ હાઉસમાં પાર્ટી કરતાં પકડાયા છે એટલે બાપાની વાતો યાદ કરે છે.
----
ખોબા ભરીને અમે એટલું હસ્યા
કે કૂવો ભરીને અમે રોઇ પડ્યા....
.
.
.
આમાં કવિએ રિલાયન્સ જીઓ લીધું છે પણ નેટવર્ક નથી આવતું!!!

English summary
Read here, funny Gujarati jokes on Kavi
Please Wait while comments are loading...