અમદાવાદ મહેસાણા હાઈવે આઠ લેન બનશે, 2630 કરોડની ફાળવણી
રાજ્ય સરકારે કેબિનેટની બેઠકમાં અમદાવાદ-મહેસાણા હાઈવેને આઠ માર્ગીય બનાવવાની મંજૂરી આપી છે. વાહનચાલકોની ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે 2630 કરોડના ખર્ચે આ વિસ્તરણ કરવામાં આવશે. આ નિર્ણયનો મુખ્ય હેતુ માર્ગ પરિવહન સુગમ બનાવવાનો છે.

આ યોજના હેઠળ, અમદાવાદ-મહેસાણા (અડાલજથી પાલાવાસણ સર્કલ) વચ્ચેનો 51.60 કિલોમીટરનો હાઈવે હવે આઠ લેનનો બનશે. હાલ આ લગભગ 70 કિલોમીટરનું અંતર ભારે ટ્રાફિકને કારણે સતત વ્યસ્ત રહે છે, જે દરરોજ અવરજવર કરતા લોકો માટે સમયનો મોટો વ્યય કરે છે.
નવા આઠ માર્ગીય હાઈવે પર આઠ અન્ડરપાસ ઉપરાંત, કલોલ શહેરમાં 6.1 કિલોમીટર લાંબો એલિવેટેડ કોરિડોર પણ નિર્માણ પામશે. જેનાથી વાહનચાલકોને ટ્રાફિકમાંથી મોટી રાહત મળશે અને તેમના કિંમતી સમયની નોંધપાત્ર બચત થશે.
More From
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત સરકારે ટુકડા ધારામાં મોટા ફેરફાર કર્યા, લઘુત્તમ 10 ગુંઠાનો એકસમાન નિયમ અમલમાં -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
આજ રાતથી ગુજરાતમાં માવઠાનું જોર વધશે, હવામાનની નવી આગાહી -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી












Click it and Unblock the Notifications
